Chapter Chosen

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ શાથી બંધ થઈ ? 

Advertisement

નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી ?


ઈ.સ. 1773માંં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક શારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે. 

બંગાળના ગવર્નરને ‘ગવર્નર જનરલ’નું પદ આપવામાં આવ્યું. 

અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યાં. 

મુંબઈ ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સીલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યાં.

Advertisement
વેલેલ્સીએ સહાય કારી યોજના અમલમાં મૂકી. 

ઈસ્ટ ઈંડિયા કંપનીએ ભારતમાં કયાં કયાં વેપારીમથકો સ્થાપ્યાં ? 


બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું ? તેનું શું પરિણામ આવ્યું ?


Advertisement