Chapter Chosen

બૂરાઈના દ્વારા પરથી

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ચીભડાં ઉગાડવા ઝમકુ અને જમનને કરવી પડતી મહેનત ક્યારે સાંભરી આવી ?


Advertisement
‘બુરાઈના દ્વાર પરથી’ લોકકથાના આધારે ઝમકુ અને જમનનું દામ્પત્યજીવન આલેખો. 

ઝમકુ અને જમન ગરીબ દંપતી છે. શેરીના રસ્તા પર પછેડી પાથરીને ચીભડાં (સાકરટેટી) વેચે છે. આ ફળો તૈયાર કરવા માટે આ દંપતી નદીમાં કૂંટીઆ ગાળે છે. માટલા સારી સારીને વાડા પાય છે. તેમની કમરના મણકા તૂટી જાય એટકી મહેનત કરે છે ત્યારે તેમનું માંડ માંડ ભરણપોષણ થાય છે. ચીભડા6 ખરીદવા આવનાર શ્રીમંતો તેમની પાસેથી બને તેટલા ઓછા પૈસામાં ચીભડાં ખરીદી કે છે, કેમકે તેઓ રકઝકના કાયર છે. તેમને થાય છે કે લગ્નપ્રસંગે હજારોનો ધુમાડો કરનાર આ લોકો ગરીબોને ચાર-છ આના ખટાવતા શું કામ બીએ છે ? એમાં વળી સિપાઈ પણ મફતમાં ચીભડું ખાય છે. તેની સાથે ઝગડો કરે તો સિપાઈ આ આભણ ગરીબ પ્રજાને ખોટા વાંકમાં ફસાવી દે. આને કારણે ઘણી વાર જમણને ગુસ્સો આવે છે, પણ સમજુ ઝમકુ તેને વહાલ કરીને, તેના વાંસા પર હાથ ફેરવીને શાંત પાડે છે. જમન ઝમકુનો કહ્યાગરો કંથ છે. જમનને ચીભડાં વેચવા માટે કેવી રીતે લલકારીને ગ્રાહકને આકરષવા એ નથી આવડતુ6 એટલે, ‘ભૂંડા. જીભ જ હલાવતા નથી.’ એમ ઠપકો દેતી ઝમકુ તેને શીખવાડે છે : “એ આ સાકરિયા મેવા! એ આ મધના ઘડા લઈ જાવ! અમૃતના મેવાલુંટી જાવ!....... લ્યો બોલો એમ!” પતિપત્નિના મતભેદ છે છતાં છેભડાં વેચવા, સાંજ પદતાં બધુ જ સંકેલી લેવાનું જેવા તમામ કામો આ દંપતી હળી મળીને કરે છે. જમન પત્ની અને બાળકનો વિચાર કરીને જીવમાં પણ બંને જે સ્નેહાળ જિંદગી જીવે છે એ જોઈને ઊજળિયાત જુવાન પોતાની પત્ની સવિતા આગળ આ દંપતીના સાચા દામ્પત્યજીવનની પ્રસંશા કરે છે.


Advertisement

ઝમકુના અંતરમાં દર્દ ક્યારે થયું ?


‘બુરાઈના દ્વાર પરથી’ લોકકથાન આઅધારે શ્રીમાંત માણસોની મનોવૃત્તિ વિધે જણાવો. 

જમન-ઝમકુના અંતરમાં કેવું વિચારવલોણુ ચાલવા લાગ્યું ? 

Advertisement