Chapter Chosen

મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્વાંતો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું ? 

Advertisement
બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. 

ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો નીચે મુજબ છે.

બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું.

બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો-ગૌરવ જાળવવું.

સ્વાતંત્ર્યસંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને માન આપવું તેમજ તેનુ પાલન કરવું.

દેશનાં સાર્વભુમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.

આવશ્યકતા ઉભી થાય ત્યારે દેશના રક્ષણ માટે રાષ્ટ્રસેવામાં જોડાવું.

દેશના લોકોમાં સુમેળ રહે અને પરસ્પર બંધુત્વની ભાવનાની વૃદ્ધિ થાય એવાં કામો કરવાં.

સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતાં વ્યવહારોનો ત્યાગ કરવો.

રાષ્ટ્રના સમૃદ્ધ, સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું.

કાયદાઓનું પાલન કરવું.

કરવેરા પ્રમાણિકપણે ભરવા.

જંગલો, નદીઓ, સરોવરો અને વન્ય જીવો સહિય પર્યાવરણનું જતન કરવું અને તેમાં સુધારો થાય એવા પ્રયત્નો કરવા. બધા જીવો પ્રત્યેદયા રાખવી.

વૈગ્યાનિક અભિગમ અપનાવો તેમજ માનવવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવાં.

જાહેર મિલકતોનું રક્ષણ કરવું.

હિંસાનું આચરણ ન કરવું.

વ્યક્તિગત તેમજ સામૂહિક પુરુષાર્થના બધાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરવા પ્રયત્નો કરવા.

પોતાના બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે અપાતું શિક્ષણ આપવું એ દરેક માતા-પિતાની ફરજ રહેશે.


Advertisement
નિવારક અટકાયત (પ્રતિબંધિત અટકાયત ધારા) વિશે લખો.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો. 

મૂળભૂત હકોની અગ્ત્યતા સમજાવો. 


Advertisement