ધોરણ – 11 : જીવ વિજ્ઞાન (056) (વિજ્ઞાન પ્રવાહ)
ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ – 9 અને ધોરણ- 11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. એ માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના જીવ વિજ્ઞાન વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.
ક્રમ |
માસ |
પ્રકરણ |
તાસ |
કાર્ય દિવસ |
1. |
જૂન |
સજીવોનું વર્ગીકરણ વર્ગીકરણનાં ક્ષેત્રો |
33 |
22 |
2. |
જુલાઈ |
વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ કોષરચના |
37 |
25 |
3. |
ઑગષ્ટ |
જૈવિક અણુઓ – I જૈવિક અણુઓ – II કોષચક્ર અને કોષવિભાજન |
34 |
23 |
4. |
સપ્ટેમ્બર |
પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન મનવ-સ્વાસ્થ્ય અને રોગો સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ |
35 |
24 |
5. |
ઓક્ટોબર |
વનસ્પતિ બાહ્યકારવિદ્યા – I |
25 |
21 |
6. |
નવેમ્બર |
વનસ્પતિ બાહ્યકારવિદ્યા – II |
15 |
11 |
7. |
ડિસેમ્બર |
સપુષ્પી વનસ્પતિઓની અંતઃ સ્વરચના પ્રાણીપેશી |
38 |
26 |
8. |
જાન્યુઆરી |
પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંતઃ સ્વરચના – I |
50 |
24 |
9. |
ફેબ્રુઆરી |
પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંતઃ સ્વરચના – II |
23 |
|
10. |
માર્ચ |
પુનરાવર્તન |
|
25 |
11.
|
એપ્રિલ |
વાર્ષિક પરિક્ષા |
|
22 |
પ્રથમ પરિક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :
Click Here : Std-11-Biology
Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…
Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…
Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…
Some info about Inch Inches are a unique measure that persuades us that even the…
You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…
यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…