Press "Enter" to skip to content

Posts published in “જનરલ પોસ્ટ”

કિશોરલાલ મશરૂવાળા – ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહામાત્ર

Pankaj Patel 0

મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ (૫-૧૦-૧૮૯૦, ૯-૯-૧૯૫૨) : ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. જન્મ મુંબઈમાં. મૂળ વતન સુરત. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં. આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માશી પાસે જઈ…

26 જુલાઇ – 2008 – અમદાવાદ બોમ્બ ધડાકા

Pankaj Patel 0

26 જુલાઇ એ કારગિલ વિજય દિવસ છે. પાકિસ્તાની સૈન્ય ઘુસણખોરી કરીને ભારતની સીમામાં ભારતીય સેનાના રેઢા પડેલા બંકરો પર કબજો જમાવી બેઠું હતું. સ્ટ્રેટેજીકલી પાકિસ્તાની સેના પાસે સલામત પોઝિશન હતી.…

જ્યોર્જ બર્નાર્ડ શૉ – 1925 નો નોબલ મેળવનાર આઈરિશ સાહિત્યકાર

Pankaj Patel 0

જ્યોર્જ બર્નાર્ડ શૉ (26 જુલાઇ 1856 – 2 નવેમ્બર, 1950), આઇરિશ નાટ્યલેખક, વિવેચક, પોલેમિસ્ટ અને રાજકીય કાર્યકર હતા. પશ્ચિમી થિયેટર, સંસ્કૃતિ અને રાજકારણ પર તેમનો પ્રભાવ 1880 ના દાયકાથી તેમના…

કરશનદાસ મુળજી – ગુજરાતનાં માર્ટિન લ્યુથર, પત્રકાર, સમાજ સુધારક

Pankaj Patel 0

કરશનદાસ મુળજી ઓગણીસમી સદીના ગુજરાતના પત્રકાર, લેખક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ ૨૫ જુલાઈ ૧૮૩૨ના રોજ મુંબઈ ખાતે એક ભાટિયા વ્યાપારી કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ મૂળ સૌરાષ્ટ્રનું વતની…

इंदुलाल यज्ञीक – गुजराती अस्मिता के स्वाप्नद्रष्टा, महागुजरात आंदोलन के सेनानी इंदुचाचा

Pankaj Patel 0

इंदुलाल यज्ञीक का जन्म 22 फ़रवरी, सन 1892 को गुजरात के खेड़ा ज़िले के नडीयाद में हुआ था। इनके पिता का नाम कन्हैयालाल था। इंदुलाल यज्ञीक ने अपनी प्रारम्भिक शिक्षा…

અઝિમ હાશિમ પ્રેમજી – ગુજરાતી મૂળના દેશના અગ્રગણ્ય વ્યાપાર ટાઈકુન

Pankaj Patel 0

અઝિમ હાશિમ પ્રેમજી (જન્મ – 24 જુલાઈ 1945, મુંબઈ) ગુજરાતી મૂળના મુસ્લિમ વ્યાપારી છે. તેઓ દેશમાં બિઝનેસ ટાઇકુન ગણાય છે, ઉપરાંત મોટા રોકાણકાર અને લોકોપયોગી દાનવીર પણ છે. ભારતીય આઇટી…

દુનિયાનું પ્રથમ ATM – The first ATM of the world

Rina Gujarati 0

આજ કાલ આપણે એવી કેટલીય સગવડો વાપરતા હોઈએ છીએ કે તેમનાથી એવા ટેવાઇ જવાય છે અને તે ક્યારે શરૂ થઈ એ જાણીએ તો આશ્ચર્ય થયા વિના ના રહે. આવું જ…

વાયુ – બે દશક માં ગુજરાતમાં સૌથી વિનાશક વાવાઝોડું

Rina Gujarati 0

વાયુ એટલે કે ગુજરાત હમેશા જેને એક દૂ:સ્વપ્ન સમજી ભૂલવા માગે તે ત્રાસદી બે દશક પહેલા 9 જૂન 1998 ના દિવસે ગુજરાતે ભયંકર વાવાઝોડું અનુભવેલું. અંદાજે 10,000 લોકોનો જીવ લેવાયો…

કોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera

Pankaj Patel 0

કોલેરા એટલે ઝાડા ઉલટીની તકલીફ ધરાવતો રોગચાળો. દૂષિત પીણાં અને ખોરાકથી ફેલાતો આ રોગ જલ્દીથી ફેલાતા રોગચાળામાં ફેરવાઇ જાય છે. પાતળા પાણી જેવા ઝાડા, ઊલટી અને શરીરમાથી નિર્જલીકરણ થવું એ…

તાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી

Gaurav Chaudhry 0

તાલુકા પંચાયત એ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચેની પંચાયતિરાજની ખૂબ અગત્યની સંસ્થા છે. અહી તાલુકા પંચાયતની રચના, કાર્યો અને તેને લગતી માહિતીનો આ લેખમાં સમાવેશ કરવા પ્રયત્ન કરેલ છે.…

પંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો

Gaurav Chaudhry 0

પંચાયતીરાજની યોજનાઓ -2 એ વિવિધ સરકારોએ પંચાયતી રાજની સંસ્થાઓને સારી કામગીરીના પ્રોત્સાહન અને લોક કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ છે.  આ લેખ અગાઉના લેખ ‘પંચાયતીરાજની યોજનાઓ -1 ના અનુસંધાનમાં અભ્યાસ કરશો.  આ…

પંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો

Gaurav Chaudhry 0

પંચાયતીરાજની યોજનાઓ -1 એ વિવિધ સરકારોએ પંચાયતી રાજની સંસ્થાઓને સારી કામગીરીના પ્રોત્સાહન અને લોક કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ છે.  આ યોજનાઓ જુદી જુદી સરકારો એ જુદા જુદા સમયે અમલમાં મુકેલ છે. …

જિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ

Gaurav Chaudhry 0

જિલ્લા પંચાયતની સમિતિઓ: આપણે જાણીએ છીએ કે જિલ્લા પંચાયત  એ ત્રિસ્તરીય પંચાયતી રાજની સૌથી મોટી પંચાયત છે. જેમ સરકારોનો વહીવટ મંત્રાલયો દ્વારા થાય છે તેવી રીતે જિલ્લા પંચાયતનો વહીવટ જિલ્લા…

કમળો Jaundice થાય ત્યારે અજમાવવા જેવા સરળ ઉપચારો

Pankaj Patel 0

કમળો અથવા પીળિયો તરીકે ઓળખાતો રોગ એ અંગ્રેજીમાં Jaundice તરીકે ઓળખાય છે. ખાસ કરીને ઉનાળામાં આ રોગની તકલીફ થાય છે. કમળો થવાના મુખ્ય કારણોમાં દૂષિત પીણાં, પાણી અને ખાધ્ય પદાર્થોનું…

શિવામ્બુ (સ્વમૂત્ર) શ્રેષ્ઠ ઔષધ તરીકે Urine Therapy

Pankaj Patel 0

શિવામ્બુ અથવા સ્વમૂત્રનો ઉપચાર ભારતીય અને પશ્ચિમ બંને જગ્યાએ પારંપારિક રીતે થતો આવ્યો છે. અંગ્રેજીમાં શીવામ્બુ ઉપચારને Urine Therapy કહે છે અને વિશ્વના અનેક લોકો તે પદ્ધતિનો ઉપચાર કરે છે.  …

કફ – રોજીંદી તકલીફના ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર

Pankaj Patel 1

કફ એ રોજીંદી સમસ્યાઓ પૈકીની એક છે. આપણે તેને પ્રાધાન્ય આપીએ કે નહીં તે ગૌણ બાબત છે.  સતત હેરાન કરતી આ સમસ્યા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચારો સૂચવ્યા છે.  અન્ય ઉપચારોની…

જૂની શરદી અને તેનો ઘરગથ્થુ અથવા આયુર્વેદિક ઈલાજ

Pankaj Patel 0

શરદી શિયાળામાં સામાન્ય તકલીફો પૈકીની એક છે. આપણે તેને અવગણીએ અને તે કાયમી થઈ જાય ત્યારે વધુ મુશ્કેલી સર્જે છે. આવી શરદીને જૂની શરદી કહી શકાય. એ ગમે તે ઋતુમાં…

કમરનો દુખાવો અથવા સંધિવા માટે ઘરગથ્થુ ઉપચારો

Pankaj Patel 0

કમરનો દુખાવો કે જેને સંધિવા પણ કહેવાય છે તે આજના સમયમાં વ્યાપકપણે જોવા મળે છે.  બેસીને કરવાના કામો, પાણીમાં ફ્લોરાઈડનું ઊંચું પ્રમાણ, સખત મજૂરીના કામ અથવા અન્ય બીજા અનેક કારણો…

કાનની પીડા – અજમાવવા જેવા સરળ ઉપચારો

Pankaj Patel 0

કાનની પીડા અથવા કર્ણશૂળ એ ખૂબ પીડાદાયક તકલીફ હોય છે. ઘણી વખત તાત્કાલિક ઉપાય ના યોજવામાં આવે તો ખૂબ મુશ્કેલી અનુભવાય છે. અહી કેટલાક સરળ ઉપચારો દર્શાવ્યા છે જે કર્ણશૂળમાં…

કબજિયાત – અનેક રોગોનું મૂળ

Pankaj Patel 0

કબજિયાત એ મોટાભાગના લોકોની કાયમી ફરિયાદ હોય છે અને તેના કારણે અનેક રોગ અથવા તકલીફો સતત વેઠવી પડતી હોય છે. તેથી જ કબજિયાતને અનેક રોગોનું મૂળ ગણવામાં આવ્યું છે. મળ…

નાભિ – કુદરતની અદભૂત દેન

Pankaj Patel 0

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે. નાભિ એટલે ગર્ભાવસ્થા દરમિયાન માતા સાથે આપણા જોડાણનું કેન્દ્ર બિંદુ અને એટલે જીવનની શરૂઆતમાં માત્ર પોષણ મેળવવાનો માર્ગ જ નહી પણ સમસ્ત અચરાચર…

પંચાયત ના કાર્યવાહકો – સરપંચ, તલાટી, ગ્રામ સેવક

Gaurav Chaudhry 0

પંચાયત ના કાર્યવાહકો એટલે સરળ ભાષામાં પંચાયતી વ્યવસ્થા જેનાથી ચાલે છે તેવા હોદ્દેદારો. સામાન્ય રીતે આપણે સૌ પંચાયતી રાજના લાભાર્થીઓ હોવા છતાં પંચાયત ના કાર્યવાહકો અંગે પૂરતી જાણકારી ધરાવતા નથી.…

ગ્રામ પંચાયત – સ્થાનિક સ્વરાજ્યનું પાયાનું એકમ

Gaurav Chaudhry 0

સ્થાનિક સ્વરાજ્યનું પાયાનું એકમ : ગ્રામ પંચાયત   ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની પાયાની સંસ્થા  અને સૌથી નાનામાં નાનું અને સૌથી અગત્યનું સ્તર ગણવામાં આવે છે. ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ને…

73 મો બંધારણીય સુધારો (વ્યાપક પંચાયતીરાજ)

Gaurav Chaudhry 0

64 મો અને 73 મો બંધારણીય સુધારો 73 મો બંધારણીય સુધારો (પંચાયતીરાજ) એટલે 64મા સુધારાનું સ્વીકારાયેલ સ્વરૂપ. મિત્રો આ અગાઉના બ્લોગ (લેખ)મા  આપણે ભારતીય બંધારણમાં પંચાયતી રાજ અંગેની જોગવાઈઓ તેમજ…

નગરપાલિકાઓ – સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

Gaurav Chaudhry 0

નગરપાલિકાઓ સંબધિત માહિતીનો અભ્યાસ ભારતીય બંધારણમાં ભાગ 9 માં ઉલ્લેખિત છે જેનો આજના આ સોપાનમાં આપણે અભ્યાસ કરીશું. બંધારણના ભાગ 9 (k)માં નગરપાલિકાઓ: ભાગ 9 (K) માં કલમ 243 અનુસાર…

silence અથવા મૌન અંગે થોડું

Pankaj Patel 0

Silence અથવા મૌન સંદર્ભે દરેક ભાષામાં અને વિવિધ સંસ્કૃતિમાં ઘણું બધુ કહેવાયું છે. એક પ્રસિદ્ધ ક્વોટ છે કે, ‘દુનિયા દુર્જનોના કારણે ઓછી અને સજજનોના એ બાબતે મૌનથી વધારે પરેશાન છે’.…

ચારિત્ર્ય અથવા શીલ Character – conduct

Pankaj Patel 2

ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે, બિદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું. – સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ હોય કે ગાંધીજી, શંકરાચાર્ય હોય કે એલેક્ઝાંડર દરેક સ્થળ, કાળ અને દેશમાં વ્યક્તિના અને સમાજના character  માટે…

14 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 1

14 November Before independence – આઝાદી પૂર્વે 14 November 1681 East India Company declared Bengal as a separate presidency. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળને અલગ પ્રાંત તરીકે જાહેર કર્યો. 14 November…

13 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 1

13 November Before independence – આઝાદી પૂર્વે 13 November 1780 Maharaja Ranjit Singh, “Lion of Punjab”, was born. ‘પંજાબના સિંહ’ તરીકે જાણીતા મહારાજા રણજિતસિંહનો જન્મ. 13 November 1901 Four Language…

12 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 2

12 November Before independence – આઝાદી પૂર્વે 12 November 1762 Peshwa surrendered in Battle of Alegaon. પેશ્વા (માધવરાવ |)એ આલેગાંવની લડાઇમાં આત્મસમર્પણ કર્યું. 12 November 1781 Nagapatnam of South India…

9 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

9 November Before independence – આઝાદી પૂર્વે 9 November 1236 Ruknud-din Firuz Shah, son of Emperor Iltutmish, was assassinated. સમ્રાટ ઇલ્તુત્મિશના પુત્ર રુકનદ-દિન ફિરોઝ શાહની હત્યા કરવામાં આવી હતી. 9…

મહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ

Pankaj Patel 0

મહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે. એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ. અહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો…

કાળી ચૌદશ – શક્તિની ઉપાસનાનું પર્વ

Pankaj Patel 2

કાળી ચૌદશ એ દિવાળીના અગાઉના દિવસે એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવાતો તહેવાર છે. આ દિવસ શક્તિની ઉપાસનાનો દિવસ છે. મહાકાળી, બજરંગ બલી, ઘંટાકર્ણ મહાવીર, વગેરેની પૂજાનું પર્વ છે.…

ધનતેરસ – ભગવાન ધન્વંતરિ અને લક્ષ્મી પૂજન

Pankaj Patel 3

ધનતેરસ એ કારતક વદ તેરસ એટલે કે દિવાળી અગાઉના બે દિવસે ઉજવાતો તહેવાર છે. ધનતેરસના દિવસે ખાસ મહત્વનો રિવાજ કે વિધિ ધન (સોનું, ચાંદી વગેરે) ખરીદવાનો છે. આ દિવસ ખરીદીમાં…

વાઘ બારસ – દિવાળી તહેવારોની શરૂઆત

Pankaj Patel 0

વાઘ બારસ એ દિવાળીના તહેવારોની શરૂઆત છે. આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં (ખાસ કરીને પૂર્વીય પટ્ટામાં) વાઘ અને તેના જેવા જંગલી પ્રાણીઓથી રક્ષણ અર્થે ઈશ્વરની પૂજા…