General

યુગપુરુષ ગાંધીજી – આઝાદીના અમૃત મહોત્સવ ટાણે ગાંધીજીની યાદ

તારીખ15/08/2022 ના રોજ દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે.

માનનીય પ્રધાનમંત્રીશ્રીએ તા.12/03/2021 થી તા.15/08/2022 સુધીના પંચોતેર અઠવાડિયાના સમયગાળાને દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનું જાહેર કરેલ છે.

આ અવસરમાં સહભાગી થવા હું દેશને આઝાદ કરવામાં સફળ નેતૃત્વ કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર પંચોતેર પ્રકરણ લખવાનો નમ્ર પ્રયાસ કરું છું. આ પ્રકરણો લખવામાં મેં ગાંધીજીએ લખેલ સત્યનાપ્રયોગો તેમજ અન્ય લેખકોએ ગાંધીજી ઉપર લખેલ સાહિત્ય સામગ્રીનો સહયોગ લીધો છે.

આ લખાણથી મારા જ્ઞાનની વૃદ્ધિ થશે સાથેસાથે વાચકોને પણ જાણકારી મળશે.આમ બંને પક્ષે લાભ જ છે. મારા આ સત્કાર્યમાં આપ સૌનો સહકાર અને આશીર્વાદ મળી રહે એ જ અભ્યર્થના.

Mukesh Dheniya
Patan.

Mukesh Dheniya

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago