Chapter Chosen

પૃષ્ઠ્ફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એક પેટી નળાકાર અને તેની ઉપર શંકું મૂકીને બનાવેલ છે. નળાકાર અને શંકુની ત્રિજ્યા 12 સેમી છે અને શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી છે. નળાકારની ઊંચાઈ 11 સેમી છે. પેટીનું કુલ વક્રપૃષ્ઠફળ શોધો. 

એક નળાકરના બંને છેડા અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યાં છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી અને ઉંચાઈ 50 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. 

3મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવળા શંકું આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈશે ? bold left parenthesis bold pi bold space bold equals bold 3 bold. bold 14 bold right parenthesis

Advertisement
એક ધાતુનો નળાકાર જેની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. તેને ઓગાળી(પીગળી)ને 0.5 સેમી ત્રિજ્યાવાળા કેટલા દડા બનશે ? 

ધાતુના નળાકારની ત્રિજ્ય r = 5 સેમી અને ઊંચાઈ h = 7 સેમી

bold ધ ા ત ુ ન ા bold space bold નળ ા ક ા ળન ું bold space bold ઘનફળ bold space bold equals bold πr to the power of bold 2 bold h

bold equals bold space bold pi bold space bold cross times bold space bold 5 bold space bold cross times bold space bold 5 bold space bold cross times bold space bold 7

bold equals bold space bold 175 bold space bold pi bold space bold સ ે મ ી to the power of bold 3

દરેક દડાની ત્રિજ્યા R = 0.5 સેમી = bold 1 over bold 2 સેમી

bold દર ે ક bold space bold દડ ા ન ું bold space bold ઘનફળ bold space bold equals bold 4 over bold 3 bold space bold πR to the power of bold 3

bold equals bold space bold 4 over bold 3 bold space bold cross times bold space bold pi bold space bold cross times bold space bold 1 over bold 2 bold space bold cross times fraction numerator bold 1 bold ` over denominator bold 2 end fraction bold cross times bold space bold 1 over bold 2

bold equals bold space bold 1 over bold 6 bold space bold pi bold space bold સ ે મ ી to the power of bold 3

bold ધ ા ત ુ ન ા bold space bold નળ ા ક ા રમ ાં થ ી bold space bold બનત ા bold space bold દડ ા ન ી bold space bold સ ં ખ ્ ય ા bold space bold equals bold space fraction numerator bold નળ ા ક ા રન ું bold space bold ઘનફળ bold space over denominator bold એક bold space bold દડ ા ન ું bold space bold ઘનફળ bold space bold space end fraction

bold equals bold space fraction numerator bold 175 bold pi over denominator begin display style bold 1 over bold 6 end style bold pi end fraction

bold equals bold space bold 175 bold space bold cross times bold space bold 6

bold equals bold space bold 1050 bold space

આમ, નળાકારને પિગાળીને 1050 દડા બનશે. 

Advertisement
શંકુ નીચે અર્ધગોલક લગાવેલ ધન પદાર્થોની વક્રસપાટીનું કુલ ક્ષેત્રફળ 361.1 સેમી2 છે જો શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી હોય, તો ઘન પદાર્થની કુલ ઊંચાઈ શોધો. (bold pi bold equals bold space bold 3 bold. bold 14)

Advertisement