Chapter Chosen

પૃષ્ઠફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ 9 દ્વિતીય સત્ર

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઘરમાં રાખવાનું એક નાનું લંબઘન ગ્રીનહાઉસ (તળિયા સહિત) કાચની તકતીઓથી બનાવેલું છે. કાચની તકતીઓની ઘાર ટેપથી જોડેલી છે. આ ગ્રીનહાઉસ 40 સેમી લાંબું, 30 સેમી પહોળું અને 25 સેમી ઊંચું છે.
(1) વપરાયેલ કાચની તકતીઓનું ક્ષેત્રફળ શોધો.
(2) ગ્રીનહાઉસની ચાર દીવાલોને રંગકામ કરાવવા માટે 1 મી ક્ષેત્રફળના ₹ 500 લેખે કેટલો ખર્ચ આવશે ?


એક ઘનાકાર પેટી 15 સેમી લાંબી છે. બીજી લંબઘનાકાર પેટી 25 સેમી લાંબી, 20 સેમી પહોળી અને 10 સેમી ઊંચી છે.
(1) કઈ પેટીનાં પાર્શ્વ પૃષ્ઠોનું ઓછું છે ? કેટલું ?
(2) કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ વધુ છે ? કેટલું ?


નીચેના કોષ્ટકમાં આપેલી માહિતી પરથી દરેક હારમાં આપેલી ખાલી જગ્યાઓ પૂરો :


Advertisement
એક રૂમની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ 5 મીટર છે, તો તેની છત અને ચારેય દિવાલોનું ક્ષેત્રફળ શોધો. ચાર દીવાલ અને છતને ચૂનો લગાડવા માટે 1 મી ક્ષેત્રફળના ₹ 15 લેખે કુલ કેટલો ખર્ચ થાય ?

અહી, લંબઘન રૂમ માટે લંબાઈ = l = 10 મી, પહોળાઈ = b = 8 મી અને ઊંચાઈ = h = 5 મી આપેલ છે.

આ રૂમની ચારેય પાર્શ્વ દીવાલો અને છતનું ક્ષેત્રફળ :

= લંબઘન રૂમની ચાર દીવાલોનું ક્ષેત્રફળ + છતનું ક્ષેત્રફળ મી

bold equals bold space bold 2 bold space bold h bold space open parentheses bold l bold space bold plus bold space bold b close parentheses bold space bold plus bold space open parentheses bold l bold space bold cross times bold space bold b close parentheses

bold equals bold space bold 2 bold space bold cross times bold space bold 5 bold space open parentheses bold 10 bold space bold plus bold space bold 8 close parentheses bold space bold plus bold space open parentheses bold 10 bold space bold cross times bold space bold 8 close parentheses

bold equals bold space bold 10 bold space open parentheses bold 18 close parentheses bold space bold plus bold space bold 80

bold equals bold space bold 180 bold space bold plus bold space bold 80

bold equals bold space bold 260 bold space bold મ ી to the power of bold 2


1 મી2 ક્ષેત્રફળને ચૂનો લગાડવાનો ખર્ચ = ₹ 15

260 મી2 ક્ષેત્રફળને ચૂનો લગાડવામો ખર્ચ = (?)

bold equals bold space bold ₹ bold space open parentheses bold 15 bold space bold cross times bold space bold 260 close parentheses

bold equals bold space bold ₹ bold space bold 3900

આમ, રૂમનું ક્ષેત્રફળ = 260 મી2 અને ચૂનો લગાડવાનો ખર્ચ = ₹ 3900 થાય.


Advertisement
એક લંબઘન સભાગૃહના ભોંયતળિયાની પરિમિતિ 300 મીટૅર છે. તેની ઊંચાઈ 10 મીટર છે. સભાગૃહમાં 5 મી bold cross times 3 મીનાં બે બારણાં અને 3 મી bold cross times 1.5 મીની ચાર બારીઓ છે. આ સભાગૃહને 1મી2ના ₹ 30ના ભાવે રંગરોગાન કરાવવાનો કુલ કેટલો ખર્ચ લાગે ?

Advertisement