Chapter Chosen

ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ - I

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

ભારતનું પૂર્વ ગોળાર્ધમા મોકાનું સ્થાન છે ? શાથી ?


ભારત દક્ષિણ એશિયાની મધ્યમ હિંદ મહાસગરના શિર્ષસ્થસ્થાને છે. આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્રમાર્ગે ઘનિષ્ઠ સબંધો બાંધવા શક્ય બન્યા છે. 

સુએઝ નહેર બંધાયા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબધોનો ઘણો વિકાસ થયો છે. 

પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઑસ્ટેલિયાથી સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે.

Advertisement
ભારત વૈવિધ્યસભર ભુપૃષ્ઠ શાથી ધરાવે છે ? 

ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે ? 

ભારત ‘સંસ્કૃતિનું સમન્વયતીર્થ’ બન્યુ છે. સમજાવો.

સંકલ્પના સમજાવો.
પ્રમાણ સમય 

Advertisement