Chapter Chosen

ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ - I

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતનું પૂર્વ ગોળાર્ધમા મોકાનું સ્થાન છે ? શાથી ?


Advertisement
ભારત વૈવિધ્યસભર ભુપૃષ્ઠ શાથી ધરાવે છે ? 

ઉત્તર ભારતમાં નિક્ષિપ્ત અને રુપાંતરિત ખદકોથી બનેલી ઊંચી, વિશાળ પર્વતમાળા આવેલી છે. તેમાં ઊંચા પર્વતશિખરો, ઉચ્ચપ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો, ઘાટ આવેલા છે.

ઉત્તરનું મેદાન સિંધુ, ગંંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓના કાંપની માટીનું બનેલુ છે. તેની દક્ષીણે આવેલો ભારતનો બાકીનો ભાગ ભારતીય દ્વિકલ્પ કહે છે.

દક્ષિણનો દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશ અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે. તે દેશનો પ્રાચીમતમ ભુ-ભાગ છે. તેમાં પ્રચીન પર્વતશ્રેણીઓના અવશિષ્ટ ભાગો અને કપાયેલા ઉચ્ચપદેશો છે.

ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે.

ઉપર દર્શાવેલાં ભુ-સ્વરૂપોના વૈવિધ્યના આધારે કહી શકાય કે, ભારત વૈવિધ્યસભર ભૃપુષ્ઠ ધરાવે છે.


Advertisement
ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે ? 

ભારત ‘સંસ્કૃતિનું સમન્વયતીર્થ’ બન્યુ છે. સમજાવો.

સંકલ્પના સમજાવો.
પ્રમાણ સમય 

Advertisement