Chapter Chosen

ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ - I

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતનું પૂર્વ ગોળાર્ધમા મોકાનું સ્થાન છે ? શાથી ?


ભારત વૈવિધ્યસભર ભુપૃષ્ઠ શાથી ધરાવે છે ? 

ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે ? 

ભારત ‘સંસ્કૃતિનું સમન્વયતીર્થ’ બન્યુ છે. સમજાવો.

Advertisement
સંકલ્પના સમજાવો.
પ્રમાણ સમય 

સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કઈ મહત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના ‘પ્રમાણસમય’ તરીકે નક્કી કરાયેલો હોય છે. આ સમય દેશના કે વિભાગના બધાં સ્થળોને લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણસમય છે, જ્યારે કૅનેડા અને યૂ.એસ.એ. માં છ-છ તથા રશિયામાં અગિયાર પ્રમાણ સમય છે.


Advertisement
Advertisement