CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઘરમાં રાખવાનું એક નાનું લંબઘન ગ્રીનહાઉસ (તળિયા સહિત) કાચની તકતીઓથી બનાવેલું છે. કાચની તકતીઓની ઘાર ટેપથી જોડેલી છે. આ ગ્રીનહાઉસ 40 સેમી લાંબું, 30 સેમી પહોળું અને 25 સેમી ઊંચું છે.
(1) વપરાયેલ કાચની તકતીઓનું ક્ષેત્રફળ શોધો.
(2) ગ્રીનહાઉસની ચાર દીવાલોને રંગકામ કરાવવા માટે 1 મી ક્ષેત્રફળના ₹ 500 લેખે કેટલો ખર્ચ આવશે ?
નીચેના કોષ્ટકમાં આપેલી માહિતી પરથી દરેક હારમાં આપેલી ખાલી જગ્યાઓ પૂરો :
1. આપેલા લંબઘન માટે l = 18 સેમી, b = 10 સેમી અને h = 5 સેમી
લંબઘનનું ચાર બાજુઓનું ક્ષેત્રફળ
લંબઘનનું કુલ પૃષ્ઠફળ
2. આપેલા ઘન માટે l = b = h = 3 મી
ઘનનું ચાર બાજુઓનું ક્ષેત્રફળ = 4l2 = 4 (3)2 = 36 મી2
ઘનનું કુલ પૃષ્ઠફળ =
3. આપેલા લંબઘન માટે l = 1 મી = 100 સેમી, b = 75 અને h = 50 સેમી
લંબઘનનું ચાર બાજુઓનું ક્ષેત્રફળ
લંબઘનનું કુલ પૃષ્ઠફળ
એક ઘનાકાર પેટી 15 સેમી લાંબી છે. બીજી લંબઘનાકાર પેટી 25 સેમી લાંબી, 20 સેમી પહોળી અને 10 સેમી ઊંચી છે.
(1) કઈ પેટીનાં પાર્શ્વ પૃષ્ઠોનું ઓછું છે ? કેટલું ?
(2) કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ વધુ છે ? કેટલું ?