Gujarati Posts

એકપાદ શિરાસન

એકપાદ શિરાસન : આ આસનમાં માથા ઉપર એક પગને ગોઠવીને બેસવાનું હોવાથી તેને એકપાદ શિરાસન તરીકે ઓળખાય છે.

મૂળ સ્થિતિ : બંને પગ સીધા રાખી બેઠક લો.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ બંને પગ સીધા રાખી બેઠક લો.
  • હવે કોઈ એક પગને હાથ વડે ઊંચકી ગરદનની પાછળ ધીમેથી ગોઠવો.
  • પગ માથા પરથી સરકી ન જાય તે માટે ગરદનને ઉપરની તરફ ખેંચી રાખો.
  • બીજા પગને સીધો જ રાખો અથવા ઘૂંટણમાંથી વળી થાપા તરફ ગોઠવો.
  • હવે બંને હાથ વડે નમસ્કારની મુદ્રા લો.
  • કમરમાંથી સીધા થાઓ.
  • શ્વાસને યથાશક્તિ અંદરની તરફ રોકી રાખો.
  • આ જ રીતે, પગ બદલીને બીજી બાજુ પણ આ આસન કરી શકાય.
  • યથાશક્તિ આ સ્થિતિમાં રહ્યા બાદ મૂળ સ્થિતિમાં પરત આવો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • પગને ધીમે ધામે માથા ઉપર ગોઠવો.
  • સ્થિરતાપૂર્વક આ આસન કરવું.
  • શરૂઆતમાં પગની કોઈ કસરત કરી બાદમાં આ આસન કરવું.
  • કોઈ ઉતાવળ કરવી નહિ.

ફાયદા :

  • પગના સ્નાયુઓને સ્ફુર્તિ મળે છે.
  • શરીરના આંતરિક અવયવોને વ્યાયામ મળે છે.
  • પેટના રોગો મટે છે.
  • પગના સાંધાના દુઃખાવા મટે છે.
  • હાથના સ્નાયુ મજબૂત બને છે.
  • શરીરમાં સમતોલનપણું આવે છે.
  • માનસિક એકાગ્રતા વધે છે.
  • પગના સ્નાયુઓ મજબૂત બને છે.
  • પેટની વધારાની ચરબી ધીમે ધીમે ઘટે છે.
  • કબજિયાત, અપચો કે ગૅસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
  • પાચનતંત્ર મજબૂત બને છે.
Yogesh Patel

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago