ભારત એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતનો 121 કરોડથી પણ વધારે જન-સમૂહ આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. તો મિત્રો આજે આપણે આપણા ભારત દેશની પાયાની જાણકારીનો પરિચિત મેળવીએ. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા મિત્રો માટે પણ આ માહિતી અગત્યની છે કારણ કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ વિષે અવારનવાર પ્રશ્નો પૂછાતા રહે છે.

  • ક્ષેત્રફળ : 32,87,263 ચો કીમી
  • અક્ષાંશ : 8⁰ 4’ ઉત્તર અક્ષાંશથી 37⁰ 6’ ઉત્તર અક્ષાંશ
  • રેખાંશ : 66⁰ 7’ પૂર્વ રેખાંશથી 97⁰ 25’ પૂર્વ રેખાંશ
  • પ્રમાણ સમયરેખા : 82⁰ 5’ પૂર્વ રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે)
  • ઉત્તર-દક્ષિણ લંબાઈ : 3214 કિમી
  • પૂર્વ-પશ્ચિમ લંબાઈ : 2933 કિમી
  • દરિયાઈ સરહદ : 7516 કિમી
  • જમીન સરહદ : 15,200 કિમી
  • રાજ્યો : 29
  • કેંદ્રશાસિત પ્રદેશો : 6
  • રાષ્ટ્રધ્વજ : ત્રિરંગો
  • રાષ્ટ્રગીત : જન…ગન…મન
  • રાષ્ટ્રીય ગીત : વંદે માતરમ
  • રાષ્ટ્રભાષા : હિંદી-દેવનાગરી લિપિ
  • રાષ્ટ્રમુદ્રા : ચાર સિંહવાળી શિલ્પાકૃતિ
  • રાષ્ટ્રીય મુદ્રાલેખ : સત્યમેવ જયતે
  • રાષ્ટ્રીય પંચાંગ : ચૈત્ર સુદ એકમથી (શક સંવત)
  • રાષ્ટ્રીય પ્રાણી : વાઘ
  • રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી : એશિયાઈ હાથી
  • રાષ્ટ્રીય પુષ્પ : કમળ
  • રાષ્ટ્રીય વૃક્ષ : વડ
  • રાષ્ટ્રીય ફળ : કેરી
  • રાષ્ટ્રીય સ્મારક : ઈન્ડિયા ગેટ (દિલ્લી)
  • રાષ્ટ્રીય નદી : ગંગા
  • સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર : ભારત રત્ન
  • સ્વતંત્રતા દિવસ : 15મી ઑગષ્ટ
  • પ્રજાસત્તાક દિવસ : 26મી જાન્યુઆરી
  • કુલ વસ્તી : 1,21,01,93,422 (2011ની વસ્તી ગણતરી મુજબ)
  • પુરુષ-મહિલા પ્રમાણ : 1000 : 940
  • વસ્તીગીચતા : 382 પ્રતિ ચો કિમી
  • સાક્ષરતા : 74.04 %
  • રેલવે માર્ગ : 64,015 કિમી
  • નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે : 70,934 કિમી
  • રાજ્ય માર્ગ : 1,33,000 કિમી
  • જિલ્લા માર્ગ : 34,17,000 કિમી
  • ગ્રામ્ય માર્ગ : 26,50,000 કિમી
  • હવાઈ મથક : 140
  • મોટા બંદરો : 12
  • નાના બંદરો : 200
  • પોસ્ટ-ઓફિસ : 1,55,015 (2013નો આંકડો)
  • પડોશી દેશો : પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, માલદિવ
Yogesh Patel

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago