Gujarati Posts

માર્ચ 2017 બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા અંગે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

“અખબારી યાદી”

આથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી તમામ માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ સંસ્કૃત પ્રથમા અને મધ્યમાની પાઠશાળાના પ્રાધાનાચાર્યશ્રીઓને જણાવવાનું કે, આગામી માર્ચ 2017માં લેવાનાર ધોરણ 10 S.S.C. અને ધોરણ 12 H.S.C. (સામાન્ય પ્રવાહ) પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત, રિપીટર તથા પૃથક, ખાનગી નિયમિત, ખાનગી રિપીટર ઉમેદવારોના આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી તારીખ 01/10/2016 ના રોજ સાંજે 4 કલાકે થી તારીખ 31/10/2016ના રોજ રાત્રીના 12 કલાક સુધીમાં ઓનલાઈન ભરવાના રહેશે. આ અંગેની સુચનાઓ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ સમયગાળામાં આચાર્યશ્રીઓ /વર્ગશિક્ષક /ક્લાર્ક/સંચાલકશ્રીઓએ શાળાના તમામ ઉમેદવારોના આવેદનપત્રો ભરાવવામાં યોગદાન આપવાનું રહેશે. આ અંગે શાળા કક્ષાએથી શાળાના તમામ ઉમેદવારોને/વાલીઓને સમયસર આવેદનપત્ર ભરવાની જાણ કરવાની રહેશે. નિયત મુદત સુધીમાં આવેદનપત્ર ભરવાના રહી ગયા હશે તો તે અંગેની કોઈપણ પ્રકારની રજૂઆત માન્ય રાખવામાં આવશે નહીં. જો નિયત સમયમાં આવેદનપત્રો ભરવાના રહી જશે તો જે તે શાળાના સંબંધીત કર્મચારી. સંચાલકની જવાબદારી રહેશે. જેની તમામે નોંધ લેવી.

 

                                                                                                           પરીક્ષા સચિવ

તારીખ : 29/09/2016                                                                                ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

                                                                                                            ગાંધીનગર

 

 

સંપૂર્ણ માહિતી માટે PDF File : Click Here : Borad Notification

ધોરણ – 10ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ – PDF ફાઈલ : Click Here : Std-10-Instruction

ધોરણ – 12 (સા.પ્ર) ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ – PDF ફાઈલ : 

Click Here : Std-12-Instruction

Yogesh Patel

View Comments

  • Usually I can't read through article on blogs, however would choose to express that this specific write-up very urged my family to try and do and so! Your own writing tastes may be shocked me. Many thanks, pretty terrific content.

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago