Gujarati Posts

Gujarat Board Dhoran 10 Board Solved Paper

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત માર્ચ 2018 માં લેવાનાર ધોરણ 10 ની બૉર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર થઈ ગયેલ છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પાસે હવો ખુબ ઓછો સમય છે. વિદ્યાર્થીઓના સમયનો સદઉપયોગ થાય તે માટે Zigya દ્વારા ધોરણ 10 ના અગાઉના વર્ષના પેપર સૉલ્યુશન સાથે મુકવામા આવેલ છે જે વિદ્યાર્થીવર્ગને ઉત્તમ પરીણામ મેળવવા માટે મદદરૂપ સાબીત થશે.


આ પેપર એ પ્રકરણ, ટૉપીક અને ગુણભાર અનુસાર પરીક્ષાની તૈયારીમાં તેમજ સ્વમૂલ્યાંકનમાં ઉપયોગી થશે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ વખત બૉર્ડ પરીક્ષા હોવાથી મોટે ભાગે પરીક્ષાનો હાવ અસર કરે છે. જો જુના બોર્ડ પેપરો સ્વૉલ્વ કરી પરીક્ષા જેવું વાતાવરણ પરીક્ષા અગાઉની તૈયારીમાં ગોઠવવામાં આવે તો પરીક્ષાનો હાવ ઘટાડી શકાય છે. ઘણી વખત વિદ્યાર્થીને પરીક્ષામાં પૂછાયેલ બધાં કે મોટા ભાગના પ્રશ્નો આવડતાં હોય છે તેમ છતાં પ્રેક્ટીસના અભાવે સમય ખુટવાના સંજોગો બને છે. અહીં પરીક્ષા અગાઉ જુનાં બોર્ડ પેપર સ્વૉલ્વ કરવાથી કેવા પ્રશ્નને કેટલો સમય આપવો તે પણ નિયત કરી શકાય છે અને સમય ખુટવાના સંજોગો નિવારી શકાય છે.


વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા સોલ્વ બૉર્ડ પેપર એ પ્રશ્નો અને જવાબો બંન્ને સાથે હોવાથી કોઈ પ્રશ્નો આપે હજુ સુધી સોલ્વ ના કર્યા હોય અથવા ઉત્તર આવડતાં ના હોય તો પણ એમાંથી તૈયારી કરવાની તક મળે છે. આપણે જાણીએ છીએ કે આ વર્ષે ગુજરાત બોર્ડમાં ધોરણ 10 માટે વિજ્ઞાન અને ટેકનોલૉજી, ગણિત તથા સંસ્કૃત વિષય સિવાય બાકીના બધા જ વિષયનો અભ્યાસક્રમ બદલાઈ ગયેલ છે. આથી સ્કોરીંગ સબ્જેક્ટ તરીકે ગણિત અને વિજ્ઞાનના વિષયના અગાઉના વર્ષોના પેપરપેપર મૂકવામાં આવ્યાં છે. કારણ કે, જે અભ્યાસક્રમ બદલાઈ ગયેલ છે તેવા વિષયમાં જુના બોર્ડ પેપર અર્થહીન બની જાય છે.


આપ સૌ કાળજીપૂર્વક પરીક્ષાની તૈયારી કરો અને અમો તમને શક્ય તમામ સહિયોગ આપતા રહીશું. આપ જાણો છો કે Zigya એ ગુજરાત બોર્ડના ગુજરાતી માધ્યમના ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાહિત્ય પ્રશ્નોત્તર સ્વરૂપે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવેલ છે. જેનો મહત્તમ ઉપયોગ કરી બોર્ડ પરીક્ષામાં જળહળતી સફળતા મેળવો તેવી અપેક્ષા છે. આપ સૌ બોર્ડ ટૉપર્સ પેપર્સ નો અભ્યાસ કરવા માટે પણ Zigya નો ઉપયોગ કરી શકો છો. આ પેપર જે તે વર્ષના બોર્ડના ટૉપર્સ વિદ્યાર્થીઓના સ્વ:હસ્તાક્ષરમાં ઝેરોક્ષ સ્વરૂપે PDF ફાઈલ તરીકે મૂકેલા છે જે પરીક્ષામાં રજુઆતની યોગ્ય પદ્વતિ શિખવામાં આપને મદદરૂપ થશે.


ધોરણ 10 અગાઉના વર્ષના પેપરનો અભ્યાસ કરવા માટે:

ગણિત

વિજ્ઞાન અને ટેકનૉલોજી

Dinesh Patel

View Comments

  • Awesome! Its in fact remarkable post, I have got much clear idea on the topic of from this
    post.

  • Thank you for the good writeup. It in fact was a entertainment account it.
    Glance advanced to more introduced agreeable from you!

    By the way, how could we keep up a correspondence?

  • excellent put up, very informative. I'm wondering why the other specialists of this sector don't notice this.

    You must continue your writing. I am sure, you have a
    great readers' base already!

  • I have been exploring for a little bit for any high quality articles or blog posts in this
    kind of area . Exploring in Yahoo I ultimately stumbled upon this site.
    Studying this information So i am happy to exhibit that I've an incredibly
    excellent uncanny feeling I came upon exactly what I
    needed. I most no doubt will make certain to don?t omit this website and provides it
    a glance regularly.

  • Wow, incredible weblog layout! How long have you been running a blog for?
    you made blogging glance easy. The total look of your web site is
    excellent, as neatly as the content!

  • I go to see day-to-day a few websites and information sites
    to read posts, however this weblog presents feature based writing.

  • I like the helpful information you provide to your articles.

    I'll bookmark your weblog and take a look at once
    more right here regularly. I'm rather sure I will learn lots of new stuff proper here!
    Good luck for the next!

  • Excellent weblog here! Additionally your web
    site loads up fast! What host are you using?
    Can I am getting your associate hyperlink in your host? I wish my website loaded
    up as fast as yours lol

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago