Gujarati Posts

[Samajik Vigyan Dhoran 8] [સામાજિક વિજ્ઞાન ધોરણ 8]

ગુજરાત બોર્ડ ના અભ્યાસક્રમમાં ધોરણ 8 એ પ્રાથમિક વિભાગનું છેલ્લું વર્ષ ગણાય છે. પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો તેમજ સમગ્ર શિક્ષણ-પ્રક્રિયામાં બદલાવ થઈ રહ્યો છે. આ બદલાવ મુખ્યત્વે જે-તે વિષયો અંગેની આપણી સમજ તેમજ શિક્ષણ-પ્રક્રિયા વિશેની સમજ અંગેનો છે. બદલાયેલ અભ્યાસક્રમની મુખ્ય વિશેષતા બાળકની સર્જનશીલતા, વિચારશક્તિ, તર્કશક્તિ, અને પૃથ્થકરણ કરવાની આવડત વિકસે એ છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 8પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિ એવી છે કે પ્રવૃત્તિ પછી એ અંગે ચર્ચા અથવા ચિંતન થાય, ઉપયોજન થાય અને વિદ્યાર્થીઓ શું શીખ્યા એ પણ જાણી શકાય. બાળકોને અવારનવાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે નાનાં કે મોટાં જૂથમાં કામ કરવાનો અથવા ભણવાનો અવસર મળે એ બાબતોને ધ્યાનમાં લઈને આ પાઠ્યપુસ્તક બનાવવામાં આવ્યું છે.


સામાજિક વિજ્ઞાનમાં અનેક સામાજિક વિષયોનો સમન્વય હોવાથી પાયાના વિષય તરીકે એક વિદ્યાર્થી અને ભવિષ્યના નાગરિક બંને દ્વષ્ટિએ આ એક અગત્યનો વિષય છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 8 માં સિમેસ્ટર-1 અને સિમેસ્ટર-2 થઈને કુલ 23 પ્રકરણનો સમાવેશ કરેલ છે જે પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે મુજબ છે:


સામાજિક વિજ્ઞાન ધોરણ  [પ્રથમ સત્ર] [Samajik Vigyan Dhoran 8] [Pratham Satr]

1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન [Bharat ma European Praja nu Aagman]

2 આપણી આસપાસ શું? [Apani Aaspaas Ahu?]

3 ભારતનું બંધારણ [Bharat nu Bandharan]

4 વેપારી શાસકો કેવી રીતે બન્યા?[Vepari Shasako Kevi Rite Banya?]

5 પ્રાકૃતિક પ્રકોપો [Prakrutik Prakopo]

6 અંગ્રેજ શાસનની ભારત પર અસર [Angrej Shasan ni Bharat Par Asar]

7 વાતાવરણીય ફેરફાર [Vatavaraniya Ferafar]

8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા [Lokashahi Desh ma Sansad ni Bhumika]

9 ઇ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ [i.s.1857 no Svatantry Sangram]


સામાજિક વિજ્ઞાન  [દ્વિતિય સત્ર] [Samajik Vigyan Dhoran 8] [Dvitiy Satr]

1 ધાર્મિક-સામાજિક જાગૃતિ [Dharmik-Samajik Jagruti]

2 પર્યાવરણીય પ્રદુષણ [Paryavarniy Pradushan]

3 ભારતમાં રાષ્ટ્રવાદ [Bharat ma Rastravad]

4 સર્વોચ્ચ અદાલત [Sarvochch Adalat]

5 ભારતના ક્રાંતિવીરો [Bharat na Krantiviro]

6 માનવ સંસાધન [Manav Sansadhan]

7 મહાત્માના માર્ગ પર : 1 [Mahatmana Marg Par : 1]

8 ભારતની સમસ્યાઓ અને ઉપાય [Bharat ni Samasyao ane Apay]

9 આપણી અર્થવ્યવસ્થા [Apani Arth Vyavastha]

10 મહાત્માના માર્ગ પર :2 [Mahatma na Marg Par : 2]

11 સંયુક્ત રાષ્ટ્રો[યુ.એન] [Sanyukt Rashtro [U.N]

12 આઝાદી અને ત્યાર પછી [Azadi ane Tyar Pachi]

13 સ્વતંત્ર ભારત [Svatanra Bharat]

14 ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા [Khand Parichay : Afrika ane Eshiya]


ગુજરાત રાજ્ય પઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરેલ સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પુસ્તક ખુબ કાળજીપૂર્વક તૈયાર કરાયેલ છે. આમ પણ ધોરણ 8 એ પ્રાથમિક શાળાઓમાં સમાવવાથી સરકારી શાળાઓ અને સ્વનિર્ભર ખાનગી શાળાઓ બંન્નેમાં આ ધોરણ ચાલે છે. લોકોની માન્યતા મુજબ સરકારી શાળા કરતાં ખાનગી શાળાઓમાં વધુ કાળજી લેવાય છે પણ, આ માન્યતા હંમેશાં સાચી નથી. વિદ્યાર્થી કોઈ પણ શાળામાં ભણતો હોય પણ પોતાના વાલીની મદદથી જો ઓનલાઇન અભ્યાસ કરવા માગે તો ઉચ્ચગુણવત્તાનું અભ્યાસ સાહિત્ય ધરાવતા રીસોર્સ સેન્ટર સાથે વિનામૂલ્યે જોડાઈ શકે છે. બદલાતાં સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ ઓનલાઇન શિક્ષણ હાલની વાસ્તવિકતા બનેલ છે. જેથી ઓનલાઇન શિક્ષણની રીત પણ દરેકે અજમાવવી જોઈએ.

Dinesh Patel

View Comments

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago