General

22 October Historical Events મહત્વના બનાવો

22 October Before independence – આઝાદી પૂર્વે

22 October -1680
Rana Rajsingh, king of Mewad, died.
મેવાડના રાજા રાણા રાજસિંહનું અવસાન થયું.

22 October 1764

The historic battle of Baksar started. (22nd October or 23rd October).
બકસરની ઐતિહાસિક લડાઈ શરૂ થઈ. (22 ઓક્ટોબર અથવા 23 ઓક્ટોબર).

22 October 1796

Sawai Madhav Rao Peshwa II committed suicide by jumping from the terrace.
સવાઈ માધવ રાવ પેશ્વા બીજાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી.

22 October 1873

Swami Rama Tirtha, great social reformer and poet, was born at Murariwala village of Gujranwala district. He lectured throughout Japan and America spreading “Practical Vedanta” and education of Indian youth. He proposed bringing young Indians to American universities and helped establish scholarships for Indian students.
મહાન સામાજિક સુધારક અને કવિ સ્વામી રામતીર્થનો ગુજ્રરાનવાલા જિલ્લાના મુરારીવાલા ગામમાં જન્મ. તેમણે સમગ્ર જાપાન અને અમેરિકામાં ‘પ્રાયોગિક વેદાંત’ ફેલાવવા ભાષણો આપ્યા. ભારતીય યુવાનોમાં શિક્ષણનો પ્રચાર કર્યો. તેમણે યુવાન ભારતીયોને અમેરિકન યુનિવર્સિટીઓમાં લાવવાનું સૂચન કર્યું અને ભારતીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સ્થાપવામાં મદદ કરી.

22 October 1912

Gandhiji accompanied Gokhale on tour of South Africa, Laurenco Marques, Mozambique and Zanzibar. He gave up European dress and milk and restricted himself to diet of fresh and dried fruits.
ગાંધીજી દક્ષિણ આફ્રિકા, લોરેન્કો માર્કેક્સ, મોઝામ્બિક અને ઝાંઝિબારના પ્રવાસમાં ગોખલે સાથે જોડાયા. તેણે યુરોપીયન ડ્રેસ અને દૂધ છોડી દીધા. તેમણે પોતાના ખોરાકમાં તાજા ફળો અને સૂકા મેવા જ લેવાનું શરૂ કર્યું.

22 October 1913

Harumal Sadarangani, famous Sindhi writer, was born at Sind, Pakistan.
જાણીતા સિંધી લેખક, હરૂમલ સદરંગાનીનો જન્મ સિંધ, હાલના પાકિસ્તાનમાં થયો હતો.

22 October 1929

Air Mail Series Stamps were issued. These stamps were of denominations of 2, 3, 4, 6, 8 and 12 annas.
એર મેઇલ સિરીઝ સ્ટેમ્પ્સ બહાર પાડવામાં આવ્યા હતા. આ સ્ટેમ્પ્સ 2, 3, 4, 6, 8 અને 12 આનાની કિમતના હતા.

22 October 1933

Vithalbhai Patel, great freedom fighter, social worker, leader, politician, President of the Central Assembly, lawyer and member of parliament, died in Geneva.
મહાન સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર, નેતા, રાજકારણી, સેન્ટ્રલ એસેમ્બલીના પ્રમુખ, વકીલ અને સંસદ સભ્ય વિઠ્ઠભાઈ પટેલનું જીનીવામાં અવસાન થયું.

22 October 1937

Gandhiji presided over the educational conference at Wardha and outlined his scheme of education through basic crafts.
ગાંધીજીએ વર્ધામાં શૈક્ષણિક પરિષદની અધ્યક્ષતા કરી અને મૂળભૂત હસ્તકલા દ્વારા શિક્ષણની તેમની યોજનાની રૂપરેખા તૈયાર કરી.

22 October After independence – આઝાદી બાદના બનાવો

22 October 1947

There were bound to be difficulties in consolidating the loosely federated Indian provinces, princely states, etc. into one homogeneous whole state. Kashmir, after initial dithering, acceded to India voluntarily and by popular consent, then, was invaded by Pakistani tribesmen with the support of the Pakistani government.
સ્વૈચ્છિક રીતે અને લોકપ્રિય સંમતિથી ભારત સાથે જોડાયેલ કાશ્મીરમાં પાકિસ્તાની સરકાર અને સૈન્યના ટેકાથી કબાઈલીઓએ આક્રમણ કર્યું.

22-October-1962

Bakhra-Nangal Dam, a multipurpose river valley project, was dedicated to the nation by Prime Minister Jawaharlal Nehru.
વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ભાખરા-નાંગલ ડેમ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી.

22-October-1983

The Union government reduces the upper age limit for the Civil Services Examination from 28 years to 26 years.
કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે ઉપરી વય મર્યાદા 28 વર્ષથી ઘટાડીને 26 વર્ષ કરી.

22-October-1997

Faced with unprecedented Presidential rebuff, a divided U.F. Government reversed decision on invoking Article 356 in Uttar Pradesh. Kalyan Singh government survived.
એક અભૂતપૂર્વ નિર્ણય લઈ યુનાઈટેડ ફ્રંટની કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં કલમ 356 લાગુ કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો અગાઉનો નિર્ણય પાછો ખેંચ્યો. કલ્યાણ સિંહ સરકાર બચી ગઈ.

22-October-1997

Indian veterans take winning 3-0 lead against Pakistan in the five-match cricket series.
ભારતે પાંચ મેચની ક્રિકેટ શ્રેણી પાકિસ્તાન વિરુદ્ધ 3-0થી જીતી.

22-October-1999

G. M. C. Balayogi is elected as Speaker of the LokSabha for second consecutive term.
શ્રી જી. એમ. સી. બાલયોગી સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.

22-October-2000

The Supreme Court, in a significant order, erases Karnataka High Court judgement discharging former Chief Minister S. Bangarappa and his then private secretary R. Suribabu in a corruption case.
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એસ. બાંગરાપ્પા અને તેમના તત્કાલીન ખાનગી સચિવ આર. સુરિબાબુને ભ્રષ્ટાચારના કેસમાં દૂર કરવાના કર્ણાટક હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘21 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago