Categories: General

3 ઓકટોબર 1977 ઇન્દિરા ગાંધી ની ધરપકડ બીજા દિવસે છુટ્ટી

ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન.

‘ઈન્ડિયા ઈઝ ઇન્દિરા’ ના ક્યારેક દેશમાં નારા લગતા હતા.

અટલ બિહારી બાજપાઈએ તેમને ક્યારેક ‘દુર્ગા’ નું બિરુદ આપેલું.

ક્યારેક એવું કહેવાતું કે ‘આખી કેબિનેટમાં માત્ર ઇન્દિરા જ ‘મર્દ’  છે.

આવી અનેક વખાણવાલાયક યાદો સાથે ઈમરજન્સીની યાદ પણ શ્રીમતી ગાંધી સાથે જોડાયેલી છે.

કટોકટી પછી જનતા સરકાર

1975 માં દેશમાં કટોકટી લાદવામાં આવી. અને 1977 માં ઇન્દિરાજીએ ચૂંટણી જાહેર કરી.

કટોકટીના આઘાતથી જનતાએ ઇન્દિરાને જાકારો આપ્યો એટલું જ નહીં તે પોતે પણ ચૂંટણી હારી ગયા.

24 માર્ચ 1977 ના દિવસે મોરારજીભાઇ દેસાઈના વડાપ્રધાન પદ હેઠળ જનતા સરકારની રચના થઈ.

સરકારના બધા નહીં તો મોટાભાગના સભ્યો કટોકટી વખતે ઇન્દિરા ગાંધીની જ્યાદતિઓના શિકાર બનેલા.

સ્વાભાવિક રીતે પોતાના જેલવાસનો બદલો લેવાની રાજકીય ઇચ્છાથી  તેમણે શ્રીમતી ગાંધી સામે કાર્યવાહી શરૂ કરી.

જનતા સરકારના કેટલાક મંત્રીઓ વહેલામાં વહેલા ઇન્દિરાને જેલમાં જોવા માંગતા હતા પણ આંતર વિરોધનાં શમનમાં જ ઘણો સમય વહી ગયો હતો.

આખરે સપ્ટેમ્બર 1977 દરમિયાન યોજનાને આખરી રૂપ અપાયું પણ ગાંધી જયંતી બાદ અમલ કરવાનું નક્કી થયું.

મૂળમાં મોરારજીભાઇ આ બાબતના તદન વિરુદ્ધ હતા, પણ તેમને સમજાવવામાં આવ્યું કે પૂરતા પુરાવા છે. તેમણે પણ અંતે છૂટ આપી.

ઇન્દિરા ગાંધી ની ધરપકડ – એક પોલિટિકલ બ્લંન્ડર

  • યોજનાબધ્ધ રીતે આરોપ ધડાવમાં આવ્યા. પોલિટિકલ કરપ્શનના ગુન્હા માટે તેમની ધરપકડ કરવાનું નક્કી થયું.
  • ચૌધરી ચરણસિંહ તત્કાલિન ગૃહમંત્રી, રીઢા રાજકારણીએ હતા અને વિષયની ગંભીરતા સમજતા હતા.
  • કામ પાર પાડવા ખાસ અધિકારી N K Singh સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (CBI) ના સંપર્કમાં રહી ચરણસિંહે યોજના ફાઇનલ કરી.
  • 3 ઓકટોબરની બપોરે બરાબર 3:00 વાગે CBI અધિકારીએ પોતાના માણસોને ફોન કરી ખાત્રી કરી કે કેમ વાર થઈ રહી છે?
  • જવાબ હતો – અમે તૈયાર છીએ પણ લોકલ પોલીસ થોડો વધારે સમય માંગે છે.
  • બરાબર 4:55 વાગે CBI અધિકારીઓએ શ્રીમતી ગાંધીના દરવાજે તેમના સહાયકને કહ્યું ” અમે તેમને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 5 (2) હેઠળ ધરપકડ કરવા આવ્યા છીએ.”
  • સંજય ગાંધી તરત જ દરવાજા બહાર આવ્યા. એજ સમયે ચરણસિહે FIR કોપી જોતાં જ સમજી ગયા કે જે આરોપ હેઠળ ધરપકડ થઈ રહી છે, તે આરોપ તેમાં નથી. તેમને CBI અધિકારીને ફોન પણ કર્યો પણ ખબર પડી કે માણસો શ્રીમતી ગાંધીના ઘેર પહોચી ગયા છે.
  • પોલીસ અધિકારીઓએ ઇન્દિરાજીને એક કલાકનો સમય આપ્યો અને તેમણે  ફટાફટ બધે ફોન જોડી દીધા. મેનકા, સંજય, એ પછી તેમના સાથીઓ કામે લાગી ગયા અને ખબર દાવાનળની જેમ ફેલાઈ ગયી.
  • ધરપકડ સજાની જગ્યાએ સહાનુભૂતિનો અવસર બની ગયો. સરઘસની જેમ તેમને લઈ જવામાં આવ્યા. કાર્યકરોની મોટી ફોજની હાજરીમાં સૂત્રોચ્ચાર વચ્ચે તે કસ્ટડીમાં ગયાં.
  • લોકોએ સરઘસ કાઢ્યા અને લાઠીચાર્જ અને ટિયરગેસ પણ વાપરવો પડ્યો.

બીજા જ દિવસે 4 ઓકટોબરે જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે તેમને બિનશરતી છોડી મૂકવાનો હુકમ કર્યો.

આ પછી પણ જે આરોપો લગાડવામાં આવેલા તે કદી સાબિત કરી શકાયા નહીં.

આ ધરપકડ સરકાર માટે બ્લન્ડર સાબિત થયું. કારણ કે તેનાથી ઇન્દિરા ગાંધી પ્રત્યે સહાનુભૂતિનું વાતાવરણ ઊભું થયું. અને આગામી ચુંટણીમાં લોકોએ તેમની તરફેણમાં લોક ચુકાદો આપ્યો અને તે ફરીથી વડાપ્રધાનની ખુરશીમાં બેસી શક્યા.

ઉતાવળમાં અને રાજકીય બદલાની ભાવનાથી સરકારો કેવી ભૂલો કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

View Comments

  • I read this post fully about the resemblance of latest and earlier technologies, it's remarkable article.|

  • Hey! Would you mind if I share your blog with my facebook group?
    There's a lot of folks that I think would really enjoy your content.
    Please let me know. Thank you

  • Wow, marvelous blog layout! How long have you been blogging for?
    you made blogging look easy. The overall look of your site is fantastic,
    let alone the content!

  • Wonderful blog! I found it while surfing around on Yahoo News.
    Do you have any suggestions on how to get listed in Yahoo News?
    I've been trying for a while but I never seem to get there!
    Many thanks

  • I'm really impressed with your writing skills and also with the
    layout on your blog. Is this a paid theme or did you customize it yourself?
    Either way keep up the nice quality writing, it is rare to see a nice blog like this one these days.

  • Good day! This post could not be written any better!

    Reading this post reminds me of my old room
    mate! He always kept talking about this. I will forward this article to him.
    Pretty sure he will have a good read. Many
    thanks for sharing!

  • It's really a nice and useful piece of info. I am glad that
    you just shared this useful info with us. Please stay us up to
    date like this. Thanks for sharing.

  • I love reading through a post that can make people think.

    Also, thanks for allowing for me to comment!

  • Hurrah! After all I got a web site from where I can truly
    get helpful data concerning my study and knowledge.

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago