General

10 November Historical Events મહત્વના બનાવો

10 November Before independence – આઝાદી પૂર્વે

10 November 1659
Chhatrapati Shivaji killed Afzal Khan near Pratapgad Fort by a clever but undignified move.
છત્રપતિ શિવાજીએ પ્રતાપગઢ કિલ્લા નજીક અફઝલ ખાનને એક નિર્દોષ લાગતી ચતુર ચાલ દ્વારા મારી નાખ્યો.

10 November 1698

East India Company purchased Calcutta, which had not more than a village at that time.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કલકત્તા ખરીદ્યુ જે તે સમયે એક ગામડુ હતું.

10 November 1848

Surendranath Banerji, popularly known as Rashtraguru, was born at Taltala, Calcutta. He passed his final ICS Examination in 1869 and joined in 1871, He was President of the Indian National Congress twice, in 1895 at Pune and in 1902 at Ahmedabad.
રાષ્ટ્રગુરુ તરીકે જાણીતા સુરેન્દ્રનાથ બેનરજીનો જન્મ કલકત્તાના તાલતાલામાં થયો હતો. તેમણે 1869 માં તેમની અંતિમ આઈસીએસ પરીક્ષા પાસ કરી અને 1871 માં સેવામાં જોડાયા. તેઓ 1895 માં પૂણેમાં અને 1902 માં અમદાવાદમાં એમ બે વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહ્યા.

10 November 1901

Formal inauguration of the new North-West Frontier Province created out of the Punjab.
પંજાબમાંથી છૂટો પાડવામાં આવેલ નવા ઉત્તર-પશ્ચિમ ફ્રન્ટીયર પ્રાંતનું ઔપચારિક ઉદ્ઘાટન.

10 November 1909

Gandhiji replies to Tolstoy, sends his biography by Doke.
ગાંધીજીએ ડોક દ્વારા તેમની આત્મકથા મોકલીને ટોલ્સટોયને જવાબ આપ્યો.

10 November 1922

S. K. Raghunath Rao, cricket test umpire for 7 tests from 1960-67, was born in Karnataka.
1960-67 સુધી 7 ટેસ્ટ માટે ક્રિકેટ ટેસ્ટ અમ્પાયર રહેલ એસ. કે. રઘુનાથ રાવનો કર્ણાટકમાં જન્મ.

10th November 1938

Mustafa Kemal Ataturk passed away at Istanbul.
અતાતુર્ક મુસ્તફા કમલ પાશાનું ઈસ્તમબુલ ખાતે અવસાન.

10 November After independence – આઝાદી બાદના બનાવો

10th November 1960

B. N. Jha was appointed as the Cabinet Secretary of India. He held this office till 08-03-1961.
બી. એન. ઝાની ભારતના કેબિનેટ સેક્રેટરી તરીકે નિયુક્તિ.  તેમણે આ હોદ્દો 08-03-1961 સુધી સંભાળ્યો.

10th November 1960

First Nagpur session of Maharashtra State.
મહારાષ્ટ્ર રાજ્યનું નાગપુર ખાતે પ્રથમ સત્ર.

10th November 1968

Tukdoji Maharaj, modern social reformer, saint and poet, died in his ashram at Mozri in district Amravati.
આધુનિક સામાજિક સુધારક, સંત અને કવિ તુકડોજી મહારાજનું અમરાવતી જિલ્લામાં મોઝરી ખાતેના તેમના આશ્રમમાં અવસાન.

10th November 1989

Foundation stone laid for the Ram Janam bhoomi temple at Ayodhya.
અયોધ્યામાં રામ જન્મ ભૂમિ ખાતે મંદિર માટે ખાતમુહર્ત.

10th November 1990

Two Burmese youth hijack a Thai Airlines Airbus with 221 passengers on board to Calcutta.
બર્માના બે યુવાનોએ થાઇ એરલાઇન્સના 221 મુસાફરો સાથેના કલકત્તા આવનાર એરબસ વિમાનને હાઈજેક કર્યું.

10th November 1990

Chandra Shekhar Singh sworn in as 8th Prime Minister of India. He remained in this office till June 21, 1991 Devilal was sworn in as the Dy. Prime Minister.
ચંદ્રશેખર સિંહે ભારતના 8 માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેઓ 21 જૂન, 1991 સુધી આ હોદ્દે રહ્યા. દેવીલાલ ઉપ પ્રધાનમંત્રી બન્યા.

10th November 1991

South Africa’s first cricket One-day international since 1970 vs India.
દક્ષિણ આફ્રિકાની 1970 પછીની પ્રથમ વન-ડે ક્રિકેટ આંતરરાષ્ટ્રીય મેચ ભારત વિરુદ્ધ.

10th November 1992

Attorney General G. Ramaswamy, under cloud for his dealings with Standard Chartered Bank, resigns.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક સાથેના સોદા માટે શંકાના વાદળો તળે એટર્ની જનરલ જી. રામાસ્વામીનું રાજીનામું.

10th November 1994

Dr. K. V. Putappa “Kuvempu“, first Gyanpeet Awardee for literature and Kannad author, died at the age of 90 years.
સાહિત્ય માટેના પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અને કન્નડના લેખક ડો. કે. વી. પુટપ્પા કુવેમ્પુનું 90 વર્ષ ની વયે અવસાન.

10th November 2000

R.M. Shankara and Rashmi Kumari lift men’s and women’s title in the World carrom championship in New Delhi.
નવી દિલ્હી ખાતે વર્લ્ડ કેરમ ચેમ્પિયનશિપમાં આર.એમ. શંકરા અને રશ્મી કુમારીએ અનુક્રમે પુરૂષ અને મહિલા ખિતાબ જીત્યા.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘9 November events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago