General

9 November Historical Events મહત્વના બનાવો

9 November Before independence – આઝાદી પૂર્વે

9 November 1236
Ruknud-din Firuz Shah, son of Emperor Iltutmish, was assassinated.
સમ્રાટ ઇલ્તુત્મિશના પુત્ર રુકનદ-દિન ફિરોઝ શાહની હત્યા કરવામાં આવી હતી.

9 November 1710

Reynier de Klerk, governor-general of Dutch-Indies, baptized.
ડચ-ઈન્ડિઝના ગવર્નર-જનરલ રેયનિઅર ડી ક્લાર્ક બાપ્તિસ્મા પામ્યા.

9 November 1841

Edward VII, King of England (1901-10), was born.
ઇંગ્લેંડના રાજા એડવર્ડ VII (1901-10)નો જન્મ.

9 November 1871

Padmnath Gohain, litterateur of modern Assamia Barua, was born.
આધુનિક આસામી બરુઆના સાહિત્યકાર પદ્મનાથ ગોહેનનો જન્મ.

9 November 1877

Muhammad Iqbal, Urdu poet, was born in Sialkot (now in Pakistan).
ઉર્દુ કવિ  મુહમ્મદ ઇકબાલનો સિયાકોટ (હાલ પાકિસ્તાન)માં જન્મ.

9 November 1897

Kotamaraju Rama Rao, founder-editor of Lucknow’s “National Herald”, was born at Chirala. He was referred by Gandhiji as ‘Fighting Editor’.
લખનૌના “નેશનલ હેરાલ્ડ” ના સ્થાપક-સંપાદક કોટામારાજુ રામા રાવનો ચિરાલામાં જન્મ. તેમને ગાંધીજી ‘ફાઇટીંગ એડિટર’ તરીકે ઓળખાવતા હતા.

9 November 1904

Panchanan Maheshwari was born in Jaipur, Rajasthan. He studied the morphology, anatomy and embryology of some angiosperms, the class of plants which produce flowers with different embryological studies. He discovered species of plants like “Panchanania Jaipuriensis and Isoeted Panchananii”.
પંચાનન મહેશ્વરીનો રાજસ્થાનના જયપુરમાં જન્મ. તેમણે કેટલાક એન્જીયોસ્પર્મ્સના મૉર્ફોલોજી, એનાટોમી અને ગર્ભવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. એવા વર્ગના છોડ જે જુદા જુદા ફૂલો ઉત્પન્ન કરે છે. તેમણે પંચાનિયા જાપિરીસેન્સિસ અને ઇસોટેટ પંચાનાની જેવા છોડની જાતિઓ શોધી કાઢી હતી.

9 November 1909

The Times reports failure of Gandhi Government negotiations on Transvaal laws.
ધ ટાઇમ્સે ટ્રાન્સવાલ કાયદાઓ પર ગાંધી અને સરકારની વાટાઘાટ નિષ્ફળ હોવાનો અહેવાલ આપ્યો.

9 November 1913

Weekly ‘Pratap’ was published from Kanpur which was edited by Ganesh Shankar Vidyrarthi.
ગણેશ શંકર વિદ્યાર્થી દ્વારા સંપાદિત સાપ્તાહિક ‘પ્રતાપ’નું કાનપુરથી પ્રકાશન શરૂ થયું.

9 November 1924

Pandit C. R. Vyas, veteran singer, was born.
પીઢ ગાયક પંડિત સી.આર. વ્યાસનો જન્મ.

9-November-1942

Jami, last evergreen poet of Parsi language, died.
પારસી ભાષાના છેલ્લા સદાબહાર કવિ જામીનું મૃત્યુ.

9 November After independence – આઝાદી બાદના બનાવો

 

9-November-1948

Administration of Mayurbhanj State taken over by the Government of India.
મયુરભંજ રાજ્યનું સંચાલન ભારત સરકાર હસ્તક લેવામાં આવ્યું.

9-November-1960

Body of Subroto Mukherji, first Air Chief Marshall of Indian Air Force, was flown to Palam Airport, New Delhi.
સુબ્રતો મુખરજી, ભારતીય હવાઇ દળના પ્રથમ એર ચીફ માર્શલનું મૃત શરીર ટોક્યોથી દિલ્હી લાવવામાં આવ્યું.

9-November-1962

Dhondo Keshav Karve, social reformer and educationist Bharat Ratna awardee, died.
ભારત રત્ન પુરસ્કારથી સન્માનીત સામાજિક સુધારક અને શિક્ષણશાસ્ત્રી ધૉન્દો કેશવ કર્વેનું પુનામાં અવસાન.

9-November-1967

Bhartiya Kranti Dal, a new political party founded.
નવી રાજકીય પાર્ટી ભારતીય ક્રાંતિ દળની સ્થાપના.

9-November-1972

Laxmi Poruri, guntur India and tennis star (1994 Futures-College Park), was born.
ગુન્ટુર ઇન્ડિયા અને ટેનિસ સ્ટાર (1994 ફ્યુચર્સ-કોલેજ પાર્ક) લક્ષ્મી પોરુરીનો જન્મ.

9th November 1977

Keshavrao Bhole, great music director, passed away.
મહાન સંગીત દિગ્દર્શક કેશવરાવ ભોલેનું અવસાન.

9th November 1980

P. C. Joshi, former General Secretary of Indian Communist Party, passed away.
પી.સી. જોશી, ભારતીય સામ્યવાદી પક્ષના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી પી.સી. જોશીનું મૃત્યુ.

9th November 1990

JD expels Gujarat CM Chimanbhai Patel and UP CM Mulayam Singh Yadav from Legislative wings and primary membership of the party.
જનતા દળે ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ અને યુપીના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને વિધાનસભા અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા.

9th November 1990

Vishwanath Pratap Singh resigned from the post of Prime Minister of India after losing the Vote of Confidence moved against him.
વિશ્વનાથ પ્રતાપ સિંહે વિશ્વાસ મત ગુમાવતાં ભારતના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું.

9th November 1992

Chandralekha resigns from IAS and joins TamizhagaWellatchiIyyakkam (Tamil Movement for Good Government) led by Dr. Subramaniam Swamy.
ચંદ્રલેખાએ આઇ.એ.એસ.પદેથી રાજીનામું આપ્યું અને ડૉ. સુબ્રમણ્યમ સ્વામીના નેતૃત્વવાળી ગુડ ગવર્નમેન્ટ માટેની તમિલ ચળવળમાં જોડાઇ ગયાં.

9th November 1993

Tamil Nadu Assembly urges the Centre to amend Constitution to retain 69% reservation for backward classes.
તમિળનાડુ વિધાનસભાએ પછાત વર્ગો માટે 69% અનામત જાળવવા માટે બંધારણમાં સુધારો કરવા કેન્દ્રને વિનંતી કરી.

9th November 1997

Film Federation of India chooses Malayalam film ‘Guru’ as official entry for Oscar awards.
ભારતીય ફિલ્મ ફેડરેશને ઑસ્કાર એવોર્ડ્સ માટે સત્તાવાર એન્ટ્રી તરીકે મલયાલમ ફિલ્મ ‘ગુરુ’ની પસંદગી કરી.

9th November 1997

Poonam Chibber, Miss Canada, crowned seventh Miss India Worldwide.
મિસ કેનેડા પૂનમ ચિબ્બર, સાતમી મિસ ઇન્ડિયા વર્લ્ડનો તાજ જીતી.

9th November 1998

India rejects Pakistan’s bid to internalise the Sir Creek issue at the bilaternal talks in New Delhi.
ભારતે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટોમાં સર ક્રીક મુદ્દાને પાકિસ્તાનની આંતરિક બાબત ગણવાનું સૂચન નકારી કાઢ્યું.

9th November 1999

BJP asks Kalyan Singh to step down, chooses Ram Prakash Gupta as his successor.
ભાજપે કલ્યાણસિંહને મુખ્યમંત્રી પદેથી દૂર કરી રામ પ્રકાશ ગુપ્તાને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા.

9th November 1999

Prof. RomilaThapar, historian, is elected to the highest British academic honour.
ઇતિહાસકાર પ્રોફેસર રોમિલા થાપર ઉચ્ચ બ્રિટિશ શૈક્ષણિક સન્માન માટે પસંદ થયા.

9th November 2000

The 17-day old ManoharParrikar led BJP Government in Goa wins the trust vote.
17 દિવસ જૂની મનોહર પર્રિકરની આગેવાની હેઠળની ભાજપ સરકારે વિશ્વાસ મત જીત્યો.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘8 November events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago