General

17 October events in history મહત્વના બનાવો

17 October Before independence – આઝાદી પૂર્વે

17 October -1817
Syed Ahmad Khan, great social reformer, educationist, journalist, leader and one of the most eminent builders of modern India, was born in Delhi., મહાન સામાજિક સુધારક, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર, નેતા અને આધુનિક ભારતના સૌથી જાણીતા ઘડવૈયા પૈકીના એક, સૈયદ અહમદ ખાનનો દિલ્હીમાં જન્મ.

17 October -1859

Keshavlal Harshrai Dhruv, researcher and translator, was born.
સંશોધક અને અનુવાદક કેશવલાલ હર્ષરાય ધ્રુવનો જન્મ.

17 October -1903

7th Madras Infantry was re-established as 67th Punjabi Infantary.
7 મી મદ્રાસ ઇન્ફન્ટ્રી 67 મી પંજાબી ઇન્ફન્ટરી તરીકે ફરીથી સ્થાપિત કરાઇ.

17 October -1906

Swami Ramtirtha, great social reformer and poet, died at the age of 33.
મહાન સામાજીક સુધારક અને કવિ સ્વામી રામતીર્થનું માત્ર 33 વર્ષની વયે અવસાન.

17 October -1915

Virendra Kumar Jain, great Hindi writer, was born in Mandsaur.
મહાન હિન્દી લેખક વીરેન્દ્રકુમાર જૈનનો મંદસૌરમાં જન્મ.

17 October -1919

The Khilafat Movement was launched under the leadership of Maulana Jauhar Ali, Maulana Shaukat Ali and Abdul Kalam Azad.
મૌલાના જૌહરઅલી, મૌલાના શૌકતઅલી અને અબ્દુલ કલામ આઝાદની આગેવાની હેઠળ ખિલાફત ચળવળ શરૂ થઈ.

17-October-1920

Bhartiya Communist Party was formed at Tashkent with seven members including M.N. Roy, Birendra Chattopadhyay and Abani Mukherji.
તાશકેન્ટમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના થઈ. જેના શરૂઆતના સભ્યોમાં એમ.એન. રોય, બિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય અને અબાની મુખરજી સહિત સાત સભ્યોનો સમાવેશ થતો હતો.

17 October -1932

Rani Gaidinliu, freedom fighter, social reformer and political leader, was captured by the British army.
સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક સુધારક અને રાજકીય નેતા રાણી ગાઈદિન્લ્યુને બ્રિટીશ સેનાએ પકડી લીધા. (તેઓ નાગાલેંડની રાણી લક્ષ્મીબાઈ તરીકે પણ ઓળખાય છે.)

17 October -1940

Mahatma Gandhi called for Individual Satyagrah and Vinoba Bhave started it.
મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહ માટે આહ્વાન આપ્યું. અને વિનોબા ભાવેએ તેની શરૂઆત કરી.

17 October -1949

The Constituent Assembly of India adopted Article 370 of the Constitution making special provisions for J&K.
ભારતની બંધારણ સભાએ જમ્મુ અને કાશ્મીરને લગતી વિશેષ જોગવાઇઓવાળી કલમ 370 ને ભારતીય બંધારણમાં દાખલ કરી.

17 October After independence – આઝાદી બાદના બનાવો.

17 October -1970

Anil Radhakrishna Kumble, cricketer (great Indian leg spinner since 1990), was born in Bangalore.
અનિલ રાધાક્રિષ્ણ કુંબલે, ક્રિકેટર (મહાન ભારતીય લેગ સ્પિનર)નો બેંગ્લોરમાં જન્મ.

17 October -1979

Mother Teresa, social worker, awarded the Nobel Peace Prize.
મધર ટેરેસા નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનીત થયા.

17 October -1979

Supreme Court stays the execution of all death sentences.
સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની તમામ સજાઓ માટે મનાઈ હુકમ ફરમાવ્યો.

17-October-1990

S. Bangarappa sworn in as CM of Karnataka following revocation of President’s rule.
કર્ણાટકમાં રાષ્ટ્રપતિના શાસન ઉઠાવી લેવાયું અને એસ. બાંગરાપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

17 October -1994

KapilDev’s last one-day international vs West Indies.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતની મેચ કપિલદેવની છેલ્લો વન-ડે બની.

17 October -1994

Seshan’s controversial biography ”DMK” obtains stay.
શેષનનુ વિવાદાસ્પદ જીવનચરિત્ર વર્ણવતું પુસ્તક ” ડીએમકે ” સામે કોર્ટે મનાઈ હુકમ આપ્યો.

17-October-1995

BJP withdraws support to Mayavati Government in Uttar Pradesh. UP Governor MotilalVohra accepts the resignation of Mayawati and her cabinet but asks her to continue as caretaker government. BJP’s top brass takes the final decision to break with the BSP.
ભાજપે ઉત્તરપ્રદેશમાં માયાવતી સરકારને ટેકો પાછો ખેંચી લીધો. ગવર્નર મોતીલાલ વોહરાએ માયાવતી અને તેમના કેબિનેટના રાજીનામા સ્વીકારી, તેમને કેરટેકર સરકાર તરીકે ચાલુ રાખ્યા. ભાજપના ટોચના નેતાઓએ બીએસપી સાથે જોડાણ તોડવાનો અંતિમ નિર્ણય લીધો.

17-October-1996

President’s rule reimposed in U.P.
ઉત્તર પ્રદેશમાં ફરીથી રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું.

17-October-1997

Prime Minister lays foundation stone of the Science City being set up at Jalandhar, Punjab.
વડા પ્રધાને પંજાબના જાલંધર ખાતે સ્થપાયેલી સાયન્સ સિટીનું ખાતમુર્હત કર્યું.

17-October-1997

SEBI asks investors to adopt paperless trading through depository.
સેબીએ રોકાણકારોને ડિપોઝિટરી મારફતે પેપરલેસ ટ્રેડિંગ અપનાવવા કહ્યું.

17-October-1998

Nine women are buried alive as the roof of the 200-year-old Balaji temple in Varanasi’s Ramghat area caves in.
વારાણસીના રામઘાટ વિસ્તારમાં 200 વર્ષ જૂના બાલાજી મંદિરમાં ખોદકામ કરતાં નવ સ્ત્રીઓને જીવતી દફનાવવામાં આવી હોવાના પુરાવા મળ્યા.

17-October-1999

Chiranjeev Milkha Singh won the Lexus International Golf tournament in Bangkok.
ચિરંજીવ મિલ્ખા સિંહે બેંગકોકમાં લેક્સસ ઇન્ટરનેશનલ ગોલ્ફ ટૂર્નામેન્ટ જીતી લીધી.

17-October-1999

Dingko Singh won the bantam weight gold while Services’ Ramanand was adjudged the best boxer in the National Boxing championship which concluded in Shimla.
ડિંગકો સિંઘે બેન્ટમ વેઇટ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો. જ્યારે સર્વિસીસના રામાનંદ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ બોક્સર બન્યા. શિમલામાં રમાયેલી આ સ્પર્ધાઓનું સમાપન થયું.

17-October-1999

Indian men bagged bronze in the Asian team chess championship in Shenyang.
શેનયાંગમાં એશિયન ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષોએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો.

આ વિષયમાં આની અગાઉનો લેખ ‘16 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago