Press "Enter" to skip to content

16 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો

Pankaj Patel 0

16 October આઝાદી પૂર્વેના બનાવો

16 October -1788

Maratha’s crowned Shahaalam as king of Delhi.
મરાઠાઓએ શાહઆલમને દિલ્હીના રાજા તરીકે તાજ પહેરાવ્યો.

16 October -1878

Vallathol Narayana Menon, great freedom fighter, poet and writer, was born at Chennara village in Kerala.
મહાન સ્વાતંત્ર્ય સેનાની, કવિ અને લેખક વલ્લથોલ નારાયણ મેનનનો કેરળના ચેન્નરા ગામમાં જન્મ.

16 October -1896

Govindas Seth, hindi litterateur and politician, was born.
હિન્દી સાહિત્યકાર અને રાજકારણી ગોવિંદાસ શેઠનો જન્મ.

16 October -1905

Bengal was partitioned by Lord Curzon on the pretext of it being too big to administer. Instead of dividing it on the basis of non-Bengali areas, the division was on the basis of Hindus and Muslims. Britishers thought that would succeed in increasing Hindu – Muslim tensions. The tremor of partition was felt throughout India and was regarded as an insult and challenge to Indian Nationalism. A movement was launched by the moderates. New method of protests ‘Swadeshi and Swaraj’ became the slogan of the common man and the whole of India was drawn into the national movement.

લોર્ડ કર્ઝને વહીવટી અનુકૂળતાનું બહાનું કરી બંગાળનું વિભાજન કર્યું. તેનો આશય સ્વતંત્રતાની ચળવળને તોડી પાડવાનો હતો. તેણે બિન બંગાળી વિસ્તારોને અલગ કરવાને બદલે હિન્દુ અને મુસ્લિમ વસ્તીના આધારે વિભાજન કર્યું. હેતુ હિન્દુ-મુસ્લિમ એકતા તોડવાનો હતો. વિભાજનની અસર સમગ્ર દેશમાં અનુભવાઈ અને તેને ભારતીય રાષ્ટ્રવાદ અને સ્વાભિમાન ઉપરનો પ્રહાર ગણવામાં આવ્યો. સ્વદેશી અને સ્વરાજના નાદ દ્વારા તેનો પ્રત્યુતર આપવામાં આવ્યો. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આંદોલન ભભૂકી ઉઠ્યું અને છેલ્લે બંગાળના ભાગલા રદ કરવા પડ્યા.

16 October -1906

Shankar DamodarChitale, famous author and teacher, was born in Secundarabad.
પ્રખ્યાત લેખક અને શિક્ષક, શંકર દામોદર ચિત્રાલેનો સિકંદરાબાદમાં જન્મ.

16 October -1920

B. SathyajiRao, cricket Test umpire for 17 tests from 1960-79, was born in Karnataka.
1960-79 સુધી 17 ટેસ્ટ માટે ટેસ્ટ ક્રિકેટ અમ્પાયર બી. સત્યાજી રાવનો કર્ણાટકમાં જન્મ.

16 October -1922

M.V. Desai, social reformer and journalist, was born.
સામાજિક સુધારક અને પત્રકાર એમ.વી. દેસાઇનો જન્મ.

16 October -1936

35 killed in Hindu-Muslim riots at Bombay.
બોમ્બેમાં હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં 35 માર્યા ગયા.

16-October-1942

Cyclone in Bay of Bengal kills some 40,000 people in south of Calcutta, India.
બંગાળની ખાડીમાં ચક્રવાતના કારણે કલકત્તાથી દક્ષિણમાં લગભગ 40,000 લોકોના મૃત્યુ થયા.

16-October-1945

Food and Agriculture Organisation (FAO) established.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન (એફએઓ) ની સ્થાપના થઈ.

16 October આઝાદી પછી

16-October-1952

Pakistan’s first Test vs India starts at Delhi.
દિલ્હીમાં ભારત વિરુધ્ધ પાકિસ્તાનની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ.

16-October-1959

National Council of Women’s Education was inaugurated in New Delhi.
નવી દિલ્હીમાં મહિલા શિક્ષણની રાષ્ટ્રીય કાઉન્સિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

16-October-1968

Hargovind Khorana, Indian scientist, was awarded 1968 Nobel Prize for Medicine and Physiology on man-made synthetic gene.
ભારતીય વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાનાને માનવ સર્જિત કૃત્રિમ જનીન પર તેમના સંશોધન માટે મેડિસિન અને ફિઝિયોલોજી માટેના 1968ના નોબલ પુરસ્કારથી સન્માનીત કરાયા.

16-October-1971

David Jude Johnson, cricketer (Karnataka fast bowler, India 1996), was born in Arasikere.
ક્રિકેટર ડેવિડ જુડ જોહ્ન્સન, (કર્ણાટક ફાસ્ટ બોલર, ભારત 1996) નો અરસિકેરેમાં જન્મ.

16-October-1976

Jalgaon Radio Station started broadcasting.
જલગાંવ રેડિયો સ્ટેશનનું પ્રસારણ શરૂ થયું.

16-October-1978

Test debut of KapilDev, India vs Pakistan, at Faisalabad.
ફૈસલાબાદમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ટેસ્ટ મેચથી કપિલદેવનું ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ.

16-October-1983

Harish Chandra, great Indian scientist, died. His work in a narrow branch of modern mathematics led to its developement to such an extent that it drew the attention of mathematicians all over the world.
મહાન ભારતીય વૈજ્ઞાનિક હરીશ ચંદ્રનું અવસાન થયું. આધુનિક ગણિતશાસ્ત્રના  વિકાસમાં તેમણે કરેલા કાર્યથી  સમગ્ર વિશ્વના ગણિતશાસ્ત્રીઓનું ધ્યાન દોર્યું. અને દેશનું ગૌરવ વધાર્યું.

16-October-1990

Dr. Nelson Mandela, conferred with ‘Bharat Ratna’, the highest civilian honour.
ડો. નેલ્સન મંડેલા, ‘ભારત રત્ન’, સર્વોચ્ચ  નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા.

16-October-1990

Om Shivpuri, famous film and theatre artist, died.
ઓમ શિવપુરી, પ્રસિદ્ધ ફિલ્મ અને થિયેટર કલાકાર, મૃત્યુ પામ્યા.

16-October-1992

Capt. P. K. Sahgal of Azad Hind Fauz died. During the trial at the Red Fort, he said, “”Beacuse I wanted freedom for my motherland , I was ready to shed my blood for it.”” (15-5-97)
આઝાદ હિન્દ ફૌઝના કેપ્ટન પી. કે. સહગલનું અવસાન થયું. લાલ કિલ્લા પરની ટ્રાયલ દરમિયાન, તેમણે કહ્યું હતું કે, ” મારે મારી માતૃભૂમિની સ્વતંત્રતા જોઈએ છે, હું તેના માટે મારું લોહી વહેવડાવવા તૈયાર હતો.(15-5-97)

16-October-1994

IRS P-2 successfully placed in orbit.
આઇઆરએસ પી -2 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાયો.

16-October-1997

Queen Elizabeth visits Kalakshetra where she witnesses Bharatanatyam show and film shooting at MGR Film City, Taramani in Chennai. She also goes to Kancheepuram and Sriperumbudur (Rajiv Gandhi memorial).
રાણી એલિઝાબેથ કલાક્ષેત્રની મુલાકાત લીધી.  જ્યાં તેણી એમઆરજી ફિલ્મ સિટીમાં  તારામતીની ફિલ્મ શૂટિંગ અને  ચૈન્નઈમાં ભરતનાટ્યમ શો માણ્યો. તેણીએ કાચીપુરમ અને શ્રીપેરંબુદુર (રાજીવ ગાંધી સ્મારક) ની પણ મુલાકાત કરી.

16-October-1999

Geet Sethi bagged the Fred Davis award as the “”Billiards Player of the Year 1998-99””.
ગીત સેઠીએ ફ્રેડ ડેવિસ એવોર્ડ જીતીને  “બિલિયર્ડ્સ પ્લેયર ઑફ ધ યર 1998-99” બન્યો.

16-October-1999

Indian women claimed bronze in the Asian team chess championship in Shenyang.
શેનયાંગમાં એશિયન ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલાઓએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો.

16-October-1999

Congress (I)-Nationalist Congress Party (NCP) combine is invited to form the Government in Maharashtra. VilasraoDeshmukh to be sworn in as Chief Minister.

કોંગ્રેસ (આઇ) – રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ગઠબંધનને  મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે આમંત્રણ મળ્યું. વિલાસરાવ દેશમુખને મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનું નક્કી થયું.

16-October-1999

Dr. Najma Heptulla, Deputy Chairperson of the RajyaSabha, is elected president of the 138-nation Inter-Parliamentary Union (IPU).

રાજ્ય સભાના ડેપ્યુટી અધ્યક્ષ, નજમા હેપ્તુલ્લા, 138 દેશોના  આંતર-સંસદીય સંઘ (IPU) ના અધ્યક્ષ ચૂંટાયા.

16-October-2000

Rest of India wins the Irani Trophy cricket tournament. Murali Karthik scalps nine for 70, the best figures by a bowler in 38 Irani cup matches.
રેસ્ટ ઓફ ઈન્ડિયાએ   ઈરાની ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ જીતી લીધી. મુરલી કાર્તિક 70 રનમાં નવ વિકેટ લઈ, 38 ઈરાની કપ મેચમાં કોઈ પણ બોલર દ્વારા કરેલ શ્રેષ્ઠ દેખાવ

આ જ વિષયમાં આના અગાઉનો લેખ ‘15 October ભારતના ઇતિહાસના મહત્વપૂર્ણ બનાવો‘ પણ જુઓ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *