Press "Enter" to skip to content

Teachings of great Chanakya ચાણક્યની શીખ

Pankaj Patel 0

Teachings of great Chanakya is life lessons.
Here we presented few images to enrich anybody’s thinking about life.

મહાન આચાર્ય ચાણક્યની શીખ એવા શીર્ષક હેઠળ કેટલાક ચિત્રો રજૂ કર્યા છે.
મને આશા છે કે, તે કોઈના પણ વિચારોમાં પ્રાણ પુરવા ઉપયોગી બનશે.

MISTAKES:

Teachings of great Chanakya

Lessons in Life will be repeated until they are Learned..

ભૂલ:

જીવનમાં કરેલી ભૂલોમાંથી શીખવામાં ના આવે,
ત્યાં સુધી તેનું પુનરાવર્તન થતું જ રહે છે.

ORNAMENTS:

Teachings of great Chanakya

If one has a good disposition, what other virtue is needed?
If a man has fame, what is the value of other ornamentation?

સાચા ઘરેણાં:

જેનો સ્વભાવ સારો છે, તેને બીજા સદગુણોની શું જરૂર?
જે માણસની કિર્તિ વ્યાપેલી હોય, તેને ઘરેણાંની શી જરૂર?

BE HAPPY:
Teachings of great Chanakya

Once you start a working on something, don’t be afraid of failure and don’t abandon it.
People who work sincerely are the happiest.

ખુશ રહો:

એકવાર કોઈ કાર્યની શરૂઆત કર્યા પછી નિષ્ફળતાના ડરથી અટકો નહીં.
હ્રદયપૂર્વક કાર્ય કરતાં લોકો સૌથી વધુ ખુશ હોય છે.

BE COURAGEOUS:
Teachings of great Chanakya

A wise man is courageous enough to ACCEPT his sins & FORGIVE others.

હિમ્મતવાન:

વિદ્વાન માણસોએ પોતાના પાપ (ભૂલ) સ્વીકારવાની,
અને બીજાની ભૂલો માફ કરવાની હિમ્મત રાખવી જોઈએ.

EARNING:
Teachings of great Chanakya

Earn a Living..
But don’t forget to live while you are busy in Earning.

કમાણી:

જીવન જીવવા ખૂબ ધન કમાઓ.
પણ, કમાણી કરવામાં જીવન જીવવાનું ભૂલી ના જવાય તે ય જુઓ.

FEAR:
Teachings of great Chanakya

As soon as the fear approaches near,
Attack and destroy it.

ડર:

‘ભય’નો જેવો સાક્ષાત્કાર થાય કે તત્કાળ,
તેની સામે આક્રમણ કરી તેનો વિનાશ કરી દો.:

Teachings of great Chanakya
ચાણક્ય આપણને જીવન સારી રીતે જીવવાનું શીખવતી શીખ આપી ગયા છે. જીવનમાં જરૂરના સમયે તેમની શીખ યાદ રાખવી એ આપણી ઉપર છે. એથી ય આગળ જઈ વાંચેલું જીવનમાં ઉતારવું એ પણ આપણા ઉપર જ નિર્ભર છે. ભારતીય દર્શનમાં સુવિચારોની કયા કમી છે? વર્તમાન પેઢી એનું અનુસરણ કરે તે જરૂરી છે.

આપ આ વિચારોનો ફેલાવો કરવા શેર કરશો તો સમાજ વધુ લાભન્વિત બનશે. આવા અન્ય ચિત્રો અને લેખો વાંચવા નિયમિત આ સાઇટ જોતાં રહેશો.

ONLINE શિક્ષણ:

ગુજરાત બોર્ડના ધોરણ 8-12 ના વિદ્યાર્થીઓ માટે અમારી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોરમાથી મફત ડાઉનલોડ કરો. NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે zigya રિસોર્સ સેન્ટરનો મહત્તમ ઉપયોગ કરો. હવે એ જણાવવું જરૂરી નથી કે, zigya વિનામુલ્યે છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *