Press "Enter" to skip to content

11 October ભારતીય ઇતિહાસના મહત્વના બનાવો

Pankaj Patel 10

11 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો.

11 October -1737

A violent earthquake and cyclone hit Calcutta which claimed 3,00,000 lives.

ભયાનક ભૂકંપ અને ચક્રવાતે કલકત્તાને ધમરોળયું. અંદાજે 3,00,000 લોકોનો મોત થયાની આશંકા.

11 October -1876

Saint Gadgebaba, Bengali story writer and novelist, was born.

સંત ગાડગેબાબા, બંગાળી વાર્તા લેખક અને નવલકથાકારનો જન્મ થયો.

11 October -1894

Sudhirranjan Das, former Chief Justice of Supreme Court, was born.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સુધીરરંજન દાસનો જન્મ.

11 October -1902

Loknayak Jayprakash Harsudayal Narayan, veteran socialist leader, was born at Sitabdiara village (border of Uttar Pradesh and Bihar) in Bihar. He was awarded Bharat Ratna on Dec. 23, 1998 and played a key role in formation of Janta Party which defeated Indian National Congress for the first time.

લોકનાયક જયપ્રકાશ હરસ્યુદયાલ નારાયણ, પીઢ સમાજવાદી નેતાનો બિહારના સીતાબદીઆરા ગામમાં (ઉત્તર પ્રદેશ અને બિહારની સરહદ પાસે) જન્મ થયો હતો. તેમને 23 ડિસેમ્બર, 1998 ના રોજ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા અને તેમણે જનતા પક્ષની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પહેલી વખત હરાવી બિનકોંગ્રેસી સરકાર રચવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

11 October -1923

Harish Chandra was born in Kanpur, Uttar Pradesh. His work in a narrow branch of modern mathematics led to its developement to such an extent that it drew the attention of mathematicians all over the world.

ભારતીય મૂળના અમેરિકન ગણિતજ્ઞ હરીશ ચંદ્રનો કાનપુર (ઉત્તર પ્રદેશ) ખાતે જન્મ. તેઓએ પ્રથમ ભૌતિક વિજ્ઞાન અને પછીથી અમેરિકા જઈને ગણિતના સંશોધન ક્ષેત્રે કાર્ય કરેલ. તેમણે ગાણિતિક સંશોધન ક્ષેત્રે સમગ્ર દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું. તેઓ અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સના સભ્ય અને રોયલ સોસાયટીના ફેલો રહેલ. ભારતે તેમને 1977માં પદ્મભૂષણથી સન્માનીત કરેલા.

11 October -1927

Sarojini Regani, great journalist, was born at Secunderabad.

મહાન પત્રકાર સરોજિની રેગાની, સિકંદરાબાદમાં જન્મ.

11 October -1941

Amitabh Bachchan, famous film actor, was born.

હિન્દી ફિલ્મ અભિનેતા મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મ.

11 October આઝાદી પછી

11-October-1962

Chinese, Indian troops clash on border, claiming 50 lives.

ચાઇનીઝ અને ભારતીય સૈનિકોની સરહદ પર અથડામણ, 50ના મૃત્યુ.

11-October-1968

Rashtrasant Tukdoji Maharaj passed away. (Samadhee)

રાષ્ટ્ર સંત તુક્ડોજી મહારાજે સમાધિ લીધી

11-October-1984

Khanderao M. Rangnekar, cricketer (33 runs at 5.50 for India), died.

ખેડેરાઓ એમ. રંગનેકર, ક્રિકેટર (ભારત માટે 5.50ની એવરેજથી 33 રન) નું અવસાન.

11-October-1986

Mother Teresa escapes unhurt from a plane crash which killed six in Tanzania.

તાનઝાનિયામાં મધર ટેરેસાનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ. જો કે અન્ય 6 નું મૃત્યુ.

11-October-1988

Janata Dal, a new national centrist opposition party, launched. V. P. Singh elected President.

, જનતા દળ, એક રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય વિરોધ પક્ષની રચના થઈ. વી.પી.સિંહ તેના પ્રમુખ તરીકે ચૂંટાયા.

11 October -1991

BJP government in U.P. acquires the disputed Ayodhya land.

ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારે અયોધ્યા ખાતે વિવાદિત જમીનનું સંપાદન કર્યું.

11-October-1991

Meghalaya placed under President’s rule.

મેઘાલય રાષ્ટ્રપતિના શાસન હેઠળ મૂકવામાં આવ્યું.

11-October-1991

Resident Editor of Nagpur Times Ramnarayan Dube assassinated.

નાગપુર ટાઇમ્સના નિવાસી સંપાદક રામનારાયણ દૂબેની હત્યા.

11-October-1993

CBI files chargesheet against stock-broker Hiten Dalal and 3 others for defrauding Canbank Mutual Fund over Rs.102 crore.

સીબીઆઈએ સ્ટોક બ્રોકર હિતેન દલાલ અને 3 અન્ય સામે રૂ. 102 કરોડથી વધુ કેનબેન્ક મ્યુચ્યુઅલ ફંડ ગોટાળામાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.

11-October-1994

Molly Chacko at Hiroshima sets record for 3000m (Women) in 9.06.42.

મોલી ચાકોએ હિરોશીમા ખાતે  3000 મી (મહિલા) દોડમાં 9.06.42 મિનિટનો માટે રેકોર્ડ કર્યો.

11-October-1996

Supreme Court ruling on change of venue of Rao’s trial.

વડાપ્રધાન રાવના ટ્રાયલનું સ્થળ બદલવાના સુપ્રીમ કોર્ટનો ચુકાદો.

11-October-1999

Congress (I) Ministry under the leadership of Mukut Mithi is sworn-in in Arunachal Pradesh.

અરુણાચલ પ્રદેશમાં મુકુત મિથીની આગેવાની હેઠળ કોંગ્રેસ (આઈ) સરકારે શપથ ગ્રહણ કર્યા.

11-October-1999

Atal Behari Vajpayee is appointed Prime Minister. Two-tier ministry likely.

અટલ બિહારી વાજપેયીની વડા પ્રધાન તરીકે નિયુક્તિ કરવામાં આવી.

આ સિરીઝમાં અગાઉનો લેખ ‘10 October ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Yoshiko Hernandez Yoshiko Hernandez

    I visit each day some sites and blogs to read articles or reviews, but this weblog provides quality based posts.

  2. Julia Lesesne Julia Lesesne

    Everyone loves it when folks come together and share thoughts.
    Great blog, stick with it!

  3. Michael Brandon Michael Brandon

    Heya i am for the first time here. I found this board and I to
    find It truly helpful & it helped me out a lot. I’m hoping to present
    something back and help others like you helped me.

  4. Elaine Wilson Elaine Wilson

    Ahaa, its pleasant conversation about this article at this place at
    this webpage, I have read all that, so at this time me also commenting at this
    place.

  5. Joseph Durkin Joseph Durkin

    I like it when individuals come together and share thoughts.
    Great blog, stick with it!

  6. Hector Vasquez Hector Vasquez

    Hello, I enjoy reading through your post. I like to write a
    little comment to support you.

  7. Alex Huffman Alex Huffman

    Somebody necessarily lend a hand to make critically articles I would state.
    That is the first time I frequented your website page and thus far?
    I surprised with the research you made to make
    this actual submit incredible. Magnificent job!

  8. Genna Thompson Genna Thompson

    Ahaa, its nice conversation on the topic of this paragraph here at this website, I have read all that,
    so now me also commenting at this place.

  9. Guadalupe Hancock Guadalupe Hancock

    I wanted to thank you for this great read!! I absolutely
    enjoyed every little bit of it. I have you bookmarked to look at new things you

  10. Tasha Vaughn Tasha Vaughn

    Wow, this article is pleasant, my sister is analyzing these things, thus I am going to tell
    her.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *