Press "Enter" to skip to content

[Vigyan ane Technology] [વિજ્ઞાન અને ટેકનોલૉજી ધોરણ 9]

Dinesh Patel 2

ધોરણ 9 એ બોર્ડ પરીક્ષાના અગાઉનું વર્ષ છે. અત્યાર સુધી જુની પદ્વતિમાં ધોરણ 1 થી 8 સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં હતી. જેથી બાળકના કુમળા મન પર પરીક્ષાનો હાવ ધોરણ 9 અને ધોરણ 10 થી હાવીત થતો હતો. હવે જો કે સુધારેલી પદ્વતિ પ્રમાણે ધોરણ 1 થી 5 માં નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં છે. જ્યારે તેથી ઉપરના વર્ગોમાં નાપાસ જાહેર કરાશે. આવા સંજોગોમાં ધોરણ 9 માં એક સાથે પરીક્ષાનો હાવ ઉભો નહી થાય.


જો કે નાપાસ અને પાસ કે અભ્યાસનો બીનજરૂરી હાવ એ માત્ર પાસ થવાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાગુ પડે છે. જેઓ સારા ટકા સાથે અને ધ્યાનથી અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી છે તેમના માટે પાસ નપાસની બાબતો લાગુ પડતી નથી. તેમ છતાં ધોરણ 9 નું વર્ષ હોવાથી વિદ્યાર્થીના માનસપટલ પર તેની અસર જરૂર રહે છે. આ સંજોગોમાં વર્ષની શરૂઆતથી વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મળે અને આખું વર્ષ નિયમિત મહેનત કરી વિદ્યાર્થી પોતાની કાળકિર્દીનું ઘડતર કરે તે માટે આગોતરૂ આયોજન જરૂરી છે. હાલમાં To the Point તૈયારી કરવાનો સમય છે. એટલે દરેક વિષયનો અભ્યાસક્રમ, પેપર સ્ટાઇલ જેવી બાબતોનું જ્ઞાન અથવા જાણકારી અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવે છે. આમ, અગાઉથી વિદ્યાર્થીને અભ્યાસક્રમ, પેપર સ્ટાઇલ તેમજ અગાઉના પેપર મદદરૂપ અને પ્રોત્સાહક પુરવાર થાય. ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલૉજી ધોરણ 9 નો વિષય સ્કોરીગ સબજેક્ટ છે. જે પરિણામ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઉત્તમ પરિણામ મેળવવા માગતા કોઇ પણ વિદ્યાર્થી તેને નજર અંદાજ કરી શકે નહી. હાલમાં શાળાકીય શિક્ષણની સાથે ઓનલાઇન સંદર્ભ સાહિત્ય અને પૂરક તૈયારી માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જેનો ભરપુર ઉપયોગ કરી વિદ્યાર્થી પોતાનું પરિણામ સુધારી શકે છે. સાથે સાથે પરીક્ષાનો ડર દુર રાખી ભાર વિનાનું ભણતર અનુભવી શકે છે. આ સંદર્ભે નીચે આપેલ વિજ્ઞાન અને ટેકનોલૉજી ધોરણ 9 નો અભ્યાસક્રમ દરેકને ઉપયોગી થશે. આ પ્રકરણ વાઇઝ અભ્યાસક્રમ ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડના પાઠ્યપુસ્તક અનુસાર સ્વાધ્યાય તેમજ વધારાના પ્રશ્નોના મહાવરા માટે ખુબ ઉપયોગી થશે.


વિજ્ઞાન અને ટેકનોલૉજી [સિમેસ્ટર I] [Vigyan ane Technology [Simestar I]

1 ગતિ [Gati]

2 બળ અને ગતિના નિયમો [Bal ane Gati na Niyamo]

3 ગુરુત્વાકર્ષણ [Gurutvakarshan]

4 દ્વવ્યના ગુણધર્મો [Dhrvy na Gundharmo]

5 પરમાણુનું બંધારણ [Paramanu nu Bandharan]

6 સજીવનો પાયાનો એકમ-કોષ [Sajiv no Paya no Ekam-Kosh]

7 વનસ્પતિ પેશીઓ [Vanaspati Peshio]

8 પ્રાણીપેશી [Prani Peshio]

9 આપણે શા માટે માંદા પડીએ છીએ? [Apane Sha Mate Manda Padie Chiye?]


વિજ્ઞાન અને ટેકનોલૉજી [સિમેસ્ટર II] [Vigyan ane Technology [simestar II]

1 કાર્ય, ઊર્જા અને પાવર [Kary, Urja ane Power]

2 તરંગવિધિ અને ધ્વનિ [Tarang Vidhi ane Dhvani]

3 તત્વોનું આવર્તનિય વર્ગીકરણ [Tatvo nu Avartaniy Vargikaran]

4 રસાયણિક બંધન [Rasayanik Bandhan]

5 રસાયણિક પ્રક્રિયા [Rasayanik Prakriya]

6 સજીવોમાં વિવિધતા-1 [વનસ્પતિઓનું વર્ગીકરણ] [Sajivo ma Vividhata-1] [Vanaspatio nu Vargekaran]

7 સજીવોમાં વિવિધતા-2 [પ્રાણીઓનું વર્ગીકરણ] [Sajivo ma Vividhata-2] [Pranio nu Vargekaran]

8 આપણી નૈસર્ગિક સંપત્તિ [Apani Naisargik Sampati]

9 અન્નસ્ત્રોત [Annastrotra]

 1. minecraft free download 2018 minecraft free download 2018

  If some one wants to be updated with most up-to-date technologies afterward he must be pay a visit this web site and be up to date all
  the time.

 2. minecraft free download 2018 minecraft free download 2018

  Hmm is anyone else encountering problems with the images on this blog loading?
  I’m trying to find out if its a problem on my
  end or if it’s the blog. Any feedback would be greatly appreciated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *