Press "Enter" to skip to content

નાભિ – કુદરતની અદભૂત દેન

Pankaj Patel 0

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.

નાભિ એટલે ગર્ભાવસ્થા દરમિયાન માતા સાથે આપણા જોડાણનું કેન્દ્ર બિંદુ અને એટલે જીવનની શરૂઆતમાં માત્ર પોષણ મેળવવાનો માર્ગ જ નહી પણ સમસ્ત અચરાચર જગત સાથે સંપર્કનું કેન્દ્ર. નાભિ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓના નિદાન અને ઉકેલ માટે પણ ઉપયોગી ભાગ છે.

અમોઈ

  • ભારતીય ચિકિત્સા પધ્ધતિઓમાં પરાપૂર્વના અનુભવો અને અવલોકનો દ્વારા અનેક એવા ઉપાયો સૂચવાયા છે જેને આજની આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ સ્વીકારતી નથી,
  • તેમ છતાં તે ચોક્કસ રીતે અસરકારક છે એટલું જ નહી કેટલીક બાબતોમાં તો તે અકસીર છે.
  • આજનું આધુનિક વિજ્ઞાન ‘અમોઈ’ (સ્થાનિક બોલીમાં નામ જુદું હોઈ શકે છે) જેવી કોઈ ભાગ, સ્થિતિ કે અસરનો સંપૂર્ણ અસ્વીકાર કરે છે.
  • હવે આપણે જાણીએ છીએ કે દરેક ગામમાં કોઈને કોઈ અમોઈ ના નિષ્ણાત હોય છે જ.
  • અમોઈ એ શરીરના કેન્દ્ર સાથે સંકળાયેલ કોઈ ભાગ કે સ્થિતિ છે જે ખસી જવાથી આપણને પેટમાં દુખવું અને લીધેલો ખોરાક ના ટકવાની તકલીફ થાય છે.
  • પેટનો દુખાવો કેટલીક વખત અસહ્ય હોય છે.
  • પગના ભાગેથી કોઈ ખાસ નસ દબાવવાથી,
  • નાભિ પર કોઈ વાસણ દ્વારા શૂન્યાવકાશ સર્જી તેને ખેંચવાથી અથવા પેટ ઉપર વિશિષ્ટ રીતે માલીસ કરીને અમોઈને તેના મૂળ સ્થાને લાવવાથી ઉપરોક્ત તકલીફ તરત જ મટી જાય છે.

નાભિનું અગત્ય

એક ૬૨ વર્ષ ના વડીલને ડાબી આંખથી ઓછું જોવાતું. ખાસ કરીને રાત્રે નજર નહિવત હોવાથી તપાસ કરતા એવો નિસ્કર્ષ આવ્યો કે એમની આંખો બરાબર છે પણ આંખો ની રક્તવાહિની સુકાઈ હોઈ હવે જીવનભર જોઈ નહિ શકે.

ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડ થી પોષણ મળે છે.

અને એટલેજ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે.

ગર્ભ સાથે સર્વ નસનું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે.

નાભિની પાછળ ના ભાગ માં “પેચોટી” હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની હોય છે.

આપણા શરીરની કૂલ રક્તવાહિની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી હોય છે.

નાભિ મા તેલ લગાવાથી કેટલીક શારીરિક દુર્બલતાના ઉપાય થાય છે.

આંખોનુ સુકાવુ, નજર કમજોર થવી, ચમકદાર ત્વચા અને વાળ માટેના ઉપાયો 


સુતા પહેલા ત્રણ ટીપા શુદ્ધ ઘી અને કોપરેલ તેલ નાભિમા નાખવુ.

અને નાભિના આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ.

ઘૂંટણના દર્દમાં


સુતા પહેલા ત્રણ ટીપા એરંડિયાનું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ

ધ્રુજારી તથા સાંધાનું દુખવુ તથા સુષ્ક ત્વચા ના ઉપાય માટે


રાત્રે સુતા પહેલા ત્રણ ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.

નાભિમા તેલ નાખવાનુ કારણ

  • નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિની સુકાઈ ગયી છે, એટલે એમા એ તેલ ને પસાર કરીને નાખે છે.
  • જયારે બાળક નાનું હોય છે અને એના પેટમાં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા.
  • અને તરતજ બાળકનું પેટ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ છે.
  • તેલનો વપરાશ કરવા ડ્રોપરનો ઉપયોગ કરવો જેથી નાભિમા તેલ નાખવુ સરળ રહે

આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ મા તેલ નુ ઉપયોગ અને એના ફાયદા શેયર કરો

આ ઉપાયો અનુભવીઓએ અનુભવથી અજમાવેલા છે.

કુદરતી પદાર્થો વાપરવાના છે અને ઉપચાર બાહ્ય છે એટલે આડ-અસરની શક્યતા નહીવત છે.

આમ છતાં કોઈને ખાસ પદાર્થોની એલર્જી હોય તો સાવચેતી રાખવા સલાહ છે.

નાભિ

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *