Press "Enter" to skip to content

13 October ભારતીય ઇતિહાસના મહત્વના બનાવો

Pankaj Patel 0

13 October આઝાદી પૂર્વેના બનાવો

13 October -1240
Razia Sultan, first lady ruler of Delhi throne, passed away in a battle.
દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક રઝીયા સુલ્તાનનું યુધ્ધમાં મોત થયું. સાથે તેનો પતિ પણ મૃત્યુ પામ્યો.

13 October -1679
More than 20,000 lives were claimed near Masulipatnam/ Machilipatnam city, costal area of South India, in a severe storm.
ભારે વરસાદ અને વાવાઝોડાથી દક્ષિણ ભારતના દરિયા કિનારે મચ્છલીપટ્ટમ શહેર આસપાસના વિસ્તારમાં ભારે ખાનાખરાબી થઈ. અંદાજે 20,000 લોકોના મોત થયા.

13 October -1781
A treaty was singed between the Britishers and ruler of Gwalior, Scindia.
ગ્વાલિયરના સિંધિયા અને બ્રિટિશરો વચ્ચે સંધિ થઈ.
13 October -1877
Bhulabhai Desai, politician, was born.
પ્રખર વકીલ અને સ્વતંત્ર સેનાની ભૂલાભાઈ દેસાઈનો વલસાડ ખાતે જન્મ. તેઓએ આઝાદ હિન્દ ફોજના સિપાઈઓનો કેસ ( લાલ કિલ્લા કેસ) લડેલો.

13 October -1905
Sister Nivedita died.
સ્વામી વિવેકનંદના શિષ્યા સિસ્ટર નવેદિતાનું પશ્ચિમ બંગાળના દારજીલિંગ ખાતે માત્ર 43 વર્ષની ઉમરમાં અવસાન થયું.
13 October -1911
Ashok Kumar Ganguly, famous film actor, was born. He is the recipient of Dada Saheb Phalke Award.
વિખ્યાત ફિલ્મ અભિનેતા અને ‘દાદા મુનિ’ તરીકે જાણીતા અશોકકુમારનો ભાગલપુર ખાતે જન્મ.

13 October આઝાદી પછી

13 October -1967
Vasant Prabhu, famous music director, died.
પ્રખ્યાત સંગીત દિગ્દર્શક, વસંત પ્રભુ નું અવસાન થયું.

13 October -1971
Hitesh Modi, cricketer (Kenyan left-handed batsman 1996 World Cup), was born.
કેન્યાના ક્રિકેટર ભારતીય (ગુજરાતી) મૂળના હિતેશ મોદીનો જન્મ. (કેન્યા તરફથી 1996 વર્લ્ડ કપ રમેલા)

13-October-1978
Maharashtra branch of Forward Block Party merged in Indira Congress.
ફોરવર્ડ બ્લોક પાર્ટીની મહારાષ્ટ્ર શાખા ઈન્દિરા કોંગ્રેસમાં ભળી ગઈ

13-October-1987
Kishore Kumar Ganguly, well known singer, died in Bombay.
કિશોર કુમાર ગાંગુલી, જાણીતા ગાયક, (અશોકકુમારના ભાઈ)નું મૂંબઈમાં અવસાન.

13-October-1989
Panchayati Raj and Nagarpalika Bills defeated in Rajya Sabha.
રાજ્ય સભામાં પંચાયતી રાજ અને નગરપાલિકા બીલ અસ્વીકૃત.

13-October-1991
Captain Satish Sharma nominated to contest from Amethi.
કેપ્ટન સતીષ શર્માએ અમેઠીથી ચૂંટણી લડવા ઉમેદવારી નોધાવી.

13-October-1991
PM Rao leaves for Harare to attend the Commonwealth heads of government meeting.
વડા પ્રધાન રાવ કોમનવેલ્થ શાસન અધ્યક્ષોની મિટિંગમાં ભાગ લેવા માટે હરારે જવા રવાના થયા.

13-October-1991
Shatrughan Sinha, film star, decides to contest New Delhi Lok Sabha seat on a BJP ticket against Rajesh Khanna, the Congress nominee.
ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ભાજપની ટિકિટ ઉપર નવી દિલ્હીની બેઠક પરથી રાજેશ ખન્ના સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી.
13-October-1998
Salman Khan, Hindi film actor who was arrested on charges of killing protected wild animals near Jodhpur, is remanded to the custody of the Forest department.
જોધપુર નજીક સુરક્ષિત જંગલી પ્રાણીઓની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા હિન્દી ફિલ્મ અભિનેતા સલમાન ખાનને વન વિભાગની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો.

13-October-1998
India, Mauritius sign an agreement on civil aviation in New Delhi in the presence of its two Prime Ministers.
ભારત અને મોરિશિયસે બંને દેશના વડા પ્રધાનોની હાજરીમાં નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન પરના કરાર પર હસ્તાક્ષર કર્યા.

13-October-1999
Atal Krishna Bihari Vajpayee became the Prime Minister of India.
અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન બન્યા.

13-October-1999
Janata Dal (United) snap ties with the BJP in Karnataka.
જનતા દળ (યુનાઈટેડ) (JDU) કર્ણાટકમાં બીજેપી સાથે ચૂંટણી જોડાણ.

13-October-1999
Chandrababu Naidu, TDP leader, said that his party would support the NDA Government unconditionally.
ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુએ એનડીએ સરકારને બિનશરતી ટેકો જાહેર કર્યો.

આ વિષયમાં આની અગાઉનો લેખ “12 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો” પણ જુઓ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *