Press "Enter" to skip to content

8 October ભારતીય ઇતિહાસના મહત્વના બનાવો

Pankaj Patel 0

8 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો.

8 October -1911
Ramdas Katari, former Navy Chief, was born.

ભૂતપૂર્વ નેવી ચીફ રામદાસ કાટારીનો તામિલનાડુના ચિઙ્ગ્લેપુટ ખાતે જન્મ. તેઓ ભારતીય નૌસેનાના ત્રીજા વડા બનેલા, પણ આ હોદ્દો સાંભળનાર પ્રથમ ભારતીય હતા. ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે 22 April 1958 થી 4 June 1962 સુધી સેવા આપી. ગોવાની આઝાદીના યુદ્ધમાં તેમણે નૌસેનાના વડા તરીકે અગત્યની ભૂમિકા નિભાવેલી. 1964માં તેઓ બર્મા ખાતે ભારતીય રાજદૂત તરીકે નિમાયા અને 5 વર્ષ સુધી સેવા આપી.

8 October -1911
Sarobindu Nath Banerjee ‘Shute’, cricket all rounder played one test vs West Indies, was born at Calcutta.

સરબિંદુ નાથ બેનરજીનો કલકત્તામાં જન્મ થયો હતો. ઓલ રાઉન્ડર તરીકે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એક ટેસ્ટ રમી હતી.

8 October -1919
Mahatma Gandhi started publication of ‘Young India‘.

મહાત્મા ગાંધીએ ‘યંગ ઇન્ડિયા’ ના પ્રકાશનની શરૂઆત કરી. 1931 સુધી ગાંધીજીએ આ સાપ્તાહિક દ્વારા પોતાના વિચારોનો ફેલાવો કર્યો અને દેશને સ્વતંત્રતા સંગ્રામ માટે તૈયાર કર્યો.

8 October -1921
Indian nationalists call a general strike on Prince of Wales’s arrival in Bombay.

ભારતીય રાષ્ટ્રવાદીઓએ બોમ્બેમાં પ્રિન્સ ઓફ વેલ્સના આગમન પર સામાન્ય હડતાળ પાડી. રાજવી કુવરની યાત્રાનો બહિષ્કાર કરવા દેશના જુદા જુદા ભાગોમાં પણ આવી હડતાળ પાડવામાં આવેલી.

8 October -1927
Raaj Kumar, famous Hindi film actor, was born.

હિન્દી ફિલ્મ અભિનેતા રાજ કુમારનો હાલના પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંતમાં જન્મ થયો હતો. રાજકુમારનું નામ કુલભૂષણ પંડિત હતું અને ફિલ્મો પહેલા તેઓ મુંબઈ પોલીસના સબઇન્સ્પેક્ટર હતા. યશસ્વી ફિલ્મી કેરિયર બાદ 3 July 1996 ના રોજ તેઓનું મુંબઈ ખાતે અવસાન થયું.

8 October -1932
The Indian Air Force was officially established, being the date of its formal constitution as India’s first Air Force.

ભારતીય હવાઇ દળની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી હતી.

8 October આઝાદી પછી

8 October -1979
Loknayak Jayprakash Harsudayal Narayan, veteran socialist leader, passed away at the age of 76. He was awarded the Bharat Ratna on Dec. 23, 1998 and played a key role in the formation of Janta Party which defeated Indian National Congress for the first time.

પીઢ સમાજવાદી નેતા, લોકનાયક જયપ્રકાશ હરસ્યુદયાલ નારાયણ, 76 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. તેમને 23 December 1998 ના રોજ મરણોપરાંત ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમણે જનતા પક્ષની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પહેલી વાર હરાવી અને દેશમાં બિનકોંગ્રેસી સરકાર બનાવી.

8 October -1982
Indian Air Force celebrates 50 years.

ભારતીય હવાઈ દળની સ્થાપનાની  50 વર્ષની ઉજવણી કરવામાં આવી.

8 October -1990
Veteran freedom fighter and Congress leader Kamalapati Tripathi (86) died.

વરિષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના નેતા કમલાપતિ ત્રિપાઠીનું 86 વર્ષે નિધન થયું. તેઓ સ્વાતંત્રતા અગાઉ અસહકાર ચળવળ, સવિનય કાનૂનભંગ અને ભારત છોડો ચળવળમાં સામેલ થયેલા અને જેલયાત્રા પણ કરેલી. 4 April 1971 થી 13 June 1973 સુધી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી રહ્યા. ઉપરાંત કેન્દ્રિય રેલ્વે મંત્રી પણ રહેલા.

8-October-1991
B.B. Lyngdoh, Meghalaya CM, loses vote of confidence in the assembly.

બી.બી. લીઙ્ગ્દોહ, મેઘાલયના મુખ્યમંત્રીએ, વિધાનસભામાં વિશ્વાસનો મત ગુમાવ્યો.

8-October-1992
RBI announces 1% cut in the lending and deposit rates.

આરબીઆઇએ ધિરાણ અને થાપણ દરમાં 1% ઘટાડો કર્યો છે.

8-October-1998
16 policemen are killed when their vehicle is blown up by PWG naxalites on the Basaguda-Jagargunda road in Madhya Pradesh’s Bastar division.

મધ્યપ્રદેશના બસ્તર વિભાગના બાસગુડા-જગગુન્ડા રોડ પર પીડબલ્યુજી નક્સલીઓ દ્વારા બોમ્બથી વાહન ઉડાડી 16 પોલીસના મોત નીપજવવામાં આવ્યા.

8-October-2000
Anup Sridhar and Trupti Murugunde claim the boys and girls title in the Sonora All India junior ranking tournament in Kozhikode.

કોઝિકોડમાં સોનોરા ઓલ ઇન્ડિયા જુનિયર રેન્કિંગ ટૂર્નામેન્ટમાં અનુપ શ્રીધર અને તૃપ્તિ મુરૂગુન્ડે અનુક્રમે છોકરાઓ અને છોકરીઓનો ખિતાબ મેળવ્યો.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *