Press "Enter" to skip to content

20 October events in history મહત્વના બનાવો

Pankaj Patel 0

20 October Before independence – આઝાદી પૂર્વે

20 October 1774

New Regulating Act was introduced which abolished the East India Company Government and a new Government was formed.
નવો નિયમન કાયદો પસાર થયો. જેના આધારે ઇસ્ટ ઇન્ડિયા કંપની સરકારને નાબૂદ થઈ અને નવી સરકારની રચના થઈ

20 October 1905

Mohansing Mahir, famous modern Punjabi poet, was born.
પ્રસિદ્ધ આધુનિક પંજાબી કવિ મોહનસિંહ મહીરનો જન્મ.

20 October 1919

Chaitanyabala Divatia, great author, was born in Ahmedabad, Gujarat.
મહાન લેખક ચૈતન્યબાલા દિવાટીયાનો અમદાવાદમાં જન્મ.

20 October 1920

Censor Board, after examining the film ‘AhilyaUddhar’ on October 20, started mentioning the number of reels as well as the length in feet on the Censor Certificate. The film had already been released earlier on August 23, 1919.
સેન્સર બોર્ડે ફિલ્મ ‘અહલ્યા ઉદ્ધાર’ ની તપાસ કર્યા પછી, સેન્સર પ્રમાણપત્ર પર રીલની સંખ્યા તેમજ ફૂટમાં લંબાઈનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું. આ ફિલ્મ 23 ઑગસ્ટ, 1919 ના રોજ પહેલાથી જ રીલીઝ થઈ ગઈ હતી.

19 October After independence – આઝાદી બાદના બનાવો.

20 October 1947

First battle between India and Pakistan.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ

20 October 1954

Surendra Vithal Nayak “”SuruNayak””, cricketer (two Tests for India v England 1982), was born in Bombay.
ક્રિકેટર સુરેન્દ્ર વિઠ્ઠલ નાયક ” સુરુ નાયક ” (ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ  1982)નો મૂંબઈમાં જન્મ.

20 October 1960

Indian mountaineers reach the peak of Nanda Ghunti for the first time in the Kumaon Hills.
ભારતીય પર્વતારોહીઓ કુમાઉ પહાડીઓમાં પ્રથમ વખત નંદા ઘુંટીના શિખર સુધી પહોંચ્યા.

20 October 1961

B. S. Guha, famous human scientist, died.
પ્રખ્યાત માનવ વૈજ્ઞાનિક બી.એસ. ગુહાનું અવસાન થયું.

20 October 1962

The first IAF unit No. 2 squadron re-equipped with the Gnat at Ambalan and No.9 squadron soon followed suit.
પ્રથમ IAF (ભારતીય વાયુ સેના) યુનિટ નં. 2 સ્ક્વોડ્રન અમલબન ખાતે Gnat થી ફરીથી સજ્જ કરવામાં આવી. સ્ક્વોડ્રન નં. 9 પણ તુરત જ તેનું અનુસરણ કરી પુન: સજ્જ કરાઇ.

20-October-1962

China mounted a massive attacked in N.E.E.F.A. and Ladakh borders. Chinese army pushed Indians back. The real test of IAF airlift capability came when open warfare erupted on the Sino-lndian border, while operating to the tricky helipads in the mountains, including the operation of C-119Gs from airstrips 17,000 ft (5180m) above sea level in the Karakoram Himalayas, and the air-lifting by An-12Bs of two troops of AMX-13 light tanks to Chushul in Ladakh, where the small airstrip was 15,000 ft (4570m) above sea level.

ચાઇનાએ N.E.E.F.A. (નેફા)માં તેમજ લદ્દાખ સરહદે ભારે હુમલો કર્યો. ચાઇનીઝ સેનાએ ભારતીયોને પીછેહઠ કરવા મજબૂર કર્યા. જ્યારે ભારત-ચીન સરહદ પર ખુલ્લી લડાઇ શરૂ થઈ અને પર્વતોમાં મુશ્કેલ હેલીપૅડ્સ પરથી સરંજામ ઉતરવો પડ્યો ત્યારે ભારતીય હવાઈ દળની વાસ્તવિક એર લિફ્ટ ક્ષમતાની પરિક્ષણની ઘડી આવી. જેમ કે સમુદ્ર સપાટીથી 17,000 ફીટ (5180 મીટર) ની ઊંચાઈએ હિમાલયના કારાકોરમમાં C-119Gનું ઓપરેશન.  An-12 બી દ્વારા એર-લિફ્ટિંગ કરી બે AMX-13 હળવી તોપોને સમુદ્રની સપાટીથી 15,000 ફીટ (4570 મી) ઊચાઈએ લદ્દાખના ચૂશૂલ ખાતે ઉતારવામાં આવી. અને ભારતીય જાંબાઝોએ અકલ્પનીય સિદ્ધિ મેળવી.

20-October-1963

Navjot Singh Bhagwantsingh Sidhu, cricketer (Indian opening batsman), was born in Patiala.
નવજોત સિંહ ભગવંતસિંહ સિધુ, ક્રિકેટર (ભારતીય ઓપનિંગ બેટ્સમેન)નો પટિયાલામાં જન્મ. તે પછીથી રાજકારણમાં સક્રિય થઈ પંજાબના મંત્રી પણ બન્યા.

20-October-1969

Punjabrao Agriculture University established.
પંજાબ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના.

20-October-1981

21-month-old Left United Front Ministry led by E. K. Nayanar resigns in Kerala.
21 મહિના જૂની ઇ. કે. નયનારની આગેવાનીવાળી ડાબેરી યુનાઈટેડ ફ્રન્ટ સરકારે રાજીનામું આપ્યું.

20-October-1989

Pakistan win Sharjah Trophy over West Indies and India.
પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ અને ભારતને હરાવી શારજાહ ટ્રોફી જીતી લીધી.

20-October-1990

Andhra Pradesh Government announces a five-day week for all offices and educational institutions from November 01, 1990.
આંધ્રપ્રદેશ સરકારે 1 નવેમ્બર, 1990 થી તમામ ઑફિસો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પાંચ દિવસનું અઠવાડિયુ જાહેર કર્યું.

20-October-1990

Kona Prabhakar Rao, former Governor of Maharashtra, died.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગવર્નર કોના પ્રભાકર રાવનું અવસાન થયું.

20-October-1991

6.1-7.1 earthquake in uttarKashi and three northern districts of UP in the Himalayan foothills kills more than 1,600 people.
ઉત્તર કાશી અને હિમાલયની તરાઈના પટ્ટામાં આવેલ ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં 6.1 થી 7.1 મેગ્નિટ્યુડના ભૂકંપથી 1,600 થી વધુ લોકોના મૃત્યુ થયા.

20-October-1991

Manohar Phalke, famous union leader and MLA, died.
પ્રખ્યાત યુનિયન નેતા અને ધારાસભ્ય મનોહર ફાલ્કેનું અવસાન.

20-October-1991

Pandit Kalyandas Mahaprasad, famous Kathak dancer, died.
પ્રખ્યાત કથક ડાન્સર પંડિત કલ્યાણદાસ મહાપ્રસાદ મૃત્યુ પામ્યા.

20-October-1992

Nirad C. Chauduri, 94, the Indian writer living in Oxford, made honorary Commander of the British Empire.
ઓક્સફર્ડમાં રહેતા 94 વર્ષીય ભારતીય લેખક નીરદ સી. ચૌધરી બ્રિટિશ સામ્રાજ્યના માનદ કમાન્ડર બન્યા.

20-October-1997

All India Hindu Conference begins at Hardwar.
હરિદ્વારમાં ઓલ ઇન્ડિયા હિન્દુ કોન્ફરન્સ શરૂ થઇ.

20-October-1997

Veerappan, the forest brigand, releases the six hostages after 12 days.
ચંદન લાકડાના દાણચોર વીરપ્પને અપહરણના 12 દિવસ પછી 6 બંધકોને છોડી મૂક્યા.

20-October-1998

Security forces unearth 770 kg of RDX and plastic explosives in the Tangmay area of Baramulla district in Jammu and Kashmir.
સલામતી દળોએ જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાના તાંગમે વિસ્તારમાં 770 કિલોગ્રામ આરડીએક્સ અને પ્લાસ્ટિક વિસ્ફોટકો શોધી કાઢયા.

20-October-1999

Quiet start to the 13th LokSabha.
13 મી લોકસભાની શાંતિપૂર્વક શરુઆત.

20-October-1999

The Cabinet approves the Insurance Regulatory Authority (IRA) Bill for introduction in the current session of LokSabha if time permits.
કેબિનેટે લોકસભાના વર્તમાન સત્રમાં રજૂ કરવા માટે વીમા નિયમનકારી સત્તા (આઇઆરએ) બિલને મંજૂરી આપી.

20-October-1999

The Centre accepts the recommendations of the Backward Classes Commission on the inclusion of Jats and other backward classes (OBCs) in Rajasthan except Bharatpur and Dholpur districts.
ભરતપુર અને ધોલપુર જિલ્લા સિવાયના રાજસ્થાનના જાટ જાતિના લોકોને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માં સમાવેશ માટેની પછાત વર્ગ કમિશનની ભલામણનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરી લીધો.

આની અગાઉનો આ વિષયનો લેખ ‘19 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *