Press "Enter" to skip to content

3 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

3 November Before independence – આઝાદી પૂર્વે

3 November 1605
Salim renamed himself as Jahangir and became the king of Agra.
સલિમે જહાંગીર નામ ધારણ કરી આગ્રામાં બાદશાહ બન્યો.

3 November 1900

Sagarmal Gopa, freedom fighter, was born.
સ્વાતંત્ર્ય સેનાની સાગરમલ ગોપાનો જન્મ.

3 November 1906

Prithviraj Kapoor, stage and film artist, member of RajyaSabha and DadasahebPhalke awardee, was born.
સ્ટેજ અને ફિલ્મ કલાકાર, રાજ્ય સભાના સભ્ય અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા પૃથ્વીરાજ કપૂરનો જન્મ.

3 November 1908

Shreyansprasad Jain, famous industrialist, was born.
પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રેયાંસપ્રસાદ જૈનનો જન્મ.

3 November 1929

Dr. Hemant Vishnu Inamdar, thesis writer and editor, was born.
લેખક અને સંપાદક ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનો જન્મ.

3 November 1933

Amartya Kumar Sen, economist, was born at Santiniketan (Bangal).
અર્થશાસ્ત્રી આમર્ત્ય કુમાર સેનનો શાંતિનિકેતન (બંગાળ) ખાતે જન્મ.

3 November After independence – આઝાદી બાદના બનાવો

3 November 1945

Temporary Octroi Mandal established.
હંગામી ઓકટ્રોય મંડળની સ્થાપના

3 November 1948

Jawaharlal Nehru, Prime Minister of India, delivered his maiden speech in United Nations Organisation (U.N.O.) General Assembly.
ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (યુએન.ઓ.)ની જનરલ સભામાં તેમનું પ્રથમ ભાષણ આપ્યું.

3 November 1961

Gold Bond scheme was started to boost Indian economy after Indo-China war.
ભારત-ચીન યુદ્ધ પછી ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરવામાં આવી.

3 November 1966

Hurricane strikes Bengal, killing 1,000.
બંગાળ પર વાવાઝોડાનો કેર 1,000ના મોત.

3 November 1984

3,000 die in a three-day anti-Sikh riots in India.
ભારતભરમાં શીખ વિરોધી રમખાણોમાં ત્રણ જ દિવસમાં 3000 મોત

3-November-1984

Body of assassinated Indian PM Indira Gandhi cremated.
ભારતીય વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કાર.

3-November-1986

Dr. Indrachandra Shastri, versatile in Sanskrit and Pali, died.
સંસ્કૃત અને પાલીના વિદ્વાન ડૉ. ઇન્દ્રચંદ્ર શાસ્ત્રીનું અવસાન.

3-November-1988

Indian armed forces mounted special operations to help the Indian Ocean archipelago of the Maldives and dealt with the 150 sea-borne invaders who stormed Maldivian Capital, Male and soughted to overthrow the democratically elected Government of the Maldives.
ભારતીય સશસ્ત્ર દળોએ હિંદ મહાસાગરના માલદીવના દ્વીપસમૂહને મદદ કરવા માટે વિશેષ કામગીરી આરંભી. માલદીવના પાટનગર માલે પર હુમલો કરી માલદીવની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવવાની કોશિશ કરનાર 150 સમુદ્રી આક્રમણકારોને મારી હટાવ્યા.

3-November-1990

Manmohan Krishna, famous film actor, passed away.
પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મનમોહન કૃષ્ણનું અવસાન.

3-November-1991

India’s short range surface-to-air missile (SAM) ‘Trishul’ successfully tested.
ભારતની ટૂંકા અંતરની જમીનથી હવામાં માર કરતી મિસાઇલ (એસએએમ) ‘ત્રિશુલ’ નું સફળ પરીક્ષણ.

3rd November 1992

Premnath, hero and villan of Hindi film industry, passed away.
હિન્દી ફિલ્મ ઉદ્યોગના હીરો અને વિલન પ્રેમનાથનું અવસાન થયું.

3rd November 1995

Sheila Kaul becomes Governor of Himachal Pradesh, P. Shivshankar of Kerala and V Reghunath Reddy takes additional charge of Sikkim.
શીલા કૌલ હિમાચલ પ્રદેશના અને પી. શિવશંકર કેરળના ગવર્નર બન્યા. વી. રઘુનાથ રેડ્ડીને સિક્કિમના ગવર્નર તરીકે વધારાનો ચાર્જ.

3rd November 1996

DeveGowda, PM, to attend G-15 summit in Harare. This was his first foreign trip as PM.
વડા પ્રધાન દેવે ગૌડા વડાપ્રધાન તરીકેની તેમની પ્રથમ વિદેશયાત્રા માટે હરારેમાં જી -15 સમિટમાં હાજરી આપવા રવાના.

3rd November 1997

Vice President Krishan Kant presents India’s 3-point ‘South’s positive agenda’ at G-15 meet at Kuala Lumpur to ensure a fair deal in the process of globalisation.
વૈશ્વિકરણની પ્રક્રિયા વ્યાજબી રીતે આગળ વધારવા ઉપરાષ્ટ્રપતિ ક્રિષ્નકાન્તે કુઆલાલમ્પુર ખાતે જી -15 મીટિંગમાં ભારતના 3 મુદ્દાનો ‘દક્ષિણના હકારાત્મક એજન્ડા’ રજૂ કર્યો.

3rd November 1997

American Consulate General in Chennai starts issuing visitor’s visa with 10-year validity.
ચેન્નાઈમાં અમેરિકન કૉન્સ્યુલેટ જનરલે 10 વર્ષની માન્યતાવાળા મુલાકાતી વિઝા આપવાનું શરૂ કર્યું.

3rd November 1998

Mamta Banerjee, the TMC leader resigns from Central Coordinating Committee of the BJP and Allies to highlight the issue of spiralling vegetable prices, but Vajpayee refused to accepts the resignation.
ટીએમસીના નેતા મમતા બેનરજીએ શાકભાજીના અસહ્ય ભાવવધારાના મુદ્દે ભાજપ-સાથી પક્ષોની સેન્ટ્રલ કોઓર્ડિનેટીંગ કમિટિમાંથી રાજીનામું આપ્યું. પરંતુ વડાપ્રધાન વાજપેયીએ રાજીનામું સ્વીકારવાની ના પાડી.

3rd November 1998

The first geo-scientific data centre of the country is inaugurated at the Geological Survey of India.
જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ખાતે દેશના પ્રથમ ભૂ-વૈજ્ઞાનિક ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન.

3rd November 1999

Dr. M. S. Swaminathan, well-known agricultural scientist, is selected for the UNESCO Gandhi gold medal.
જાણીતા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામીનાથનની યુનેસ્કો ગાંધી સુવર્ણચંદ્રક માટે પસંદગી.

3rd November 1999

Harkishan Singh Surjeet donates property share to his party CPI(M).
હરકીશનસિંહ સુરજીતે સંપત્તિનું તેમના પક્ષ સીપીઆઈ (એમ)ને દાન કરી દીધું.

3rd November 2000

BCCI suspends five cricketers -Mohammed Azaruddin, Ajay Sharma, Ajay Jadeja, NayanMongia and ManojPrabhakar–for a period of 15 days after the CBI report.
સીબીઆઈના અહેવાલ પછી બીબીસીઆઈએ પાંચ ક્રિકેટરો – મોહમ્મદ અઝરુદ્દીન, અજય શર્મા, અજય જાડેજા, નયન મોંગિયા અને મનોજ પ્રભાકરને 15 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘2 November events in history મહત્વના બનાવો

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *