Press "Enter" to skip to content

5 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

5 November Before independence – આઝાદી પૂર્વે

5 November 1509
Don Francis-Di-Almeda of Portugal was succeeded as the Viceroy of Protuguese India by Affonso de Albuquerque, who is regarded as the real founder at Portuguese power in India.
એફોન્સો દી અલ્બુકર્કએ પોર્ટુગલના ડોન ફ્રાન્સિસ-દી-અલ્મડાને પોર્ટુગીઝ ઇન્ડિયાના વાઇસરોય તરીકે નિમણૂક કરી. જે ભારતમાં પોર્ટુગીઝ સત્તાના વાસ્તવિક સ્થાપક ગણાય છે.

5 November 1556

Mughals, under the leadership of Akbar, defeated Hindu ruler Hemu in the second battle of Panipat.
અકબરના નેતૃત્વ હેઠળ મુઘલોએ, પાણીપતની બીજી લડાઈમાં હિંદુ શાસક હેમુને હરાવ્યો હતો.

5 November 1870

Chittaranjan Das, freedom fighter, famous lawyer and orator, was born at Calcutta.
સ્વાતંત્ર્ય સેનાની અને જાણીતા વકીલ ચિત્તરંજન દાસનો કલકતામાં જન્મ.

5 November 1907

Special commissioner appointed to deal with famine conditions.
દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવા ખાસ કમિશનરની નિમણૂક.

5 November 1915

Balasaheb Devras, sarsanghchalak of RSS, was born.
આરએસએસના સર સંઘચાલક બાલાસાહેબ દેવરસનો જન્મ.

5 November 1920

Indian Red Cross society was founded in India under Bengal Act VIII. St.John Ambulance Association is a wing of this society which directed Improvement of Health, Prevention of Diseases and Mitigation of Suffering activities.
બંગાળ અધિનિયમ VIII હેઠળ ભારતીય રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના. આરોગ્ય સુધારણા, રોગોની રોકથામ અને સમાજમાં પીડાદાયક પ્રવૃત્તિઓના ઘટાડા માટે કાર્ય કરતું સેન્ટ જોહન એમ્બ્યુલન્સ એસોસિયેશન તેનો એક ભાગ બન્યું.

5-November-1927

Lord Irwin, Viceroy of India, met Gandhiji, S.Shriniwas Iyengar and M.A. Ansari Congress leaders at New Delhi.
ભારતના વાઇસરોય લોર્ડ ઇરવીન નવી દિલ્હી ખાતે કોંગ્રેસી નેતાઓ ગાંધીજી, એસ. શ્રીનિવાસ આયંગર અને એમ.એ. અન્સારીને મળ્યા.

5-November-1928

R. V. S. Perishastri, former Chief Election Commissioner of India, was born.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર આર. વી. એસ. પેરીશાસ્ત્રીનો જન્મ.

5-November-1929

Narottam Morarjee, great social reformer and the architect of the modern Indian Shipping, died.
મહાન સામાજિક સુધારક અને આધુનિક ભારતીય શિપિંગના સ્થાપક નરોત્તમ મોરારજીનું અવસાન.

5-November-1930

Arjun Singh, leader of Madhya Pradesh, was born.
મધ્યપ્રદેશના નેતા અર્જુનસિંહનો જન્મ થયો.

5-November-1931

M. G. Subramaniam, cricket test umpire for 2 tests from 1983-84, was born in Karnataka.
એમ.જી. સુબ્રમણ્યમ (1983-84 2 ટેસ્ટ માટે ક્રિકેટ ટેસ્ટ અમ્પાયર)નો કર્ણાટકમાં જન્મ.

5-November-1945

Case was filed against the Azad Hind Army Soldiers at Red Fort in Delhi.
દિલ્હીમાં લાલ કિલ્લા પર આઝાદ હિન્દ ફૌઝના સૈનિકો સામે કેસ દાખલ.

5 November After independence – આઝાદી બાદના બનાવો

5-November-1950 Faiyaj Khan, famous singer of Indian classical music, died.
ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક ફૈયાજ ખાનનું અવસાન.

5-November-1951

Western Railways and Central Railways were formed in Bombay; seperate Time Tables were setup.
મૂંબઈમાં અલગ અલગ પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની રચના કરવામાં આવી. બંનેની અલગ સમય સારણી (Time table) ગોઠવવામાં આવી.

5-November-1956

Nehru breaks silence condemning Soviets for repression in Hungary.
હંગેરીમાં દમન સામે સોવિયેટની નિંદા કરી નહેરુએ આ બાબતમાં લાંબા સમયનુ મૌન તોડયું.

5-November-1956

University Grants Commission Act sets up UGC.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ દ્વારા યુજીસીની સ્થાપના.

5-November-1961

Pandit Jawaharlal Nehru arrived in New York. This was the first ocassion when an Indian Prime Minister went to United States.
પંડિત જવાહરલાલ નેહરુ ન્યૂ યોર્ક પહોચ્યા. આ કોઈ પણ ભારતીય વડા પ્રધાનની પ્રથમ અમેરિકા યાત્રા હતી.

5-November-1976

LokSabha votes to extend its own life by another year.
લોકસભાએ પોતાની મુદત એક વર્ષ માટે લંબાવી.

5-November-1977

Indira Gandhi arrested and released unconditionally.
The External Affairs Minister, Atal Bihari Vajpayee addresses the United Nations General Assembly in Hindi.
ઈન્દિરા ગાંધીની ધરપકડ અને બિનશરતી મુક્તિ.
વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને હિન્દીમાં સંબોધન કર્યું.

5-November-1990

Janata Dal splits. The breakaway group claims support of 58 M.P.’s to elect Mr. Chandrashekhar as leader. V.P. Singh’s government loses confidence motion in the LokSabha.
જનતાદળનું વિભાજન. શ્રી ચંદ્રશેખરના નેતૃત્વ વાળા જૂથે 58 સાંસદોના સમર્થનનો દાવો કર્યો. વી.પી. સિંહ સરકારની લોકસભામાં વિશ્વાસમતમાં હાર.

5-November-1994

Russi Modi appointed Chairman of Air India and Indian Airlines.
એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના ચેરમેન તરીકે રુસી મોદીની નિમણૂક.

5th November 1995

Common Guidance test flight of Trishul successful.
‘ત્રિશુલ’ મિસાઇલનું સફળ પરીક્ષણ.

5th November 1995

NarsimhaRao, PM, reaches Argentina for G-15 summit at Buenos Aires.
વડાપ્રધાન નરસિંહ રાવ જી -15 સમિટ માટે અર્જેન્ટીના પહોંચ્યા.

5th November 1996

NarashimaRao, former PM, refused bail in St. Kitts forgery case.
કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન, નરસિંહ રાવને સેન્ટ કિટ્સ બનાવટી કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો.

5th November 1996

Madhavrao Scindia rejoins Congress.
માધવરાવ સિંધિયા કોંગ્રેસમાં ફરીથી જોડાયા.

5th November 1996

United Front suffers a setback with one of its constituents, the Madhya Pradesh Vikas party, deciding to walk out and merge with Congress (I).
મધ્યપ્રદેશ વિકાસ પક્ષે કોંગ્રેસ (આઈ)માં ભળી જવાનો નિર્ણય કરતાં, યુનાઇટેડ ફ્રન્ટને મોટો ફટકો.

5th November 1997

Railway ministry doubles compensation amounts from Rs. 2 lakh to Rs.4 lakh to victims of railway accidents and other untoward incidents.
રેલ્વે મંત્રાલયે રેલ અકસ્માતોના ભોગ બનેલાઓને વળતરમાં વધારો કરી વળતર  રૂ. 2 લાખથી 4 લાખ કર્યું.

5th November 1998

India and Pakistan agree to continue their talks on the Tulbul navigator project on the Jhelum in Kashmir, despite differences over various provisions of the Indus Water Treaty of 1960.
1960 ની સિંધુ જળ સંધિની વિવિધ જોગવાઈઓ બાબતે વિરોધાભાસ છતાં, ભારત અને પાકિસ્તાન કાશ્મીરમાં ઝેલમ નદી પર તુલબુલ પરિવહન પરિયોજના પર વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા.

5th November 1998

Baba Nagarjun “Vaidyanath Mishra” died. He wrote in Hindi, Maithili and Sanskrit. Some of his noted works are “Patra-Heen- NagnaGachh”, “Dukhmochan”, “Yugdharao” and “Balchnma(novel)”.
હિન્દી, મૈથિલી અને સંસ્કૃત લેખક વૈદ્યનાથ મિશ્રા (બાબા નાગાર્જુન)નું અવસાન.

5th November 1999

India’s Aarthie Ramaswamy won the girl’s under-18 crown in the World Youth Chess Festival in Oropesa, Spain. Koneru Humpy bagged the silver in girls’ under-12.
ભારતની આરતી રામાસ્વામીએ સ્પેનના ઓરોપેસામાં વર્લ્ડ યુથ ચેસ ફેસ્ટીવલમાં મહિલાઓનું અંડર-18 ટાઇટલ જીતી લીધું. કોનેરુ હમ્પીએ મહિલાઓની અંડર-12 સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો.

5th November 1999

Malcom Marshall, legendary West Indian fast bowler, died at the Queen Elizabeth Hospital after battling colon cancer for over six months.
સુપ્રસિદ્ધ વેસ્ટ ઇન્ડિયન ફાસ્ટ બોલર માલ્કમ માર્શલનું છ મહિના સુધી કોલન કેન્સર સામે સંઘર્ષ પછી રાણી એલિઝાબેથ હોસ્પિટલમાં મૃત્યુ.

5th November 1999

The CBI arrests the Bihar Road Construction Minister Illiyas Hussain and conducts raids in the Bitumen scam case.
બિટ્યુમેન કૌભાંડમાં સીબીઆઇએ બિહારના બાંધકામ પ્રધાન ઇલિયાસ હુસૈનની ધરપકડ કરી અને રેડ પાડી.

5th November 2000

The Interpol issues a “look-out” notice for the five persons and two of their accomplices, who hijacked an Indian Airlines plane in December 1999.
ઇન્ટરપોલે ડિસેમ્બર 1999 માં ભારતીય એરલાઇન્સના  વિમાનના પાંચ હાઇજેકર અને તેમના અન્ય બે સાથીઓ સામે ‘લુક આઉટ’ નોટિસ જારી કરી.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘4 November events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *