Press "Enter" to skip to content

19 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

19 November Before independence – આઝાદી પૂર્વે

19 November 1835
Rani Lakshmibai of Jhansi was born in Varanasi, Uttar Pradesh. She was named Manikarnika and was called ‘Manu’.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે જન્મ. તેમનું નામ ‘માણિકર્ણિકા’ રાખવામા આવેલું અને લાડમાં મનું તરીકે ઓળખાતા.

19 November 1838.

Keshab Chandra Sen (1838-84), nationalist leader of Bengal, was born in Calcutta. He was one of the first Indians to sow the seeds of secularism in the country. He joined the BrahmoSamaj in 1857 but seperated from it in 1866 and founded Brahma Samaj of India, a radical offshoot of the Adi Brahmo Samaj.
બંગાળના રાષ્ટ્રવાદી નેતા કેશવચંદ્ર સેન (1838-84)નો કલકત્તામાં જન્મ. તે દેશમાં ધર્મનિરપેક્ષતાના બીજ વાવનાર ભારતીયોમાં પ્રથમ પૈકી એક હતા. તેઓ 1857 માં બ્રહ્મો સમાજમાં જોડાયા પરંતુ 1866 માં તેનાથી અલગ થઇને ભારતના બ્રહ્મા સમાજની સ્થાપના કરી, જે આદિ બ્રહ્મો સમાજની ક્રાંતિકારી શાખા બન્યું.

19 November 1877.

Jatindranath Benarjee, revolutionary of Indian freedom movement, was born.
ભારતીય સ્વતંત્રતા ચળવળના ક્રાંતિકારી જતિન્દ્રનાથ બેનરજીનો જન્મ.

19 November 1910.

Gohar alias Gohar A. Kayoum Mamajiwala was born at Lahore. She was a film actress. Her first film was ‘Fortune & Fools’ (1925). Other films were ‘Lanka Ni Laadi’, ‘Handsome’, ‘Briefless Barrister’, ‘Thief of Delhi’, ‘Punjab Mail’, ‘My Darling’ and ‘The Web’.
ગોહર ઉર્ફે ગોહર એ. કાયમ મામજીવાલાનો લાહોરમાં જન્મ. તેણી ફિલ્મ અભિનેત્રી હતી. તેમની પ્રથમ ફિલ્મ ‘ફોર્ચ્યુન એન્ડ ફુલ્સ’ (1925) હતી. અન્ય ફિલ્મો ‘લંકા ની લાડી’, ‘હેન્ડસમ’, ‘બ્રિફલેસ બેરિસ્ટર’, ‘થીફ ઓફ દિલ્હી’, ‘પંજાબ મેઇલ’, ‘માય ડાર્લિંગ’ અને ‘ધ વેબ’ હતી.

19 November 1917.

Indira (Pridarshani) Gandhi, the first Indian Lady Prime Minister, was born at Allahabad. She was the only child of Jawharlal Nehru and took active participation in freedom fight by forming “VanarSena” (a team of young detectives). She lead India in a successful war against Pakistan to seperate East and West Pakistans and established the nation of Bangladesh.

ઈન્દિરા (પ્રિયદર્શની) ગાંધી, ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાનનો અલ્હાબાદમાં જન્મ. તે જવાહરલાલ નેહરુના એકમાત્ર સંતાન હતા અને “વાનર સેના” (યુવાન જાસૂસીની એક ટીમ) ની રચના કરીને તેમણે સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગીદારી લીધી હતી. 1971ના યુદ્ધમાં દેશને સફળ દોરવણી આપી પાકિસ્તાનના બે ભાગ કરી બાંગલાદેશ નામના નવા રાષ્ટ્રની રચનામાં તેમણે અમુલ્ય યોગદાન આપ્યું.

19 November 1924.

Amarjit Singh, great educationist and scientist, was born at Punjab.
મહાન શિક્ષણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક અમરજીત સિંઘનો પંજાબમાં જન્મ.

19 November After independence – આઝાદી બાદના બનાવો

19-November-1962.

Nehru asks more US aid as China drives into India in New Delhi.
ચીનની ભારતમાં ઘૂસણખોરીને કારણે નવી દિલ્હીમાં નહેરુએ અમેરિકા પાસે વધુ સહાયની માગણી કરી.

19-November-1975.

Sushmita Sen, former Miss Universe and film actress, was born.
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને ફિલ્મ અભિનેત્રી સુસ્મિતા સેનનો જન્મ.

19-November-1977.

Cyclone hits Andhra Pradesh causing flooding and tidal waves and killing 10,000.
આંધ્રપ્રદેશના કાંઠે ચક્રવાત અને ભારતીના મોજાનું તાંડવ. 10,000 ના મોત.

19-November-1982.

9th Asian Games started in Delhi.
9મી એશિયન રમતો દિલ્હીમાં શરૂ થઈ.

19-November-1985.

Lall Singh, cricketer (one Test for India 1932), passed away.
ક્રિકેટર લાલસિંહ (ભારત માટે એક ટેસ્ટ 1932)નું અવસાન.

19-November-1991.

Two national commissions on women set up.
મહિલાઓ પર બે રાષ્ટ્રીય કમિશનની સ્થાપના.

19 November-1991

Kashinath Anant (Rambhau Joshi), famous editor, passed away.
પ્રસિદ્ધ સંપાદક કાશીનાથ અનંત (રામભાઉ જોશી)નું અવસાન.

19-November-1992.

M. VeerappaMoily selected to become the new CM of Karnataka.
એમ વીરપ્પા મોઇલી કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા.

19-November-1993.

Indira Gandhi Prize for Peace, Disarmament and Development awarded to Czech President Vaclav Havel.
ઝેક રાષ્ટ્રપતિ વેક્લેવ હેવેલને શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર.

19-November-1994.

Lt. Gen. Shankar Roy Choudhury appointed Army Chief following the death of Gen. B.C. Joshi.
જનરલ બી.સી. જોશીનું અવસાન થતાં જનરલ શંકર રોય ચૌધરીની આર્મી ચીફ તરીકે ની નિમણૂંક.

19 November-1994

AishwaryaRai, selected ‘Miss World’ at the age of 21 in the beauty contest held at the 44th convention at Sun City, South Africa.
દક્ષિણ આફ્રિકાના સન સિટીમાં યોજાયેલી 44મી સૌંદર્ય સ્પર્ધામાં 21 વર્ષીય ઐશ્વર્યા રાય ‘મિસ વર્લ્ડ’ બની.

19 November-1996.

Krishnarao Shiva Shelvankar, journalist and diplomat, passed away at 90.
પત્રકાર અને રાજદૂત ક્રિષ્નારાવ શિવ શેલ્વંકરનું 90 ની વયે અવસાન.

19-November-1997.

1996 Indira Gandhi prize for peace, disarmament and development presented to Medicins Sans Frontieres, a non-government organisation, providing medical aid to the needy across the globe, by President K. R. Narayanan on the 80th birth anniversary of Indira Gandhi.
ઈન્દિરા ગાંધીની 80 મી જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ કે. આર. નારાયણન દ્વારા વિશ્વભરના જરૂરિયાતમંદ લોકોને તબીબી સહાય પૂરી પાડનાર બિન-સરકારી સંસ્થા, મેડિસિન સાન્સ ફ્રન્ટિઅર્સને શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે 1996નો ઇન્દિરા ગાંધી પુરસ્કાર એનાયત કર્યો.

19-November-1997.

22 persons killed and 30 injured when car bomb explodes outside film studio in Jubilee Hills area of Hyderabad. The deceased include Eanadu TV crew of six people.
હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં ફિલ્મ સ્ટુડિયોની બહાર કાર બોમ્બ વિસ્ફોટમાં 22 લોકો માર્યા ગયા અને 30 ઘાયલ થયા. મૃતકોમાં ઇનાડુ ટીવીના 6 ક્રૂ મેમ્બરો પણ સામેલ.

19-November-1998.

Shruti Khanna won her Maiden title on Indian soil in the Northern India Ladies Championship at the Delhi Golf Course.
શ્રુતિ ખન્નાએ દિલ્હી ગોલ્ફ કોર્સમાં નોર્થ ઇન્ડિયા લેડિઝ ચેમ્પિયનશિપમાં ભારતીય ભૂમિ પર તેનું પ્રથમ ટાઇટલ જીત્યું.

19-November-1998.

A. B. Vajpayee approves formation of the National Security Council, a new high-power hub, to give policy directions to safeguard the country’s security.
દેશની સલામતી અને સુરક્ષા માટે નીતિ નિર્દેશો આપવા રાષ્ટ્રીય સલામતી પરિષદની રચનાને વડાપ્રધાન બાજપાઈની મંજૂરી.

19th November 1998.

The Indira Gandhi memorial award is presented to Mirta Saavedra Polo, Ambassador of Panama, for her contributions to strengthening bilateral relations between India and Pakistan.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ પનામાના રાજદૂત મિત્તા સવેદ્રા પોલોને ઈન્દિરા ગાંધી સ્મારક પુરસ્કાર એનાયત.

19th November 1999.

Indira Gandhi Peace prize is presented to a social worker of Bangladesh Muhammed Yunus.
બાંગ્લાદેશના સામાજિક કાર્યકર મુહમ્મદ યુનુસને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર.

19th November 1999.

New Governors for Bihar, West Bengal, Goa, Manipur and Punjab are named by the Rashtrapati Bhavan.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા બિહાર, પશ્ચિમ બંગાળ, ગોવા, મણિપુર અને પંજાબના નવા ગવર્નરોની નિમણૂકની જાહેરાત.

19th November 2000.

Indian girls lifts Asian junior title in the inaugural Asian Hockey Federation cup under-18 championship in Hong Kong.
ભારતીય છોકરીઓએ હોંગકોંગમાં પ્રારંભિક એશિયન હૉકી ફેડરેશન કપ હેઠળની સ્પર્ધામાં અંડર-18 ચેમ્પિયનશિપમાં જુનિયર ટાઇટલ જીત્યું.

19-November-2000

Dr. M.S. Swaminathan, agriculture scientist, gets the Indira Gandhi Prize for Peace, Disarmament and Development for 1999.
કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામિનાથન ઈન્દિરા ગાંધી પુરસ્કારથી સન્માનીત.

19th November 2000.

The Government announces a partial rollback in the price of kerosene by Re. 1 a litre and LPG by Rs. 10 a cylinder in deference to the demands by allies led by the Trinamool Congress.
તૃણમૂલ કૉંગ્રેસની આગેવાની હેઠળના સાથીપક્ષોની માંગને ધ્યાનમાં રાખીને સરકારે રોલબેક કરી LPGના એક સિલિન્ડરે 10 રૂ. અને કેરોસીનમાં લિટરે 1 રૂ. ભાવ ઘટાડયો.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘18 November events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *