Press "Enter" to skip to content

21 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

21 November Before independence – આઝાદી પૂર્વે

21 November 1517
Ibrahim Lodi (1517-26) succeeded the throne of Delhi, after the death of his father Sikandar Lodi.
સિકંદર લોદીના અવસાન પછી તેનો પુત્ર ઇબ્રાહિમ લોદી (1517-26) દિલ્હીની ગાદી પર બેઠો.

21 November 1899

Harekrushna Mahtab, freedom fighter, politician, industrialist and writer, was born at Agarpara district Balasore, Orissa.
સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી, ઉદ્યોગપતિ અને લેખક હરેક્રુષ્ણ મહેતાબનો ઓરિસ્સાના અગ્રપારા જિલ્લાના બાલાસોર ખાતે જન્મ.

21 November 1914

Ujwala Mazumdar, freedom fighter and member of Bengal Valunteers, was born at Dhaka.
સ્વાતંત્ર્ય સેનાની અને બંગાળ વેલેન્ટર્સના સભ્ય ઉજ્વલા મઝુમદારનો ઢાકામાં જન્મ.

21 November 1921

Prince of Wales visited India and Congress observed all India strike.
પ્રિન્સ ઑફ વેલ્સે ભારતની મુલાકાત લીધી અને કોંગ્રેસે સમગ્ર ભારતમાં દેશવ્યાપી હડતાલ પાડી.

21 November After independence – આઝાદી બાદના બનાવો

21 November 1947

First postal stamp of indepedent India of three and half annas denomination was started.
Major General Cariappa took over from Lieutenant General Sir FranciesTulker as the Army Commander, Eastern Command, in the rank of Lieutenant General.
સાડાત્રણ આનાની કિમતની આઝાદ ભારતની પ્રથમ ટપાલ ટિકિટ શરૂ કરાઇ.
મેજર જનરલ કારીપ્પાએ લેફ્ટનન્ટ જનરલ સર ફ્રાન્સિસ ટુલકર પાસેથી આર્મી કમાન્ડર, ઇસ્ટર્ન કમાન્ડ તરીકે ચાર્જ લઈ લેફ્ટનન્ટ જનરલ બન્યા.

21 November 1961

Communist China announced a cease-fire in its border war with India and said it would withdraw its troops 12 miles behind the boundary lines that existed in 1959. China said it was making the move to end the hostilities and to implement proposals it had made in October to settle the border dispute. Before the ceasefire, Chinese troops had seized the Indian headquarters at Bomdila near Tibet and were threatening the Indian state of Assam. Faced with defeat on the border and a Chinese invasion, the Indian government said it would “”respond positively”” to the Chinese offer of a ceasefire.

કોમ્યુનિસ્ટ ચાઇનાએ ભારત સાથેના સરહદયુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી અને કહ્યું કે તે 1959 ની સરહદથી પણ 12 માઇલ અંદર સૈન્ય પાછું ખેંચી લેશે. યુદ્ધવિરામ પહેલા ઓક્ટોબરમાં દુશ્મનાવટનો અંત લાવવા અને અમલમાં મૂકવા સરહદ વિવાદની પતાવટ કરવા માટે જે દરખાસ્તો કરવામાં આવેલી તેના અનુસંધાને આ કાર્યવાહી હોવાનું ચીને જાહેર કર્યું. યુદ્ધવિરામ પહેલા ચીનના સૈનિકોએ તિબેટ નજીક બોમડીલા ખાતે ભારતીય મુખ્યમથકને જપ્ત કર્યું હતું તેથી આસામ રાજ્ય ઉપર સંકટ ઉત્પન્ન થયેલું. સરહદ પર ચીનના આક્રમણ સામેની હાર સાથે ભારત સરકારે કહ્યું કે યુદ્ધવિરામના ચીની પ્રસ્તાવનો તે હકારાત્મક પ્રતિભાવ આપશે.

21 November 1962

India and China declared a truce from the war in which India was badly beaten. Because of winter in China, they halted their advance into India.
ભારત અને ચીનએ યુદ્ધવિરામની જાહેરાત કરી જેમાં ભારતે ભારે નામોશી સહન કરવી પડેલી. ચાઇનામાં શિયાળાને કારણે તેઓએ ભારતમાં આક્રમણ અટકાવી દીધું.

21 November 1963

First sounding rocket launched from Thumba Equatorial Rocket Launching Station (TERLS). Thus started India’s space programme.
થામ્બા ઈક્વેટોરિયલ રોકેટ લોંચિંગ સ્ટેશન (ટીઇઆરએલએસ) પરથી પ્રથમ ધ્વનિ રોકેટનું પ્રક્ષેપણ. ભારતના અવકાશ કાર્યક્રમની શરૂઆત.

21-November-1969

Bhilai Steel Plant creates a new world record in steel-making by producing ‘one heat’ in four hours three minutes.
ભીલાઈ સ્ટીલ પ્લાન્ટમાં ચાર કલાક ત્રણ મિનિટમાં ‘વન હીટ’ ઉત્પન્ન કરીને સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે નવો વિશ્વ વિક્રમ નોધાવ્યો.

21-November-1970

Sir Chandrasekhar Venkata Raman, great Indian physicist, passed away early morning at Bangalore, Karnataka. His work was influential in the growth of science in India. He was the recipient of the 1930 Nobel Prize for Physics for the 1928 discovery now called Raman scattering which is a change in frequency observed when light is scattered in a transparent material. When monochromatic or laser light is passed through a transparent gas, liquid, or solid and is observed with the spectroscope, the normal spectral line is associated with it lines of longer and of shorter wavelength and this is called the Raman spectrum. Thus the Raman effect is applied in spectrographic chemical analysis and in the determination of molecular structure.

મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટ રમન વહેલી સવારે બેંગ્લોર (કર્ણાટક) ખાતે અવસાન પામ્યા. ભારતમાં તેમનું કામ વિજ્ઞાનના વિકાસમાં પ્રભાવશાળી હતું. રમન સ્કેટરિંગ તરીકે ઓળખાતી તેમની 1928 ની શોધ માટે ફિઝિક્સ માટે 1930 નો નોબલ પુરસ્કાર પ્રાપ્ત મળેલો.

21-November-1971

Rebellion in East Pakistan (formerly Bengal). Ten million Bengalis flee to India. Indo-Pak border clashes escalate to war. India defeats West Pakistan. E. Pakistan becomes independent Bangladesh.
પૂર્વ પાકિસ્તાનમાં બળવો. દસ લાખ બંગાળીઓ ભારત ભાગી આવ્યા. ભારત-પાક સરહદ પર યુદ્ધના વાદળો. (ભારતે પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશનું સર્જન કર્યું.)

21st November 1973

Seth Govinddas, M.P. of Jabalpur, was honoured in the Central Hall of Parliament for completion of 50 years in Parliament, which was an unprecedented record.
જબલપુરના સંસદસભ્ય સેઠ ગોવિંદદાસે સંસદમાં 50 વર્ષ પૂર્ણ કરી અભૂતપૂર્વ વિક્રમ નોધાવતાં સંસદના સેન્ટ્રલ કક્ષમાં તેમનું સન્માન કરવામાં આવ્યું.

21st November 1985

Ramnath Kenny, cricketer (5 Tests for India 1958-60), passed away.
ક્રિકેટર રામનાથ કેની (ભારત 1958-60 માટે 5 ટેસ્ટ)નું મૃત્યુ.

21st November 1991

An Inter Governmental Conference on Youth Tourism, held for first time, was hosted by the Government of India under the aegis of the World Tourism Organisation. (18-11-91).
વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ યોજાયેલી યુવા પર્યટન પરની પહેલી સરકારી કોફીરન્સની ભારત સરકારે યજમાની કરી.

21st November 1991

R. Nagarajan, former Tamil Nadu Home Secretary, arrested for harbouring LTTE militants.
એલટીટીઈના આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપસર તમિલનાડુના ભૂતપૂર્વ ગૃહ સચિવ આર. નાગરાજનની ધરપકડ.

21st November 1992

27 killed in a bomb blast engineered by Bodo extremists in a bus in Assam.
આસામમાં બોડો ઉગ્રવાદીઓ દ્વારા બસમાં કરાયેલ બોમ્બ વિસ્ફોટમાં 27 માર્યા ગયા.

21st November 1993

R.F. Botha, Foreign Minister, moots a grouping of Indian Ocean countries.
વિદેશ પ્રધાન આર.એફ. બોથાનું હિંદ મહાસાગરના દેશોના સમૂહના ગૃપિંગ માટે આહ્વાન.

21st November 1993

India and South Africa sign a historic pact on re-establishing diplomatic and consular relations after a gap of 50 years.
ભારત અને દક્ષિણ આફ્રિકાએ ઐતિહાસિક કરાર કરી 50 વર્ષ પછી રાજદ્વારી સંબંધો પુન:સ્થાપિત કર્યા.

21st November 1994

Dr. Malcom Adiseshiah, 84, noted economist and educationist, died.
જાણીતા અર્થશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી ડૉ. માલકમ એડિશેશિયાનું 84 વર્ષની વયે નિધન.

21st November 1998

India ‘B’ beats Sri Lanka 3-2 in the final of the Bristol Freedom Cup four-nation football tournament in Colombo.
કોલંબબોમાં ચાર દેશોની બ્રિસ્ટોલ ફ્રીડમ કપ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારત ‘બી’ એ શ્રીલંકાને 3-2થી હરાવી ટુર્નામેંટ જીતી.

21st November 1999

The Centre retired two members of the Prasar Bharati Board, Ms. RomilaThapar, eminent historian and Mr. RajendraYadav
પ્રસાર ભારતી બોર્ડના બે સભ્યો સુપ્રસિદ્ધ ઇતિહાસકાર રોમિલા થાપર અને શ્રી રાજેન્દ્ર યાદવને કેન્દ્રએ નિવૃત્ત કર્યા.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘20 November events in history મહત્વના બનાવો‘

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *