Press "Enter" to skip to content

Board Toppers Paper standard 10 Science [બોર્ડ ટોપર્સ પેપર ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલૉજી]

Pankaj Patel 2

બોર્ડ ટોપર્સ પેપર અને ઉત્તરવહી એ ગુજરાત બોર્ડમાં ઉત્તમ પરીણામ મેળવેલ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની તેમના હસ્તાક્ષરમાં ઝેરોક્ષ છે. Zigya Blog દ્વારા વર્ષ 2015ની બોર્ડ ટોપર્સ ની ઉત્તરવહી અહીં આપવામાં આવેલ છે અને વર્ષ 2016 માટેની આવી જ ઉત્તરવહીઓ આ જ બ્લોગમાં અન્યત્ર આપેલ છે. જે વધુ રેફ્રરન્સ માટે વાપરી શકાશે.


બોર્ડ ટોપર્સ પેપર નું અગત્ય:

ગુજરાત બોર્ડ ની પરીક્ષામાં ઉત્તમ પરીણામ મેળવવા વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જ કઠોર મહેનત કરે છે. આમ છતાં એવું જોવામાં આવ્યું છે કે હોશિયાર વિદ્યાર્થી પણ પરીક્ષામાં સમય ખુટવો અને આવડતું હોવા છતાં પેપર પુરે પુરૂ  ન લખી શકાય તેવી ફરીયાદો કરે છે. આ માટે વિદ્યાર્થીને વિષયનું પુરુ જ્ઞાન હોય તો પણ પરીક્ષામાં તે કેવી રીતે પેપર લખશે તેનું માર્ગદર્શન જરૂરી બને છે.


ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ: 

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાનો પ્રથમ અનુભવ હોય છે. આથી બોર્ડ પરીક્ષાનો હાઉ અને ગભરામણ પણ વિદ્યાર્થીઓના પરીણામ પર અસર કરે છે. આવા કિસ્સામાં વિદ્યાર્થીઓ સુધી સાચું માર્ગદર્શન પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ટોપ રહ્યાં હોય તેમની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ એટલે કે બોર્ડ ટોપર્સ પેપર બોર્ડનું પરીણામ જાહેર થયા બાદ Online મુકવામાં આવે છે. વર્તમાન વિદ્યાર્થીઓ તેમના પુરોગામી વિદ્યાર્થીઓની ઉત્તરવહીનો અભ્યાસ કરી સચોટ માર્ગદર્શન મેળવી શકે અને તે પ્રમાણે પેપર લખી શકે. પરંતુ ખુબ જ ઓછા લોકો સુધી એ માહિતી પહોંચતી હોય છે. અને વિદ્યાર્થીઓ તેનો પુરતો લાભ મેળવી શકતા નથી. Zigya ફરી એક વાર આપણી સમક્ષ બોર્ડ ટોપર્સ પેપરની આવી ઉત્તરવહીઓ મુકવા જઈ રહ્યું છે. અમે વિષય પ્રમાણે દરેક પેપરની અલગ PDF ફાઈલ તૈયાર કરેલ છે. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે.


આપ સૌ પાસે અમારી અપેક્ષા:

ધોરણ 10 અને ધોરણ 12 ના જુદા જુદા વિષયોની બોર્ડ ટોપર્સ પેપરની ઉત્તરવહીઓ Zigya એ એક જ ચેનલમાં Blog માં સમાવી છે. આ માહિતી વારંવાર ઉપયોગમાં આવે તેવી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સતત રેફરન્સ તરીકે ઉપયોગ થઈ શકે છે. અમો ને આ ઉંડા કાર્યમાં Zigya Blog નો પ્રસાર કરી આપ મદદરૂપ બની શકોશો.


મિત્રો, અહીં ધોરણ 10 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની વર્ષ 2015 ના બોર્ડ ટોપર્સ પેપરની જવાબવહીની PDF સ્વરૂપે મુકી રહ્યા છીએ. આશા છે કે વધુ માં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ માહિતી પહોંચાડવામાં આપની મદદ મળી રહેશે.


PDF માટે Link ક્લિક કરો.

1. ધોરણ-10-March-2015-પ્રશ્નપત્ર

2. ધોરણ-10-March-2015-ટોપર્સ-ઉત્તરવહી-1

3. ધોરણ-10-March-2015-ટોપર્સ-ઉત્તરવહી-2

4. ધોરણ-10-March-2015-ટોપર્સ-ઉત્તરવહી-3

5. ધોરણ-10-March-2015-ટોપર્સ-ઉત્તરવહી-4

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

 1. I have checked your site and i have found some
  duplicate content, that’s why you don’t rank high
  in google’s search results, but there is a tool that can help you to create 100% unique content,
  search for; SSundee advices unlimited content for your blog

 2. I have noticed you don’t monetize your site, don’t waste your traffic, you can earn additional bucks every month because you’ve got
  high quality content. If you want to know how to make extra money, search for:
  Ercannou’s essential adsense alternative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *