Press "Enter" to skip to content

12 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 2

12 November Before independence – આઝાદી પૂર્વે

12 November 1762
Peshwa surrendered in Battle of Alegaon.
પેશ્વા (માધવરાવ |)એ આલેગાંવની લડાઇમાં આત્મસમર્પણ કર્યું.

12 November 1781

Nagapatnam of South India was captured by the British troops.
બ્રિટીશ સૈન્ય દ્વારા દક્ષિણ ભારતનું નાગપટ્ટનમ કબજે કરવામાં આવ્યું.

12 November 1880

Senapati Bapat (Pandurang Mahadev), armed freedom fighter, was born in Parnar (Maharashtra).
સશસ્ત્ર સ્વાતંત્ર્ય સેનાની સેનાપતિ બાપત (પાંડુરંગ મહાદેવ)નો મહારાષ્ટ્રમાં પારનાર ખાતે જન્મ.

12 November 1885

Firodia Kundanmal Shobhachand, politician and Gandhian, was born.
ગાંધીવાદી રાજકારણી ફિરોદિયા કુન્દનમલ શોભચંદનો જન્મ.

12 November 1896

Salim Moizuddin Abdul Ali, explorer, ecologist, teacher, writer and bird watcher, was born.
સંશોધક, ઇકોલોજીસ્ટ, શિક્ષક, લેખક અને પક્ષી નિરીક્ષક સલિમ મોઇઝુદ્દીન અબ્દુલ અલીનો જન્મ.

12 November 1929

First Maharastrian Governor Shripad Balwant Tambe was appointed as Governor of Nagpur.
ગવર્નર પદે પ્રથમ મહારાષ્ટ્રીયન એવા શ્રીપાદ બલવંત તામ્બે નાગપુરના ગવર્નર તરીકે નિયુક્ત થયા.

12-November-1930

First ‘Round Table Conference’ started in London. Only Muslim League party was present in the conference and there were no representative of Congress. 16 Indian Kings, 23 British representatives and other 56 Indians took part in this conference. The Muslim League consisted of Sir Agha Khan, Mohammed Ali Jinnah, , Sir Mohammed Shafi, Fazl-ul-Haq, Chaudhary Zafarullah and Ghulam Hussain.

લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદની શરૂઆત. પરિષદમાં ફક્ત મુસ્લિમ લીગ પાર્ટી હાજર હતી અને કૉંગ્રેસનો કોઈ પ્રતિનિધિ નહોતો. 16 ભારતીય રાજાઓ, 23 બ્રિટીશ પ્રતિનિધિઓ અને અન્ય 56 ભારતીયોએ આ પરિષદમાં ભાગ લીધો હતો. મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ તરીકે આગાખાન, મોહમ્મદ અલી ઝીણા, સર મોહમ્મદ શફી, ફઝલ-ઉલ-હક, ચૌધરી ઝફરઉલ્લાહ અને ગુલામ હુસૈન હતા.

12 November 1939

Pratap Chandra Lal arrived at the training establishment at RAF Station, Risalpur. He then rose to the Air Chief Marcharl of Indian Air Force.
પ્રતાપચંદ્ર લાલ આર.એ.એફ. સ્ટેશન, રિસલપુર ખાતે તાલીમ સંસ્થામાં પહોંચ્યા. સમયાંતરે તેઓ ભારતીય હવાઇ દળના એર ચીફ માર્શલ બન્યા.

12 November 1946

Pandit Madan Mohan Malaviya died at the age of 85.
પંડિત મદન મોહન માલવિયા 85 વર્ષની વયે અવસાન પામ્યા.

12 November After independence – આઝાદી બાદના બનાવો

12th November 1954

Bharat Reddy, cricket wicket-keeper (India 1979), was born in Madras.
ક્રિકેટ વિકેટ-કીપર (ભારત 1979) ભરત રેડ્ડીનો મદ્રાસમાં જન્મ.

12th November 1958

Satyajit Ray gets the award for best direction at the San Francisco International Film Festival.
સત્યજિત રેને સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો એવોર્ડ મળ્યો.

12th November 1959

Keshavrao Marutirao Jedhe, great leader of Harijans and farmers, passed away.
હરિજન અને ખેડૂતોના મહાન નેતા કેશવરાવ મારૂતિરાવ જેધે નું અવસાન.

12th November 1969

Indira Gandhi, who was expelled from Congress for indiscipline during President elections, made a large split and formed her own Congress Party with Jagjivan Ram as President. The party is recognised as Congress (I).
રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલ ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસમાં વિભાજન કર્યું અને જગજીવન રામના પ્રમુખપદે પોતાની કૉંગ્રેસ પાર્ટીની રચના કરી. જે કોંગ્રેસ (આઈ) તરીકે ઓળખાઈ.

12th November 1984

Rajiv Gandhi elected Congress (I) President.
રાજીવ ગાંધી કોંગ્રેસ (આઈ)ના પ્રમુખ ચૂંટાયા.

12th November 1990

Uttar Pradesh Government raises the reservation for Backward Classes in direct recruitment to State Services from 15 to 27 per cent.
ઉત્તર પ્રદેશ સરકારે રાજ્ય સેવાઓ માટેની સીધી ભરતીમાં પછાત વર્ગો માટેની અનામત 15 થી વધારી 27% કરી.

12th November 1996

Over 350 people die in mid-air collision in Bhiwani district, Haryana.
હરિયાણાના ભિવંડી જિલ્લામાં હવાઈ અથડામણમાં 350 થી વધુ લોકોના મૃત્યુ.

12th November 1997

India elected to executive board of UNESCO.
ભારત યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ચૂંટાયું.

12th November 1999

A 50-member BJP ministry led by Ram Prakash Gupta is sworn in Uttar Pradesh.
ઉત્તર પ્રદેશમાં રામ પ્રકાશ ગુપ્તાના નેતૃત્વમાં 50 સભ્યોના બીજેપી પ્રધાન મંડળે શપથ લીધા.

12th November 2000

Huge voter turnout for Congress Presidential poll.
Seven top BSF and IAF officials die after their MI8 helicopter crashes near Lakhpat in the Rann of Kutch in Gujarat.
કોંગ્રેસ પ્રમુખપદની ચુંટણીમાં ભારે મતદાન.
ગુજરાતમાં કચ્છના રણમાં લખપત નજીક MI 8 હેલિકૉપ્ટર તૂટી પડતાં બીએસએફ અને વાયુ દળના સાત ટોચના અધિકારીઓનું મૃત્યુ.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘11 November events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. What Equipment is Needed for Sling TV What Equipment is Needed for Sling TV

    Peculiar article, just what I was looking for.

  2. Sling TV Sling TV

    Amazing blog! Do you have any tips and hints for aspiring writers?

    I’m planning to start my own site soon but I’m a little lost on everything.
    Would you recommend starting with a free platform like WordPress or go for a paid option?
    There are so many options out there that I’m completely confused ..
    Any tips? Cheers!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *