Press "Enter" to skip to content

23 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

23 October Before independence – આઝાદી પૂર્વે

23 October 1797
John J Rochussen, Governor General of Dutch-Indies (1845-51), was born.
ડચ-ઇન્ડિઝના ગવર્નર જનરલ જ્હોન જે રોચ્યુસેન (1845-51) નો જન્મ.

23 October 1824

Rani Chainema fight with the Britishers at a ‘killa’ (fort) in Kitur. (Rani Chennamma was born on 23 October 1778, at Belgaum, Mysore state).
કિટુરના કિલ્લામાં બ્રિટિશરો વિરુદ્ધ રાની ચૈન્નમ્માનું યુદ્ધ. (રાણી ચેન્નમ્માનો જન્મ પણ 23 October 1778 ના રોજ તત્કાલિન મૈસૂર રાજ્યના બેલગામ ખાતે થયેલો).

23 October 1883

Mirza Mohammad Ismile, Diwan of Mysore and Prime Minister of Hydrabad and Jaipur, was born.
મૈસુરના દિવાન મિરઝા મોહમ્મદ ઇસ્માઇલનો જન્મ. તેઓ હૈદરાબાદ અને જયપુરના વડા પ્રધાન પણ રહ્યા હતા.

23 October 1883

DarashawNosherwanWadia, a pioneer in Indian Geology, was born at Surat in Gujarat.
ભારતીય ભૂસ્તરશાસ્ત્રના અગ્રણી, દરશૉ નોશેરવા વાડિયાનો ગુજરાતમાં સુરત ખાતે જન્મ.

23 October 1898

Khandubhai K. Desai, politician and social reformer, was born at Bulsar (Valsad) in Gujarat.
રાજકારણી અને સામાજિક સુધારક ખાંડુભાઈ કે. દેસાઈનો ગુજરાતમાં વલસાડ ખાતે જન્મ.

23 October 1934

Gandhi resigns as leader of the All India Congress.
ગાંધીજીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના નેતા તરીકે રાજીનામું આપ્યું.

23 October 1943

Netaji Subash Chandra Bose inaugurated the Rani Jhansi Brigade in Azad Hind Army and announced war against the British Empire.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌઝમાં રાની ઝાંસી બ્રિગેડનું ઉદ્ઘાટન કર્યું અને બ્રિટીશ સામ્રાજ્ય સામે યુદ્ધની જાહેરાત કરી.

23 October After independence – આઝાદી બાદના બનાવો

 

23-October-1959

Chinese military confrontation with India in Aksai Chin killed 17 Indian soldiers in a clash on the Kashmir border.
અક્સાઇ ચીનમાં ભારત અને ચાઇનીઝ લશ્કરી સંઘર્ષમાં કાશ્મીર સરહદ પર અથડામણમાં 17 ભારતીય સૈનિકો માર્યા ગયા.

23-October-1970

If India’s “”vasectomy fairs”” had hawkers, they might cry, “”Come one, come all & all one billion.”” India faces a population of one billion by the year 2000. To hold down that number, the government offered money ($13 to each man) and gifts (a sari for his wife) to those willing to be sterilized. Thirteen dollars was more than three times what an average village worker can earn in one month. In December, a fair held at Kerala attracted 15,000 men. Just seven months later, a fair in the same town received 63,000.

“ભારત વર્ષ 2000 સુધીમાં એક અબજની વસ્તી ધરાવતો દેશ બનશે.” આવી શક્યતાને કારણે સરકારે કુટુંબ નિયોજન યોજનામાં ઓપરેશન કરાવવા ઇચ્છતા લોકોને પૈસા (દરેક વ્યક્તિને 13 ડોલર) અને ભેટો (તેમની પત્ની માટે સાડી) ની ઓફર કરી. 13 ડોલર એ સમયે ગ્રામીણ ભારતીય મજૂરની ત્રણ મહિનાની કમાણી બરાબર હતા. કેરળમાં ડિસેમ્બરમાં યોજાયેલા એક કુટુંબ નિયોજન મેળામાં 15,000 માણસો આકર્ષાયા હતા. ફક્ત સાત મહિના પછી એ જ શહેરમાં અન્ય એક કુટુંબ નિયોજન મેળામાં 63,000 લોકોએ ભાગ લીધેલો.

23-October-1973

Sambamurthy Pichhu, famous musician of Madras, died.
મદ્રાસના પ્રસિદ્ધ સંગીતકાર સંમ્બામૂર્તિ પિચ્ચુંનું અવસાન થયું.

23-October-1985

Rajiv Gandhi went to New York for the 40th anniversary of the UN.
રાજીવ ગાંધી સંયુક્ત રાષ્ટ્રની 40 મી વર્ષગાંઠમાં ભાગ લેવા ન્યુ યોર્ક ગયા.

23-October-1990

Following the arrest of its President L. K. Advani, who was leading a rathyathra to Ayodhya at Samasthipur in Bihar, BJP withdrew support to National Front Government.
બિહારના સમસ્થીપુરમાં અયોધ્યા રથયાત્રાના વડા અને ભાજપ અધ્યક્ષ એલ. કે. અડવાણીની ધરપકડ બાદ, ભાજપે રાષ્ટ્રીય મોરચા સરકારને ટેકો પાછો ખેંચી લીધો.

23-October-1992

The dissident ministers of Bangarappa government in Karnataka resign.
કર્ણાટકના બાંગારપ્પા સરકારના અસંતુષ્ટ મંત્રીઓએ રાજીનામાં આપ્યા

23-October-1992

UPSC decides to introduce a new essay paper for the civil services examination.
યુ.પી.એસ.સી. એ નાગરિક સેવા પરીક્ષાઓ માટે નવું નિબંધનું પેપર લેવાનો નિર્ણય કર્યો.

23-October-1996

Shankarsinh Waghela (Mahagujarat Janata party), new chief minister, sworn in at Gandhinagar in Gujarat.
મહા ગુજરાત જનતા પાર્ટીના નેતા શંકરસિંહ વાઘેલાએ નવા મુખ્યમંત્રી તરીકે ગાંધીનગરમાં શપથ લીધા.

23-October-1996

Amjad Ali Khan, sarod maestro, appointed UNICEF’s national ambassador for children.
સરોદ વાદક અમજદ અલી ખાન, યુનિસેફના બાળકો માટેના રાષ્ટ્રીય એમ્બેસેડર નિમાયા.

23-October-1997

I.K. Gujral, PM, leaves for Edinburgh to attend Commonwealth Heads of Govt. Meeting.
વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલ કોમનવેલ્થ રાષ્ટ્રાધ્યક્ષોની મિટિંગમાં હાજરી આપવા એડિનબર્ગ જવા રવાના થયા.

23-October-1997

Chief Ministers of Tamil Nadu and Karnataka set deadline upto 31st October for sandalwood smuggler Veerappan to surrender.
તમિલનાડુ અને કર્ણાટકના મુખ્ય પ્રધાનોએ ચંદનચોર વીરપ્પનને આત્મસમર્પણ માટે 31 ઓક્ટોબર સુધીની સમય મર્યાદા જાહેર કરી.

23-October-1999

A Boeing 707 carrying Venezuela President Hugo Chavez and his entourage lands safely at Chhatrapati Shivaji International Airport in Mumbai following a suspected tyre burst.
વેનેઝુએલાના પ્રમુખ હ્યુગો ચાવેઝને અને તેમના સગાં-સબંધીઓને લઈને જતા બોઇંગ 707 વિમાને શંકાસ્પદ ટાયર વિસ્ફોટ બાદ મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર સલામત રીતે ઉતરાણ કર્યું.

23-October-1999

The chargesheet in Bofors case is a legal triumph, said Mr. Advani. But Congress(I) calls it as a political vendetta.
બોફોર્સ કેસમાં ચાર્જશીટ કાનૂની જીત છે, એવું લાલકૃષ્ણ અડવાણીએ જાહેર કર્યું, પરંતુ કૉંગ્રેસ (આઈ)એ તેને રાજકીય સ્ટંટ ગણાવ્યો.

23-October-1999

V. P. Singh, former Prime Minister, tops the list of star witnesses in Bofors case.
બોફોર્સ કેસમાં મહત્વના સાક્ષીઓની યાદીમાં ટોચ પર ભૂતપૂર્વ વડા પ્રધાન વી. પી. સિંહનું નામ સામેલ.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘22 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *