Press "Enter" to skip to content

27 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

27 October Before independence – આઝાદી પૂર્વે

27 October 1605
Akbar (Abul-Fath Djalal-ud-Din), Mughal emperor of India (1556-1605), passed away of diarrhea or dysentery at the age of 63 years. After his death his body was buried at a mausoleum in Sikandra, Agra.

મોઘલ બાદશાહ અકબર (જલાલુદ્દીન મહમ્મદ અકબર – અકબર ધી ગ્રેટ)નું અવસાન.

 

27 October 1904
JatindraNath Das, great revolutionary freedom fighter, was born at Bankim Behari in Calcutta.
મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની જતિન્દ્રનાથ દાસનો કલકત્તાના બંકિમ બિહારી ખાતે જન્મ.

27 October 1907

Brahma Bandhav Upadhyay died.
બ્રહ્મ બાંધવ ઉપાધ્યાયનું અવસાન.

27 October 1920

Kocheril Raman Narayanan was born in the village of Uzhavoor in Kottayam district, Kerala.
કેરળના કોટ્ટયમ જિલ્લાના ઉઝાવુર ગામમાં કે. આર. નારાયણનનો જન્મ. (ભારતના રાષ્ટ્રપતિ)

27 October 1923

Arvind Navinchandra Mafatlal, famous industrialist, was born.
જાણીતા ઉદ્યોગપતિ અરવિંદ નવિનચંદ્ર મફતલાલનો જન્મ.

27 October 1926

Padmanabh Govind Joshi alias “”Nana”” Joshi, cricket wicketkeeper during 1950’s was born in Baroda, Gujarat.
પદ્મનાભ ગોવિંદ જોશી ઉર્ફે “નાના” જોશી, 1950 ના દાયકાના ક્રિકેટ વિકેટકીપરનો બરોડા ખાતે જન્મ.

27 October 1928

Dattaji Krishnarao Gaekwad, father of Anshuman and batted in 11 Tests 1950’s, was born in Baroda.
અંશુમાનના પિતા દત્તાજી ક્રિષ્નારાવ ગાયકવાડ (11 ટેસ્ટ 1950ના દશકમાં)નો બરોડામાં જન્મ.

27 October 1937

Abdul Karim Khan, famous singer of ‘Kirana Gharana’, died.
‘કિરાના ઘરાના’ ના પ્રસિદ્ધ ગાયક અબ્દુલ કરીમ ખાનનું અવસાન.

 

27 October After independence – આઝાદી બાદના બનાવો

27-October-1947

Indian Governments accepts King of Jammu and Kashmir Maharaja Harisingh’s accession merging Jammu and Kashmir in India and sends its troops. Accession of Jammu and Kashmir was then officially announced. No. 12 Sqn was to initiate the remarkable feat of air-lifting the first Sikhs from Palam onto the rough and dusty Srinagar airstrip without planning or reconnaissance as the initial Indian response to the sizeable insurgent forces that were pouring across the border into Jammu and Kashmir.

જમ્મુ અને કાશ્મીરના ભારતમાં વિલય અંગેનો મહારાજા હરિસિંગનો પત્ર મળતા ભારત સરકારે તેને માન્ય રાખ્યો. જોકે જમ્મુ-કાશ્મીરના વિલયની સત્તાવાર જાહેરાત પછીથી કરવામાં આવેલ. વિલય થતાં જ ભારતે દિલ્હીના પાલમ વિમાન મથકેથી વિમાન મારફત પોતાની પ્રથમ લશ્કરી ટુકડી શ્રીનગર રવાના કરી. રાત્રિના સમયે શ્રીનગર વિમાન મથક દુશ્મનના કબજામાં હોવાની પૂરી શક્યતા હોવા છતાં, ભારતીય સૈનિકોએ ઉતરાણ કર્યું. સદનસીબે વિમાન મથક દુશ્મન કબજામાં નહોતું. આમ, પાકિસ્તાની આક્રમણ સામે ભારતની જવાબી કાર્યવાહી શરૂ થઈ.

27-October-1969

Darshansingh Pheruman died in Amritsar during the 74th day of his fast, which he had undertaken for the merger of Chandigarh in Punjab.
ચંડીગઢના પંજાબમાં વિલીનીકરણ માટે ઉપવાસ પર ઉતરેલા દર્શનસિંહ ફેરુમન તેમના ઉપવાસના 74 માં દિવસે અમૃતસરમાં મૃત્યુ પામ્યા.

27-October-1973

The first Ladies Police Station started functioning at Calicut in Kerala.
કેરળના કાલિકટમાં દેશના પ્રથમ મહિલા પોલીસ સ્ટેશનને કાર્ય શરૂ કર્યું.

27-October-1982

Gandhiji’s personal secretary PyareLal died.
ગાંધીજીના અંગત સચિવ પ્યારેલાલનું અવસાન થયું.

27-October-1987

Vijay Merchant, cricketer (Test average 47.72, 1st-class avg 71), died.
ક્રિકેટર વિજય મર્ચન્ટ (ટેસ્ટ સરેરાશ 47.72, ફર્સ્ટ-ક્લાસ એવરેજ 71)નું અવસાન.

27-October-1989

The XIV-World Congress of Neurology was held in New Delhi under the auspices of the World Federation of Neurology and Neurology Society of India. (21-10-89).
ન્યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના આશ્રયે ચૌદમી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ન્યુરોલોજીની બેઠક નવી દિલ્હી ખાતે મળી.

27-October-1992

Veerappa Moily, Minister of Parliamentary Affairs, resigned from Bangarappa Government in Karnataka.
સંસદીય બાબતોના પ્રધાન વીરપ્પા મોઇલીએ કર્ણાટકની બાંગરાપ્પા સરકારમાંથી રાજીનામું આપ્યું.

27-October-1997

UP ministry expanded by inducting 70 new members thus taking the total number of a record 93 members.
ઉત્તર પ્રદેશના પ્રધાન મંડળમાં 70 નવા સભ્યોને સામેલ કરીને 93 સભ્યોનું વિક્રમજનક પ્રધાન મંડળ બનાવ્યું.

27-October-1998

L. P. Singh, ICS, former Governor of five north eastern states, died in New Delhi. He was 86.
પાંચ ઉત્તર પૂર્વીય રાજ્યોના પૂર્વ ગવર્નર એલ પી. સિંઘ, (આઇસીએસ) 86 વર્ષની ઉમરે નવી દિલ્હીમાં અવસાન પામ્યા.

27-October-1999

P.M. Sayeed of the Congress(I) re-elected as the Deputy Speaker of the LokSabha.
લોકસભાના નાયબ અધ્યક્ષ તરીકે કોંગ્રેસ (આઈ)ના પી. એમ. સૈયદ ફરીથી ચૂંટાયા.

27-October-1999

The Archbishop of Delhi rules out Pope John Paul II’s dialogue with the VHP during his visit to India in November.
દિલ્હીના આર્કબિશપે નવેમ્બરમાં ભારતની મુલાકાત દરમિયાન વીએચપી સાથે પોપ જ્હોન પોલ II ના સંવાદને નકારી કાઢ્યો.

27-October-1999

Bahujan Samaj Party (BSP) in Madhya Pradesh splits.
મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી) નું વિભાજન થયું.

27-October-2000

The Vajpayee Government ‘clears’ the names of Surjit Singh Barnala, Prabhat Kumar and Dinanath Tiwari for appointment as the Governors of the new States of Uttaranchal, Jharkhand and Chhatisgarh respectively.
વાજપેયી સરકારે અનુક્રમે ઉત્તરાંચલ, ઝારખંડ અને છત્તીસગઢના નવા રાજ્યોના ગવર્નર તરીકે સુરજીતસિંહ બર્નાલા, પ્રભાત કુમાર અને દિનાનાથ તિવારીને નિયુક્ત કર્યા.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘26 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *