Press "Enter" to skip to content

6 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

6 November Before independence – આઝાદી પૂર્વે

6 November 1900

Hariharnath Shastri, worker’s leader, was born.
કામદારના નેતા હરિહરનાથ શાસ્ત્રીનો જન્મ.

6 November 1905

Ram Bachan ‘Aravind’ Dwivedi, great Hindi, Bhojpuri poet and writer, was born at Dubouli, Bihar.
મહાન હિન્દી, ભોજપુરી કવિ અને લેખક રામબચન ‘અરવિંદ’ દ્વિવેદીનો બિહારના દુબૌલીમાં જન્મ.

6 November 1910

Satakopan Chandilyan Bhashyam, journalist, was born at Tirukkoilur, Madras.
પત્રકાર, સત્યકોપન ચંદીલ્યાન ભશ્યમનો મદ્રાસના તિરુક્કોઇલુરમાં જન્મ.

6 November 1913

Mohandas K. Gandhi, leader of Indian Passive Resistance Movement, was arrested for leading Indian miners march in South Africa by British troops.
દક્ષિણ આફ્રિકામાં ભારતીય ખાણિયોની કૂચની આગેવાની લેવા બદલ ભારતીય પેસીવ રેઝિસ્ટન્સ ચળવળના નેતા મોહનદાસ કે. ગાંધીની બ્રિટીશ સૈન્ય દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

6 November 1930

First Round Table Conference held at London.
લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઇ.

6 November 1931

Chithira Tirunal Bala Ramavarma, ascended throne and ruled state of Travancore as Maharaja, passed away.
ત્રાવણકોર રાજ્યના મહારાજા ચિઠિરા તિરુનાલ બાલા રામવર્માનું અવસાન.

6 November 1937

Yashwant Bipin Bihari Sinha was born in Patna (Bihar).
યશવંત બિપીન બિહારી સિન્હાનો બિહારના પટના ખાતે જન્મ.

6 November 1946

Gandhiji leaves for Noakhali; issues statement on “Partial Fast”. Noakhali tour beg
ગાંધીજી નોઆખલી જવા રવાના. આંશિક ઉપવાસ પર નિવેદન જારી કર્યું.

6 November 1946

P. S. Shivswami Iyyer, great politician and administrator, passed away.
મહાન રાજકારણી અને વહીવટકાર પી. એસ. શિવાસ્વામી ઐયરનું અવસાન.

6 November After independence – આઝાદી બાદના બનાવો

6-November-1950

King Tribhuvana of Nepal flees to India.
નેપાળના રાજા ત્રિભુવન ભારત યાત્રાએ પધાર્યા.

6-November-1951

Judge M. Patanjali Sastri became the Chief Justice of India. He helded this office till 03/01/1954.
ના. ન્યાયાધીશ એમ. પતંજલિ શાસ્ત્રી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા. તેમણે આ હોદ્દો 03/01/1954 સુધી સંભાળ્યો.

6-November-1952

Dipal Jayant Tilak, journalist and editor, was born.
પત્રકાર અને સંપાદક દીપલ જયંત તિલકનો જન્મ.

6th November 1962

National Defence Council established.
નેશનલ ડિફેન્સ કાઉન્સિલની સ્થાપના.

6th November 1985

Sanjeev Kumar, film actor, died.
ફિલ્મ અભિનેતા સંજીવ કુમાર (હરિભાઇ)નું અવસાન થયું.

6th November 1988

The graduated use of force finally compelled the rebels to surrender and the personnel of Godavari then took over. When psychological pressure did not succeed, warning shots were fired by both the naval ships.
મનોવૈજ્ઞાનિક દબાણ સફળ ન થતાં નૌકાદળના બે જહાજો દ્વારા ચેતવણી સૂચક ગોળીબાર કરવામાં આવ્યો. આમ, નિયંત્રિત બળપ્રયોગથી બળવાખોરો શરણાગતિ કરવાની ફરજ પડી અને ગોદાવરીના સૈનિકોએ તેમણે કબજે લીધા.

6th November 1993

First-ever elections to the Delhi Assembly.
દિલ્હી વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણીઓ.

6th November 1996

India wins Titan’s cup beating South Africa in Mumbai.
મુંબઈમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારતે ટાઈટન કપ જીત્યો.

6th November 1997

Chief Executives of public sector banks and Finance Minister P. Chidambaram, after a meeting in New Delhi, decide to grant greater administrative autonomy to select public sector banks.
જાહેર ક્ષેત્રની બેંકોના ચીફ એક્ઝિક્યુટિવ્સ અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની નવી દિલ્હીમાં બેઠક પછી, પસંદગીની જાહેર ક્ષેત્રની બેંકોને વધુ વહીવટી સ્વાયત્તતા આપવાનું નક્કી કર્યું.

6th November 1997

Supreme Court acquits former Union Minister for Power and Food Kalpanath Rai held under TADA for alleged harbouring of an accused in “”1992 Bombay J.J. Hospital shootout case””.
સુપ્રીમ કોર્ટે 1992 ના બોમ્બે જે.જે. હોસ્પિટલ શૂટઆઉટ કેસમાં આરોપીઓની કથિત ટાડા હેઠળ અટકાયત બદલ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કલ્પનાથ રાયને બરતરફ કર્યા.

6th November 1998

Koneru Humpy wins the World under-12 girls’ chess title in Oropesa del Mar, Spain.
Azharuddin becomes the highest run-getter (displacing Desmond Haynes, 8648 runs) in LOI history in the Coca Cola cup, Sharjah.
કોનેરુ હમ્પીએ સ્પેનના ઓરોપેસા ડેલ મૅર ખાતે મહિલાઓની વર્લ્ડ અંડર -12 ચેસ ટાઇટલ જીત્યું.
અઝહરુદ્દીન કોકા કોલા કપ, શારજાહમાં મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં ડેસમન્ડ હેન્સના 8648 રનના રેકોર્ડને તોડી સૌથી વધુ રન બનાવનાર બન્યો.

6th November 1999

Red carpet welcome to Pope. He appreciated the religious freedom in India.
પોપનું ઉષ્માભર્યું સ્વાગત. તેમણે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની પ્રશંસા કરી.

6th November 2000

Buddhadev Bhattacharya assumes office as West Bengal Chief Minister.
બુધદેવ ભટ્ટાચાર્યએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો.

6th November 2000

Richa Mishra creates a national record in the women’s 400m individual medley in 5.15.28sec in the 55th Senior National Aquatic championship in Calcutta.
રીચા મિશ્રાએ કલકત્તામાં 55 મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં મહિલાઓની 400 મી. વ્યક્તિગત સ્પર્ધામાં 5.15.28 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘5 November events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *