Press "Enter" to skip to content

29 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

29 October Before independence – આઝાદી પૂર્વે

29 October 1851
British Indian Association was established in Bengal with Radha Kanta Dev as president and Devendranath Tagore as the Secretary.
બંગાળમાં બ્રિટીશ ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના. રાધા કાન્ત દેવ પ્રમુખ પદે અને દેવન્દ્રનાથ ટાગોર સચિવ તરીકે નિમાયા.

29 October 1920

Jamia Milliya Islamia was founded by Dr. Jakir Husain and his collegues at Aligarh. ‘Khilafat’ and the Non- Cooperation Movement were an integral part of policy animating.
ડૉ. જકિર હુસૈન અને તેમના સહયોગીઓ દ્વારા અલીગઢ ખાતે જામીયા મિલિયા ઇસ્લામિયાની સ્થાપના. ‘ખિલાફત’ અને બિનસાંપ્રદાયિક ચળવળ તેમની નીતિનો અભિન્ન ભાગ હતો.

29 October 1929

Vyankat Chalaiyya Manipalli Narayan Chalaiyya, Chief Justice of Supreme Court, was born.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વૈંકટ ચેલૈયા મણિપલ્લી નારાયણ ચેલૈયાનો જન્મ.

29 October 1930

Pandit Jawaharlal Nehru is sent back to prison for two yearrs following a speech he made at Allahabad the day after his release from jail.
જેલમાંથી મુકત થયાના એક દિવસ પછી અલ્હાબાદમાં કરેલા ભાષણ માટે પંડિત જવાહરલાલ નેહરુને ફરીથી બે વર્ષ માટે જેલમાં ધકેલવામાં આવ્યા.

29 October 1935

Narendra Kumar Chhajerh, great industrialist, was born.
મહાન ઉદ્યોગપતિ નરેન્દ્ર કુમાર છાજેરનો જન્મ.

29 October After independence – આઝાદી બાદના બનાવો

29 October 1947

Mysore’s popular ministry sworn in.
મૈસુરમાં લોકપ્રિય સરકારે સત્તા સંભાળી.

29 October 1952

Amalgamation of the Steel Corporation of Bengal with Indian Iron and Steel Company Ltd. to be effective from 1st January 1953 under the latter’s name.
ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિ. સાથે બંગાળ સ્ટીલ કોર્પોરેશનનું વિલીનીકરણ. સંયુક્ત કંપની 1 જાન્યુઆરી, 1953 પછી ઇંડિયન આયર્ન અને સ્ટીલ કંપની લિ. તરીકે જ ઓળખાશે તેમ નક્કી થયું.

29-October-1958

Dhondo Keshav Karve, first social and educational reformer of Maharashtra, honoured by Bharat Ratna Award.
મહારાષ્ટ્રના ધાંડો કેશવ કર્વે સૌ પ્રથમ સામાજિક અને શૈક્ષણિક સુધારક તરીકે ભારત રત્નથી સન્માનીત થયા.

29-October-1961

New All India Muslim League was established.
નવી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના થઈ.

29-October-1962

China attacked India.
ચીનએ ભારત પર હુમલો કર્યો.

29-October-1964

Priceless and irreplaceable gems, including the famed ‘Star of India’ of 563.35 carats and 2.5 inches in diameter, were stolen from the American Museum of Natural History, New York, USA, in a daring burglary. An alarm system was discontinued years ago as was the all-night guard in the gem hall, both for reasons of economy. The jewels were uninsured due to high-priced premiums. There were other jewels too that were also robbed during this time.

ન્યુયોર્કના અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં એક ગજબનાક ચોરીની ઘટના બની. આ ચોરીમાં અન્ય કીમતી રત્નો ઉપરાંત અમુલ્ય એવો વિશ્વપ્રસિદ્ધ ‘સ્ટાર ઓફ ઈન્ડિયા’ – 2.5 ઈંચનો વ્યાસ ધરાવતો 563.35 કેરેટનો હીરો પણ ચોર લઈ ગયા. ઊંચા પ્રીમિયમને કારણે તેનો વીમો ઉતરાવવામાં આવ્યો નહોતો. વળી, આર્થિક કારણોસર રત્નો ધરાવતા હોલમાં એલાર્મ સિસ્ટમ વર્ષોથી બંધ કરી દેવાઈ હતી અને રાતપાલીનો ચોકીદાર પણ ઉઠાવી લેવામાં આવેલો.

.
29-October-1967

Kurtkoti Lingangaunda, great Indian Philosopher, passed away.
મહાન ભારતીય ફિલસૂફ કુટકોટી લિંગાગૌંડાનું મૃત્યુ.

29-October-1971

Cyclone and tidal waves struck Orissa state claiming 10,000 lives.
ઓરિસ્સામાં ત્રાટકેલ ચક્રવાત અને દરિયાઈ ભરતીના મોજાએ 10,000 માણસોનો જીવ લીધો.

29-October-1988

Kamaladevi Chattopadhyaya, freedom fighter and political leader, passed away.
સ્વાતંત્ર્ય સેનાની અને રાજકીય નેતા કમલાદેવી ચટ્ટોપાધ્યાયનું અવસાન.

29-October-1990

Vinod Mehra, famous Hindi film actor, died.
વિખ્યાત હિન્દી ફિલ્મ અભિનેતા વિનોદ મહેરાનું અવસાન.

29-October-1991

Janta Dal leaders inculding V.P. Singh arrested on way to Ayodhya.
વી.પી. સિંઘ સહિત જનતા દળના નેતાઓની અયોધ્યા જતાં રસ્તામાંથી ધરપકડ.

October 29th -1991

Barister Waman Barlinge (Dadasaheb), great freedom fighter, former Rajya Sabha member and Chief Minister of Madhya Pradesh, passed away.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને રાજ્યસભાના સાંસદ બેરીસ્ટર વામન બરલિંગે (દાદાસાહેબ)નું અવસાન.

October 29th -1992

Komar Singh, the first Indian Ambassador to Israel, presented credentials to President Chaim Herzog in Jerusalem.
ઇઝરાયલ ખાતે પ્રથમ ભારતીય રાજદૂત, કોમર સિંહે જેરુસલેમમાં રાષ્ટ્રપતિ ચેઈમ હર્ઝોગ સમક્ષ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા.

October 29th -1996

Shankarsinh Waghela, Gujarat CM, wins confidence vote.
ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં વિશ્વાસમત મેળવ્યો.

October 29th -1996

‘Kamini’ (Kalpakkam Mini), a 30 KW research reactor which uses man-made Uranium-233 as fuel and the only working reactor of its kind in the world, attains ‘criticality’.
માનવ નિર્મિત યુરેનિયમ -233 નો ઇંધણ તરીકે ઉપયોગ કરતા વિશ્વના એક માત્ર રિએક્ટર ‘કામિની’ (કલ્પક્કમ મિની) 30 કિલોવોટનો પરમાણુ પ્લાન્ટ ક્રિટિકલ તબક્કામાં પહોચ્યો.

October 29th -1997

P. Chidambaram, Finance Minister, says Indian rupee will be made fully and freely convertible by year 2000.
વર્ષ 2000 સુધીમાં ભારતીય રૂપિયો સંપૂર્ણપણે અને મુક્તરીતે કન્વર્ટિબલ બનશે. એવું નાણામંત્રી પી. ચિદમ્બરમે જાહેર કર્યું.

October 29th -1999

The Mumbai Police arrested The Anubhav Group chairman C. Natesan   on alleged charges of duping investors to the tune of Rs. 1.16 crore.
મુંબઈ પોલીસે રોકાણકારોના રૂ. 1.16 કરોડ ડૂબાડવાના આરોપસર અનુભવ ગ્રૂપના ચેરમેન સી. નાતેસનની ધરપકડ કરી.

October 29th -2000

Jitendra Prasada, senior Congress leader, files nomination papers for the party presidential polls setting the stage for a contest against the incumbent, Ms. Sonia Gandhi.
ચાલુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર પ્રસાદે પક્ષ પ્રમુખપદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘28 October events in history મહત્વના બનાવો

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *