Press "Enter" to skip to content

28 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

28 October Before independence – આઝાદી પૂર્વે

28 October 1627 : Jahangir, Mughal emperor, weak from asthma and no food, died at Bhimghar near Kashmir. He was buried at Shahdara (Lahore) on the banks of the Ravi. During his last days, he remained in the custody of Aurangzeb.
અસ્થમાની નબળાઈ અને ખોરાકની અછતથી મુઘલ સમ્રાટ જહાંગીર કાશ્મીર નજીક ભીમાઘરમાં મૃત્યુ પામ્યો. તેને રાવિના કાંઠે શાહદરા (લાહોર) માં દફનાવવામાં આવ્યો. તેના અંતિમ દિવસોમાં તે ઔરંગઝેબની કસ્ટડીમાં રહ્યા.

 

28 October 1811

Yashwantrao Holkar, a diplomat of Peshwa kingdom, died.
પેશ્વા સામ્રાજ્યના રાજદૂત યશવંતરાવ હોલકરનું અવસાન થયું.

 

28 October 1867

Swami Vivekanand Sister Nivedita, great freedom fighter, revolutionary and politician, was born at Dunganon in Ireland.
મહાન સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી, રાજકારણી અને સ્વામી વિવેકાનંદના શિષ્યા, બહેન નિવેદિતાનો આયર્લૅન્ડના ડનગનનમાં જન્મ.

 

28 October 1888

Gandhiji reaches London. Lives on vegatarian diet. Takes lessons in dancing and music for a short time, thinking they are necessary parts of a gentleman’s equipment.
ગાંધીજી લંડન પહોંચ્યા. અહી શાકાહાર ઉપર રહેવાનુ શરૂ કર્યું અને નૃત્ય અને સંગીત સજજનો માટે જરૂરી સમજી થોડા સમય માટે તેની તાલીમ લેવાની શરૂ કરી.

 

28 October 1911

Mutyalswami Muniswami Naidu, cricket Test umpire, one test in 1951-52, was born at Vadodara, Gujarat.
મુત્યુલસ્વામી મુનિસ્વામી નાયડુ (1951-52 માં એક ક્રિકેટ ટેસ્ટ અમ્પાયર)નો ગુજરાતના વડોદરા ખાતે જન્મ.

 

28 October 1928

M.G.K. Menon, Physics expert, was born.
વિખ્યાત ભૌતિકશાસ્ત્રી એમ.જી.કે. મેનનનો જન્મ.

 

28 October 1929

Narotam Puna, cricketer (Bombay NZ off-spinner v England 1966), was born.
ક્રિકેટર નરોત્તમ પૂના (ન્યુઝીલેંડ ઓફ ઑફ સ્પિનર વિ ઇંગ્લેન્ડ 1966)નો જન્મ.

28 October After independence – આઝાદી બાદના બનાવો

28 October 1946

Gandhiji leaves for Calcutta. Riots break out in Bihar.
ગાંધીજી કલકત્તા જવા રવાના થયા. બિહારમાં તોફાનો ફાટી નીકળ્યા.

28-October-1947

Sheikh Mohammad Abdulla invited to form an interim government in J&K.
શેખ મોહમ્મદ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરમાં વચગાળાની સરકાર રચવા આમંત્રણ.

28-October-1962

US pledges to rush arms to India.
અમેરિકાએ ભારતને શસ્ત્રો પૂરા પાડવા વચન આપ્યું.

28-October-1964

Padmabhushan Vaikunthbhai Mehta, famous Gandhian leader, passed away.
પ્રખ્યાત ગાંધીવાદી નેતા પદ્મભૂષણ વૈકુંઠભાઈ મહેતાનું મૃત્યુ.

28-October-1977

Shantiprasad Jain, industrialist, died.
ઉદ્યોગપતિ શાંતિપ્રસાદ જૈનનું અવસાન થયું.

28-October-1981

Underground Metro Train Compartments were tested on trial basis at Calcutta.
કલકત્તા ખાતે ભૂગર્ભ મેટ્રો ટ્રેનનું અજમાયશી ધોરણે પરીક્ષણ કરવામાં આવ્યું.

28-October-1984

Federal agents early this morning caught Guru Shree Rajneesh trying to flee the country. Rajneesh was charged with violating immigration laws and arranging phoney marriages for his cult members. The religious leader was nabbed at Charlotte, North Carolina airport when his jet, bound for Bermuda, touched down for re-fueling. The Bhagwan ran a commune of about 1,500 people in Oregon. Thousands more cult members live in Rajneesh’s native land India and other countries. He knew the federal government had no faith in him after his chief adviser, a woman named Ma Anand Sheela, was arrested in West Germany for several minor offenses. Rajneesh appeared in court on this date  clad in a lavender robe.

આચાર્ય રજનીશની અમેરિકન ફેડરલ એજન્ટોએ વહેલી સવારે ધરપકડ કરી. રજનીશજી ઉપર ફેડરલ ઇમિગ્રેશન કાયદાઓનો ભંગ કરવાનો અને તેમના સંપ્રદાયના સભ્યો વચ્ચે ફોની લગ્નો કરાવવાનો આરોપ મુકાયો હતો. તેમના અનુયાયી માં આનંદશિલાની કેટલાક સામાન્ય આરોપો હેઠળ જર્મનીમાં ધરપકડ થતાં, ફેડરલ સરકારે રજનીશના 1500 અનુયાયીઓ ધરાવતા ઓરેગોન આશ્રમ પર ભીંસ વધારી દીધેલી. બર્મુડા જવા રવાના થઈ ગયેલું ધર્માચાર્યનું વિમાન ઉત્તર કેરોલિનાના ચાર્લોટ ખાતે ઈંધન ભરાવવા ઉતર્યું ત્યારે તેમને દબોચી લેવાયા હતા. રજનીશજીને તે પછી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ.

28-October-1991

Chruchill Alemao of Goa set free by court.
ગોવાના ચુચિલ અલેમાઓને અદાલતે મુક્ત કર્યા.

28-October-1992

Karnataka government withdraws order allowing nine private organisations to start capitation fee for engineering colleges.
કર્ણાટક સરકારે 9 ખાનગી સંસ્થાઓને એન્જિનિયરિંગ કૉલેજો માટે કેપીટેશન ફી શરૂ કરવાની મંજૂરી આપતો હુકમ પાછો ખેંચી લીધો.

28-October-1996

L.K. Advani, BJP President, appears personally for the first time in a Gwalior Court.
ભાજપ અધ્યક્ષ, એલ. કે. અડવાણી, ગ્વાલિયરની કોર્ટમાં પહેલીવાર વ્યક્તિગતરીતે હાજર થયા. .

October 28th -1996

Dengue Haemorrhagic Fever (DHF) spills into Western UP from Delhi.
DHF ડેંગ્યુ તાવનો દિલ્હીની બહાર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ફેલાવો શરૂ થયો.

October 28th -1996

Goa upset Karnataka to win their first Ranji Cricket Trophy game ever.
ગોવાએ કર્ણાટક સામે જીત મેળવતા, કર્ણાટકની પ્રથમ વખત રણજી ટ્રોફી જીતવાની તક ઝૂંટવાઈ ગઈ.

October 28th -1996

Press Council of India to set up a 5-member committee headed by Chairman P.B. Sawant to inquire into the attack on journalists outside the New Delhi residence of Kanshi Ram.
કાંશીરામના નિવાસ બહાર પત્રકારો પર થયેલા હુમલાની તપાસ કરવા માટે પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ પી. બી. સાવંતની અઘ્યક્ષતામાં 5 સભ્યોની તપાસ સમિતિ નિયુક્ત કરી.

October 28th -1997

Cabinet permits RBI to issue rupee notes of 1000 denomination.
કેબિનેટે રિઝર્વ બેંકને 1000 રૂપિયાની કિમતની ચલણી નોટ બહાર પાડવા મંજૂરી આપી.

October 28th -1997

Gold import placed under Open General Licence.
મુક્ત લાઇસન્સ હેઠળ સોનાની આયાતની છૂટ આપવામાં આવી.

October 28th -1997

Govt. extends ceasefire in Nagaland by 3 months from October 31.
સરકારે 31 ઓક્ટોબરથી 3 મહિના સુધી નાગાલેન્ડમાં યુદ્ધવિરામ લંબાવવા નિર્ણય કર્યો.

October 28th -1997

Dr. V. Doreswamy Iyengar (77), Veena maestro, household name among Carnatic music lovers, passed away in Bangalore.
વીણા વાદક ડો.વી.દોરાઈસ્વામી આયંગર (77)નું બેંગ્લોરમાં નિધન થયું.

October 28th -1998

Ghulam Ahmed, former Indian cricket captain, died in Hyderabad.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન ગુલામ અહમદનું હૈદરાબાદમાં અવસાન.

October 28th -1998

The 1997 B.C. Roy National Award was presented to 18 medical experts.
18 મેડિકલ નિષ્ણાતોને વર્ષ 1997ના બી.સી. રોય નેશનલ એવોર્ડથી સન્માનીત કરાયા.

October 28th -1998

The 1998 Swarna Jayanti Fellowship Award is presented to 11 young scientists.
11 યુવા વૈજ્ઞાનિકો વર્ષ 1998ના સ્વર્ણ જયંતિ ફેલોશિપ પુરસ્કારથી સન્માનીત.

October 28th -1999

The Delhi High Court stays TRAI’s plan to introduce free incoming calls on mobile phones from November 1.
ટ્રાઇની 1 નવેમ્બરથી મોબાઇલ ફોન પર મફત ઇનકમિંગ કૉલ્સ યોજના ઉપર દિલ્હી હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો.

October 28th -1999

Insurance Bill is introduced amid protest in the Lok Sabha.
લોકસભામાં ઉગ્ર વિરોધ વચ્ચે વીમા વિધેયક રજૂ થયું.

October 28th -2000

The Royal Canadian Mounted police arrest two Sikhs, Ripudaman Singh Malik (53) and Ajaib Singh Bagri (51), in Vancouver in connection with the downing of Air India Boeing 747 en route from Canada to London in 1985.
1985ના કેનેડાથી લંડન જતા એર ઇન્ડિયાના બોઇંગ 747 ધડાકા સંબંધે રોયલ કેનેડિયન માઉન્ટ પોલીસે વાનકુવરમાં બે શીખ આરોપીઓ રિપુદમનસિંહ મલિક (53) અને અજાયબસિંહ બાગરી (51) ની ધરપકડ કરી.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘27 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *