Press "Enter" to skip to content

13 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 1

13 November Before independence – આઝાદી પૂર્વે

13 November 1780
Maharaja Ranjit Singh, “Lion of Punjab”, was born.
‘પંજાબના સિંહ’ તરીકે જાણીતા મહારાજા રણજિતસિંહનો જન્મ.

13 November 1901

Four Language panels were started on Rs. 10/- notes. First time four corner serial numbers were introduced. This panel had Indian languages which varied from state to state.
રૂ. 10 / – ની ચલણી નોટ પર ચાર ભાષામાં લખાણ શરૂ થયું. આ લખાણમાં ભારતીય ભાષાઓ વપરાઇ પણ તે જુદા જુદા રાજ્યમાં જુદી જુદી હતી. પ્રથમ વખત ચાર ખૂણામાં નોટના નંબર છાપવાની શરૂઆત થઈ.

13 November 1901

War Secretary Brodrick claimed that Boers were killing natives in large numbers. He intended to withdraw troops from India to fight in S. Africa at London.
લંડનમાં યુદ્ધ સચિવ બ્રોડ્રિકે એવો દાવો કર્યો કે દક્ષિણ આફ્રિકામાં બોઅર લોકો મોટી સંખ્યામાં મૂળવતનીઓની હત્યા કરી રહ્યા છે. તેનો આશય દક્ષિણ આફ્રિકામાં લડવા માટે ભારતથી સૈનિકોને પરત ખેંચી લેવાનો હતો.

13 November 1908

Yeshwantrao Hindurao Ghorpade, former ruler and great industrialist, was born.
ભૂતપૂર્વ શાસક અને મહાન ઉદ્યોગપતિ યશવંતરાવ હિન્દુરાવ ઘોરપડેનો જન્મ.

13 November 1909

Gandhiji left England for South Africa and wrote ”Hind Swaraj” on board S.S. Kildonan Castle.
ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા ઇંગ્લેંડથી રવાના. એસ.એસ. કિલ્ડૉનન કેસલ જહાજમાં ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું.

13 November 1917

Vasantrao Banduji Patil, former Chief Minister of Maharashtra, was born.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ બંદૂજી પાટીલનો જન્મ.

13 November 1917

Gajanan Madhav, famous modern Hindi poet, critic and storywriter, was born.
પ્રસિદ્ધ આધુનિક હિન્દી કવિ, વિવેચક અને વાર્તાકાર ગજાનન માધવનો જન્મ.

13-November-1922

Mahadev Sadashivrao Ande, freedom fighter and political leader, was born.
સ્વાતંત્ર્ય સેનાની અને રાજકીય નેતા મહાદેવ સદાશિવરાવ આન્દેનો જન્મ.

13-November-1935

Chandra Prakash Gupta, great educationist, was born at Gaini in UP.
મહાન શિક્ષણશાસ્ત્રી ચંદ્ર પ્રકાશ ગુપ્તાનો યુપીના ગઈની ખાતે જન્મ.

13 November After independence – આઝાદી બાદના બનાવો

13th November 1953

Richard Nixon, the US Vice President, arrives in New Delhi.
અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સનનું નવી દિલ્હીમાં આગમન.

13th November 1962

Yezdani Gulam, great researcher, archeologist and art critic, died.
મહાન સંશોધક, પુરાતત્વવિદ્ અને કલા વિવેચક યેઝ્દાની ગુલામનું અવસાન.

13th November 1991

Supreme Court orders establishment of an all-India judicial service.
સુપ્રીમ કોર્ટે ઓલ-ઇન્ડિયા ન્યાયિક સેવાની સ્થાપના કરવાનો આદેશ આપ્યો.

13th November 1992

Dr. Pundalik Dattatrya Gaitonde, Goa freedom fighter, passed away.
ગોવાના સ્વાતંત્ર્ય સેનાની ડો. પુંડલિક દત્તાત્રેય ગાયતુંડેનું અવસાન.

13th November 1993

The Indian hospital and aviation was operational immediately. The Indian contingent formally took charge of the responsibility of the capital city of Mogadishu.
સોમાલિયા ખાતે ભારતીય હોસ્પિટલ અને ઉડ્ડયન તાત્કાલિક કાર્યરત થયું. ભારતીય ટુકડીએ ઔપચારિક રીતે રાજધાની મોગાદિશુની જવાબદારી સંભાળી લીધી.

13th November 1995

The Supreme Court in an unanimous 65-page verdict declares that patients who received deficient services from the medical profession and hospitals were entitled to claim damages under the Consumer Protection Act, 1986.
સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી 65 પાનાના ચુકાદામાં જાહેર કર્યું કે તબીબી વ્યવસાય અને હોસ્પિટલો દ્વારા અપર્યાપ્ત સેવાઓ પ્રાપ્ત કરનારા દર્દીઓને ગ્રાહક સુરક્ષા ધારા (1986) હેઠળ નુકસાનીનો દાવો કરવાનો અધિકાર છે.

13th November 1998

Prabhavati Giri (88), freedom fighter and `Mother Teresa of Orissa’, dies at the orphanage set up by her at Chharchanpali.
સ્વાતંત્ર્ય સેનાની અને ઓરિસ્સાના ‘મધર ટેરેસા’ પ્રભાવતી ગિરિ (88)નું તેમના છરચનપલ્લી ખાતેના અનાથાશ્રમમાં મૃત્યુ.

13th November 1998

Tendulkar blazes as India wins the Coca Cola Cup at Sharjah beating Zimbabwe in the final.
તેંડુલકરનો ચમકતો સિતારો. ભારતે શારજાહમાં ફાઇનલમાં ઝિમ્બાબ્વેને હરાવી કોકા કોલા કપ જીત્યો.

13th November 1999

A woman commits ‘sati’ in Satpura village in Mohaba district of Uttar Pradesh.
ઉત્તર પ્રદેશના મોહબા જિલ્લાના સતપુરા ગામમાં એક મહિલા ‘સતી’ થઈ બળી મરી.

13th November 1999

Punjab Police men, Railways women emerged Federation Cup basketball champions in Jalandhar.
જાલંધર ખાતે ફેડરેશન કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં પંજાબ પોલીસ પુરુષોના અને રેલ્વે મહિલા ચેમ્પિયન બન્યા. .

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘12 November events in history મહત્વના બનાવો

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Sling TV Sling TV

    Hi, its pleasant piece of writing concerning media print,
    we all understand media is a fantastic source of information.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *