Press "Enter" to skip to content

Posts published in “Gujarati Posts”

ગૂરૂપૂર્ણિમા

Pankaj Patel 0

गुरु ब्रम्हा गुरु विष्णू, गुरुः देवो महेश्वरा | गुरु शाक्षात परब्रम्हा, तस्मै श्री गुरुवे नमः || ગૂરૂપૂર્ણિમા અથવા ગુરૂના મહિમા વિષે જાણવા જઈએ તો એનાથી ઇતિહાસ અને આપણાં આધ્યાત્મિક ગ્રંથો…

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે

Pankaj Patel 1

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે આપણા સમાજમાં આર્થિક અસમાનતા એ સદીઓથી ચાલી આવે છે. ગરીબોની ઝૂંપડીમાં તેલનું ટીંપુ પણ જોવા મળતું નથી,…

લોકસત્તા – સાચા અર્થમાં

Pankaj Patel 0

આજે દુનિયાના દેશોમાં મહદ્અંશે લોકશાહી શાસનપ્રણાલી અસ્તિત્વમાં છે. મોટા દેશ તરીકે ચીનને બાદ કરીએ તો સામ્યવાદી શાસનપ્રણાલી લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે સામ્યવાદમાં પણ લોકશાહી અમૂક અંશે હોય જ…

ઈરાક યુદ્ધ નવા સંદર્ભે

Pankaj Patel 0

  તાજેતરના દિવસોમાં ઈંગ્લેન્ડ એટલે કે ગ્રેટ બ્રિટનમાં યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડવાનો જનમત લેવાઈ ગયો. તેના સંદર્ભે ચાલું વડાપ્રધાન ડેવિડ કેમરૂને રાજીનામું આપ્યું અને તેમના સ્થાને બ્રિટિશ ઈતિહાસની બીજી મહિલા વડાપ્રધાન…

ઉમાશંકર જોષી

Pankaj Patel 0

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી માથે ધરું ધૂળ વસુંધરાની ઉમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યના જાણીતા અને ખ્યાતીપ્રાપ્ત કવિ અને લેખક. સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરી તેમણે ગુજરાતી સાહિત્યની ખૂબ જ સેવા કરી…

સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય

Pankaj Patel 2

પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ…

આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે

Pankaj Patel 0

  આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે અથવા કહો કે, કોઈ પણ ઉપદેશ કે સિદ્ધાંતનો પ્રચાર તેના આચરણ દ્વારા જ થઈ શકે. ગાંધીજી આ સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ છે. ઉપદેશ…

બાળકો ની કુદરતી શક્તિઓને ખીલવાની તક આપો

Pankaj Patel 0

  બાળકો ના  વિકાસ અને તેમની આંતરિક શક્તિઓના વિકાસ અંગે દુનિયામાં મહાન ચિત્રકાર તરીકે ગણાતાં પાબલો પિકાસો કે જે સ્પેન દેશના વતની હતા અને 90 કરતાં વધારે વર્ષોની યશશ્વી ઉંમર પછી…

વિશ્વ વસ્તી દિન – 11 જુલાઈ

Pankaj Patel 0

  વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની…

શિક્ષણ થકી વિકાસ

Pankaj Patel 0

  શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ…

કલાપી

Pankaj Patel 0

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની , આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! કલાપી ની વાતની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના એક સાવખૂણાનું, બે અક્ષરનું ગામ ‘લાઠી’…

વિજ્ઞાન વરસાદ નું

Pankaj Patel 0

દર વર્ષે વરસાદ ખેંચાય એટલે તાબડતોડ શ્રદ્ધાળુ ભક્તજનો મેઘરાજાની મહેર માટે ઘૂન, કીર્તન, યજ્ઞ વગેરે ધબધબાટી ચાલુ કરી દે છે. નવરા માણસોને એક નવી પ્રવૃત્તિ મળે છે. જો ભોગે જોગે…

બાળક બન્યું મા-બાપનું રોબોટ !!!!!!

Pankaj Patel 0

પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એ આવશ્યક પણ છે. આખી દુનિયામાં જેમ પરિવર્તન આવે છે તેવી જ રીતે આપણા ભારતીય સમાજની તાસીર બદલાતી જાય છે. પહેલાના જમાનામાં ગુરુકુળનું શિક્ષણ…

રથયાત્રા – ઉલ્લાસનું પર્વ

Pankaj Patel 0

આજે અષાઢી બીજ નિમિત્તે દેશભરના અનેક મંદિરોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. પરંતુ ગુજરાત અને તેમાંય અમદાવાદ માટે આ પ્રસંગ અન્ય કોઈ પ્રસંગો કરતાં અનેરો હોય છે. આપણા મંદિરો ભવ્યતા અને…

ક.મા.મુનશી – K.M.Munshi

Pankaj Patel 2

મિત્રો, આજે મારે એક એવી ગુજરાતી વ્યક્તિ વિશે વાત કરવી છે, જેણે માત્ર સાહિત્યકાર તરીકે નહી પણ રાજકારણી, શિક્ષણવિદ, સુધારક અને સ્વતંત્રતા-સેનાની એમ અનેક ક્ષેત્રે ગુજરાતની નામના વધારી છે તથા…

વરસાદી પાણી નો સંગ્રહ – Rain water harvesting

Pankaj Patel 0

વરસાદી પાણી નું દરેક ટિંપૂ એ પૃથ્વી પરના જીવો માટે ભગવાનના આશીર્વાદ જેવું છે. વરસાદનું તાજું પાણી એ પૃથ્વી પર મોતીની જેમ વરસે છે. તેથી દરેકે તેનું મહત્વ સમજવું જોઈએ.…

સત્યના પ્રયોગો અથવા આત્મકથા – ગાંધીજી

Pankaj Patel 0

ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા એટલે સત્યના પ્રયોગો કે આત્મકથા. આ પુસ્તકને ગાંધીજીની આત્મકથા કહેવામાં આવે છે, કારણ કે ગાંધીજીએ પોતાના વ્યક્તિગત અનુભવો અને તેમના…

પોળો : અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચેનું રમણીય સ્થળ

Pankaj Patel 1

ગુજરાતમાં આજે વિકસિત નગરો, જિલ્લા કે વિસ્તારની વાત કરીએ તો કેટલાક જિલ્લા અવિકસિત અથવા આદિવાસી વિસ્તારો ગણાય. પરંતુ સમયના કોઈક પડાવે આ વિસ્તારો સમગ્ર ગુજરાતની સરખામણીએ અવિકસિત કે પછાત નહોતા.…

અલંગ – દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ

Pankaj Patel 0

વહાણ અથવા જહાજ એ દરિયાઈ મુસાફરી અને માલ-સામાનની હેરફેર માટેનું વાહન છે. જેમ હવાઈ જહાજ આકાશમાં ઉડતું હોવાથી તેની જાળવણી ખુબ સારી રીતે કરવી પડે છે, અને તેનું આયુષ્ય નિયત…

સમય એ સફળતાની ચાવી છે

Pankaj Patel 0

સમય એ સૌને માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે કારણ કે એકવાર ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તો આપણે સૌએ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સમયનું મહત્વ સમજવું જોઈએ. કારણ…

સપના જોવાનું ક્યારેય ના છોડો

Pankaj Patel 0

દરેક મનુષ્ય પોતાની આંખોમાં સુંદર સપનાઓ સજાવીને રાખે છે અને એ સપનાઓ પૂરા કરવા માટે પૂરેપૂરી મહેનત પણ કરે છે. જીવનમાં સફળતા એ આ સપના પરથી જ મળે છે. સપનાઓ…

zigya ગુજરાત : online ગુજરાત બોર્ડ નો અભ્યાસક્રમ ગણતરીના દિવસોમાં શરુ થશે

Pankaj Patel 0

zigya એ એક શૈક્ષણીક વેબસાઈટ છે અને હાલમાં અમો CBSE બોર્ડના અભ્યાસક્રમ અનુસાર પ્રશ્નોત્તર સ્વરૂપે અભ્યાસ સામગ્રી વિનામૂલ્યે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવેલ છે. આગામી થોડાક જ દિવસોમાં zigya હવે…

નર્મદ : શૌર્યરસના કવિ

Pankaj Patel 0

જય જય ગરવી ગુજરાત , જય જય ગરવી ગુજરાત ! દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત !   આ પંક્તિઓ વાંચતા કે સાંભળતા તરત જ દરેક ગુજરાતીને તેનું પોતાપણું યાદ…

પ્રમાણિકતા : આજે જલ્દી નથી મળતી

Pankaj Patel 0

પ્રમાણિકતા એ એવો સદગુણ છે જે માત્ર કેળવવાથી સાદ્ય બને મેળવવા જવાય નહી. રામરાજ્ય એ આદર્શ સમય હતો કે સતયુગ કહેવાતો કેમ કે ત્યારે લોકો પ્રમાણિક હતા, આજના સમયના સફળ…

કંડલા : ભારતનું અતિમહત્વનું બંદર

Pankaj Patel 4

ગુજરાત રાજ્ય લગભગ 1600 km દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતી પ્રજા વહાણવટાની બાબતમાં દેશના અન્ય પ્રદેશો કે રાજ્યો કરતા પ્રથમથી જ વિકસિત હતી અને ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકેના…

રાણકી વાવ : પાટણ

Pankaj Patel 0

ગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ (અથવા રાણી ની વાવ)  એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. દેશ-વિદેશથી હજારો પર્યટકો અહીં મુલાકાતે આવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલ આ વાવ એ 11 મી સદીના…

સફળતા સમર્પણને અનુસરે છે

Pankaj Patel 0

સફળતા એ દરેક વ્યક્તિના જીવનનો એક ઉદ્દેશ હોય છે. આજના આ હરીફાઈના યુગમાં દરેકને સફળ થવું છે. એકબીજાથી આગળ જવાની જાણે હોડ લાગી છે. એવું લાગે છે કે લોકો બસ…

પ્રયાસ કરવાનો ક્યારેય ના છોડો

Pankaj Patel 0

જીવનમાં સફળતા માટે આપણે સૌ ઘણા બધા સપના જોઈએ છીએ અને એ સપનાને સાકાર કરવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરીએ છીએ. પણ ક્યારેક આપણું લક્ષ્ય ખૂબ જ મુશ્કેલ કે…

વિશ્વ યોગ દિવસ : 21 જૂન

Pankaj Patel 1

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ  એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ…

સાસણ ગીર : વન્યજીવ સંરક્ષણનું એક સફળ ઉદાહરણ

Pankaj Patel 2

આ વર્ષે તારિખ 5 જૂન 2016ના દિવસે સમગ્ર વિશ્વની સાથે સાથે આપણે પણ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો. કેટલાંક સમારંભો થયા અને સેમીનારો થયા, વાતો થઈ અને ઉજવણી પૂરી થઈ. કેટલાંક…

આત્મવિશ્વાસ : I can do

Pankaj Patel 0

આત્મવિશ્વાસ કે વિશ્વાસ વિશે મહાપુરુષો, ઋષિઓ, મુનીઓ, ધર્મપ્રચારકો, સફળ ઉદ્યમીઓ કે નેતાઓ સૌએ પોતપોતાની રીતે કહ્યું છે. દરેક પોતાનું ચિંતન કે અનુભવની વાત કહે છે અને એને જો યોગ્ય સ્થિતિ અને…

ચાંપાનેર : પાવાગઢ

Pankaj Patel 0

ચાંપાનેર ની વાત કરીએ તો,આમ તો પંચમહાલ જિલ્લો એ વનાચ્છાદિત આદિવાસી વસ્તિ ધરાવતો સાથે સાથે હાલોલ-કાલોલના ઔદ્યોગિક પટ્ટાને સમાવતો અને વડોદરા જેવા અતિવિકસિત ઔદ્યોગિક જિલ્લાને અડીને આવેલો પાંચ મહાલોનો જિલ્લો…

ઝવેરચંદ મેઘાણી “રાષ્ટ્રીય શાયર”

Pankaj Patel 2

આમ તો, ધોરણ – 7 સુધી ગુજરાતી ભણેલ કોઈ વ્યક્તિ ઝવેરચંદ મેઘાણી વિશે અપરિચિત હોય તેવું ન બને છતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે નવી પેઢીમાં જાગૃતિ ફેલાય તેમજ તેમનું સમૃદ્ધ સાહિત્ય…

કોટા : સિક્કાની બીજી બાજુ

Pankaj Patel 0

આપણે ત્યાં ગામડાના બાળકો નાના ટાઉનમાં અને નાના ટાઉનના હોશિયાર બાળકો નજીકના શહેરમાં ભણવા સ્થળાંતર કરતાં હોય છે. કેટલાક શહેરોમાં પહેલાના સમયમાં દાતાઓ, સામાજિક સંસ્થાઓ કે સમાજના આગેવાનો દ્વારા છાત્રાલયો…

સૂર્યમંદિર : મોઢેરા

Pankaj Patel 0

સૂર્યમંદિર – મોઢેરા ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્થાપત્ય જાહેર થયેલ છે. જે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે 30 km જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન…

GUJCET – હાલના સંજોગોમાં

Pankaj Patel 0

GUJCET એટલે આ વર્ષ સુધી ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ તેમજ ફાર્મસી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા હતી. હવે આગામી વર્ષથી મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ NEET આધારે આપવાનું નક્કી થયેલ છે…

કુંભલગઢ [ Kumbhalgarh : The Great Wall Of India ]

Pankaj Patel 0

કિલ્લાઓ અને મહેલોની ભૂમિ તરીકે ઓળખાતા, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં કુંભલગઢ આવેલ છે. આ કિલ્લો ચિત્તોડગઢ પછી રાજસ્થાનનો બીજા નબરનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. આ સ્થળ ઉદયપૂરની ઉત્તર- પશ્ચિમે આશરે 80…

વિશ્વ રક્તદાન દિવસ : ૧૪ જૂન [14 June : World Blood Donor Day]

Pankaj Patel 0

કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner) એ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક છે અને આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ 14મી જૂન 1868…

માણ ભટ્ટ અને માણ વાદ્ય

Pankaj Patel 0

માણ એટલે વિશિષ્ટ પ્રકારનું માટલું, જેનું મો પ્રમાણમાં સાંકડું હોય અને નીચેનો ભાગ મોટો હોય એટલે ગામડામાં જૂના જમાનામાં છાસ કરવા જે ગોળીઓ વપરાતી હતી તેનાથી નાનું અને હાલમાં ઘરોમાં…

દરિયાઈ સંચાર કેબલ – Submarine Communications Cable

Pankaj Patel 0

  અમરેલી જીલ્લાના ઝાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલ શિયાળબેટ ટાપુનું મરીન કેબલથી વીજળીકરણ કરવામાં આવ્યું. જેનો લોકાર્પણ કાર્યક્રમ તારીખ 11-06-2016 ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ના હસ્તે થયો. આઝાદીના…

કાળો ડુંગર (Kaladungar – The Black Hill; The Magnetic Field)

Pankaj Patel 2

         કચ્છનો કાળો ડુંગર એ વિસ્તારમાં ‘મેગ્નેટિક ફિલ્ડ’ ની અસર અનુભવાય છે. દુનિયામાં અનેક જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડની અસર અનુભવતી હોવાના ઉદાહરણો છે અને આ અજુગતી લાગતી અસરને અનેક જગ્યાએ…

પરસેન્ટાઈલ રેન્ક

Pankaj Patel 0

હમણાં પરિણામની જાણે કે મોસમ છે. પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડનું આવ્યું એ સાથે GUJCET નું પરિણામ આવ્યું. એ પછી CBSE બોર્ડનું પરિણામ અને વળી ધોરણ 10…

Gastronomic Indulgence – Better safe than sorry

Princy P. John 2

It was a Sunday sun-lit morning. Elated at the prospect of wishing my cousin Amy on her sixteenth birthday, I dialed up her number. As the bell rang, I remembered,…