Press "Enter" to skip to content

Posts published by “Pankaj Patel”

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है।
Follow his work at www.zigya.com

કોટા : સિક્કાની બીજી બાજુ

Pankaj Patel 0

આપણે ત્યાં ગામડાના બાળકો નાના ટાઉનમાં અને નાના ટાઉનના હોશિયાર બાળકો નજીકના શહેરમાં ભણવા સ્થળાંતર કરતાં હોય છે. કેટલાક શહેરોમાં પહેલાના સમયમાં દાતાઓ, સામાજિક સંસ્થાઓ કે સમાજના આગેવાનો દ્વારા છાત્રાલયો…

સૂર્યમંદિર : મોઢેરા

Pankaj Patel 0

સૂર્યમંદિર – મોઢેરા ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્થાપત્ય જાહેર થયેલ છે. જે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે 30 km જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન…

GUJCET – હાલના સંજોગોમાં

Pankaj Patel 0

GUJCET એટલે આ વર્ષ સુધી ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ તેમજ ફાર્મસી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા હતી. હવે આગામી વર્ષથી મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ NEET આધારે આપવાનું નક્કી થયેલ છે…

કુંભલગઢ [ Kumbhalgarh : The Great Wall Of India ]

Pankaj Patel 0

કિલ્લાઓ અને મહેલોની ભૂમિ તરીકે ઓળખાતા, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં કુંભલગઢ આવેલ છે. આ કિલ્લો ચિત્તોડગઢ પછી રાજસ્થાનનો બીજા નબરનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. આ સ્થળ ઉદયપૂરની ઉત્તર- પશ્ચિમે આશરે 80…

વિશ્વ રક્તદાન દિવસ : ૧૪ જૂન [14 June : World Blood Donor Day]

Pankaj Patel 0

કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner) એ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક છે અને આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ 14મી જૂન 1868…

માણ ભટ્ટ અને માણ વાદ્ય

Pankaj Patel 0

માણ એટલે વિશિષ્ટ પ્રકારનું માટલું, જેનું મો પ્રમાણમાં સાંકડું હોય અને નીચેનો ભાગ મોટો હોય એટલે ગામડામાં જૂના જમાનામાં છાસ કરવા જે ગોળીઓ વપરાતી હતી તેનાથી નાનું અને હાલમાં ઘરોમાં…

દરિયાઈ સંચાર કેબલ – Submarine Communications Cable

Pankaj Patel 0

  અમરેલી જીલ્લાના ઝાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલ શિયાળબેટ ટાપુનું મરીન કેબલથી વીજળીકરણ કરવામાં આવ્યું. જેનો લોકાર્પણ કાર્યક્રમ તારીખ 11-06-2016 ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ના હસ્તે થયો. આઝાદીના…

કાળો ડુંગર (Kaladungar – The Black Hill; The Magnetic Field)

Pankaj Patel 2

         કચ્છનો કાળો ડુંગર એ વિસ્તારમાં ‘મેગ્નેટિક ફિલ્ડ’ ની અસર અનુભવાય છે. દુનિયામાં અનેક જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડની અસર અનુભવતી હોવાના ઉદાહરણો છે અને આ અજુગતી લાગતી અસરને અનેક જગ્યાએ…

પરસેન્ટાઈલ રેન્ક

Pankaj Patel 0

હમણાં પરિણામની જાણે કે મોસમ છે. પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડનું આવ્યું એ સાથે GUJCET નું પરિણામ આવ્યું. એ પછી CBSE બોર્ડનું પરિણામ અને વળી ધોરણ 10…