Press "Enter" to skip to content

silence અથવા મૌન અંગે થોડું

Pankaj Patel 0

Silence અથવા મૌન સંદર્ભે દરેક ભાષામાં અને વિવિધ સંસ્કૃતિમાં ઘણું બધુ કહેવાયું છે. એક પ્રસિદ્ધ ક્વોટ છે કે, ‘દુનિયા દુર્જનોના કારણે ઓછી અને સજજનોના એ બાબતે મૌનથી વધારે પરેશાન છે’.

રજૂઆત કરવી કે કહેવું, સત્ય કહેવું, સારું લાગે તેવું બોલવું વગેરે ખૂબ સારા ગુણ છે. પણ શું બોલવું એજ સદગુણ છે? – ના, અનેક સમય અને સંજોગોમાં બોલવા કરતાં મૌન રહેવું વધારે ઉચિત ગણાયું છે.

મૌનની ભાષા ઘણી વખતે શબ્દો કરતાં વધુ અસરકારક સાબિત થાય છે. પણ હા, અન્યાય સામે મૌન ના રહેવાય.

અહી કેટલાક મૌન ને લગતા ક્વોટ રજૂ કર્યા છે. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને ભાષામાં ચિત્રો સાથે સુવિચાર મૂકવાનો ઉદ્દેશ એટલો જ છે કે વધુ અસરકારક રીતે સમજાય અને વ્યાપક પ્રચાર પ્રસાર પામે.

સચિત્ર સુવિચાર

silence

A meaningful silence is always better than meaningless worlds.
ફાલતુ બકવાસ કરતાં અર્થસભર મૌન સદાય ઉત્તમ છે.

silence

Open your mouth only if what you are going to say is kinder than silence.
તમારા શબ્દો મૌન કરતાં વધુ યોગ્ય હોય તો જ મોં ખોલો.

silence

God’s silence doesn’t mean his absence, Silence is God’s call for you to grow deeper.
ઈશ્વરનું મૌન તેની ગેરહાજરી નથી, મૌન દ્વારા તે આપણને અંતર્મુખી બનવા સૂચવે છે.

silence

Distance doesn’t separate people, silence does.
અંતર લોકોને જુદા ના પાડે, પણ અબોલા પાડે.

 

Silence doesn’t always mean yes. Sometimes it means,

I’m tried of explaing to people who doesn’t even care to understand.

મૌનનો અર્થ હંમેશાં હા નથી. કેટલીકવાર તેનો અર્થ એ છે કે,

હું એવા લોકોને સમજાવીને થાકી ગયો છું જેઓ સમજવા પ્રયત્ન પણ કરતા નથી.

silence

I have no desire to argue with anyone, I choose to walk away because I just want peace.
મને શાંતિ ખપે છે, તેથી જ કોઇની સાથે વિવાદ કરવા કરતાં તેનાથી દૂર રહેવાનું પસંદ કરું છુ.

silence

Sometimes you just have to stay silent because no words can explain what is going on in your mind and heart.
જ્યારે મન અને હ્રદયના ભાવ વર્ણવી ના શકાય તો મૌન રહેવું.

અમારી ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ ચેનલને ફોલો કરો અને વધુ સુવિચારો જુઓ તથા શેર કરો.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *